________________
પુરાણોમાંથી જાણવા જેવું
ભારતીય જ્ઞાન, કલા, ઇતિહાસ, સસ્કૃતિ, શિલ્પકળા, ખગાળ-ભૂગાળ અને સમાજ-વ્યવસ્થા આ બધાના આધાર માપણા વેદ-ઉપવેદો, ઉપનિષદો અને પુરાણા છે. માજના વિદ્વાનાને પણ ઘણીવાર તેના આધાર લેવા પડે છે. આવા સ’જોગામાં પુરાણા તરફ આટલી ઉદાસીનતા ખરાબર તા ન જ ગણાય ને? પુરાણાએ આજ સુધી ભારતીય પ્રજાને ધર્માભિમુખ અને ધર્માવલખી રાખી છે. વળી વેદાંત અને યાગનાં ઊંડાં ધરાતલને નહિ સ્પર્શી શકનાર જનતા પુરાણા દ્વારા ઈશ્વરશક્તિ અને ભગવદ્રસના અનુભવ કરી શકે. આ રીતે વૈદિક ધર્મને ટકાવી રાખવામાં સૌથી વધારે ભાગ પુરાણાએ ભજવ્યેા છે. અને તેને કારણે જ સમાજ વ્યવસ્થા જળવાઈ રહી છે.
પુરાણામાં સૌથી વધુ લેાકપ્રિય પુરાણ શ્રીમદ્ ભાગ વત છે તે ભાગવતકથાના ભાવને ભારતના ગામડે ગામડે લેાકેાએ ઘણા ભાવથી ઝીલ્યા છે, અને કૃષ્ણ કથામૃતનું પાન કરી કૃતકૃત્ય થયા છે. શુકદેવજી, દત્તાત્રેય, ઋષભદેવ અને કપિલમુનિ જેવાનાં ચિરત્રો સાંભળી લેાકેાએ પ્રેરણા મેળવી છે. તેમ જ પરમહંસા અરિષ, પ્રહ્લાદ, ધ્રુવ, સુધન્વા અને ગેાપીજનાનાં ચરિત્રોએ અનેકાને ભક્તિમાર્ગે દોર્યા છે. પ્રથમ તા ચાર વેદો, પણ આ વેદોના બધાને અધિકાર નહિ હોવાથી પાછળથી પુરાણા રચાયાં.
આ પુરાણામાં સૃષ્ટિની ઉત્પત્તિ અને લયની કથા એ રાજાએ અને ઋષિઓનાં ચરિત્રો તેમ જ તેની વંશાવલી પેઢીનામાં પણ પુરાણેામાંથી મળે એ રીતે તે વહીવંચાના ચાપડાનું કામ પણ પુરાણાએ કર્યુ છે. અને એ રીતે પુરાણા ઇતિહાસ છે. અને તે રીતે ખાટાના ચેપડા પશુ ઇતિહાસ છે.
પુરાણાના કર્તા સુતજાતિના હાવાથી તેમાં ધનુ સ્વરૂપ વધારે જોવામાં આવે તે રવાભાવિક છે. આ સિવાય પુરાણામાં પહાડા, સમુદ્રો, નગરા, ગ્રહા, નક્ષત્રો, તારાએ અને સમસ્ત બ્રહ્માંડનું વર્ણન વગેરે દ્વારા ખગાળ, ભૂંગાળનુ કામ પણ પુરાણાએ કર્યું' છે. આમ છતાં ઘણા વિદ્વાનાના
Jain Education Intemational
—શ્રી કેશુભાઈ બારોટ
મત છે કે પુરાણા સ`પૂર્ણ ઇાંતહાસ નથી! વાત ખરી , રામદાસ ગૌડના મત પ્રમાણે જોઈએ તા—
“ ભારતના ઈતિહાસ એટલેા પ્રાચીન છે કે આદિથી આજ સુધીના જે ક્રૂ કૈા ઇતિહાસ લખીએ, ` ૦૦-૧૦૦ વર્ષ માટે ફક્ત એક-એક પાનુ લખીએ તે પણ એક કરોડ છત્તુ લાખ વાશી હજાર ચારસે એકતાળીશ પાનાં થાય. એક હજાર પાનાંનુ એક પુસ્તક થાય અને તેમ કરતાં એગણીસ હજાર છસેા માટાં પુસ્તક થાય. જો કેાઈ માણુસ એક મિનિટમાં એક પાનુ વાંચે અને એક દિવસમાં પાંચ કલાક વાંચે, આ રીતે એક માસમાં પચીસ દિવસ વાંચે તે ખધાં પુસ્તક વાંચવામાં ૨૧૭ વર્ષ લાગે ! આવા સંજોગામાં પુરાણા સ ́પૂર્ણ ઇતિહાસ કયાંથી હાય !”
અને હાલના ઇતિહાસ પણ સંપૂર્ણ અને અક્ષરશઃ સાચા છે તેવા કાણુ દાવા કરી શકે તેમ છે! ઇતિહાસકારાએ પણ એકબીજાના મતનું ખંડન મંડન કળ્યાં નથી કયુ ? જ્યાં સુધી એક ઇતિહાસકારની શોધ પાછળ બીજા ઇતિહાસકાર શેાધ નથી કરી ત્યાં સુધી જ પહેલી શેાધ ખરી ! કાઈ પણ ઇતિહાસ નામાવલી સિવાય નક્કર હકીકત પૂરી પાડી શકે નહિ. સરવાળે તે પણ કલ્પના અને અનુમાનેાના આધારે રચાય છે. મેં ઘણા ઇતિહાસા જોયા પણ કાંય બધા એકમત નથી તે આટલા જૂના પુરાણે! સર્વાશે સત્ય જ હોય તેમ કેમ કહેવાય! હા, તે ભલે સત્ય હોય, અસત્ય હોય કે કાલ્પનિક હાય, ગમે તે હોય પણ તેણે આજ સુધી સમાજવ્યવસ્થા જાળવવમાં અને જનતાને સન્માર્ગે વાળવામાં મહત્ત્વના ફાળા આપ્યા છે. તેનાથી માણસના મન ઉપર ધર્મનાં બધન રહ્યાં છે. અને તે મધને માણુસ જલદી તાડી શકતા નથી. સામાન્ય રીતે માણુમ્ર પર ત્રણ પ્રકારનાં બંધના રહેલાં છે.
(૧) રાજ્યના કાયદાનાં બંધન,
(૨) સામાજિક પ્રતિષ્ઠાનું ખધન અને (૩) ધર્મનુ' ખ'ધન,
For Private & Personal Use Only
www.jainelibrary.org