SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ અપમાનના બદલા લેવા હાહુલીરાય સીધા ગિઝની ઊપડી ગ્યા. ચ'દની સમજાવટ નકામી ગઈ. ચંદ્રે આ વાતની જાણ ચિતાડ સમરસિંહને કરી. સમરિસહુ આવી આઠ આઠ દિવસથી દિલ્હીને પાદર પડયા છે પણ મુલાકાત થાતી નથી ! એક ઉપાય સૂઝયો. એક ચિઠ્ઠી લખી મીણની ગાળીમાં લપેટી પોપટની ડાકે ખાંખી પૃથ્વીરાજને માકલી. પૃથ્વીરાજ અને સચેાગતા જ્યાં જળક્રીડા કરે છે ત્યાં પાપટ આવતા તેની ડાકેથી પૃથ્વીરાજે ચીઠ્ઠી વાંચી એમાં ચંદે લખ્યુ હતુંઃ “ તું વર નેરી રતિચંતા ઘર્નેરી તથ. '' “ તું ગેારી એટલે સંચાગતા સાથે ક્રીડા કરે છે. પણ ગારી એટલે શાહબુદ્દીન તારા ઘર સામે તાકીને એઠા છે!” વળી સમરસિš આવ્યાની વાત પણ જણાવી છે. પૃથ્વીરાજ માહનિદ્રામાંથી જાગી ગયા. શાખ અને સુંદરીના નશે। ઊતરી ગ્યા સડેડાટ.... એણે રાણીવાસ છેડી દીધા. નગારે ઘા દઈ સમરતુ સામૈયું કર્યું. આજે મારખાર મહિને પ્રજાએ રાજાના દર્શન કર્યો એટલે ઉલ્લાસમાં એવા જોરથી નગારા વગાડચા કે દરખાર ચેાકની માટી શિલા ઊથલી પડી અને વીરભદ્ર નામના મહાગણ જાગી ગ્યા એણે પૃથ્વીરાજને શ્રાપ દીધા. વીરભદ્રનું પ્રગટ થવું અને તેનું ભવિષ્ય કથન કવિ ચંદે “ પૃથ્વીરાજ રાસા ”માં પ્ધરી છંદમાં લખ્યુ છે, પધ્ધરી ગ રાગ માગન થટ્ટય, ઘન ઘાર શાર પ્રગટ્ટય* સુની અલખ વીર સ જગય`, શિર પલટ ઉધિય* પગય લખી અસી ગજ સજ્જય, પચાસ ચાડિય ગજ્જય, દેશ ગજ સુદલ પરમાનય'. તિહિ ગુફા ખુલ્લી અમાનય રુદાક્ષ મુદ્રા ધાય, મુખ શંભુ શંભુ ઉચ્ચારય કર ખડગ ખપ્પર નાખય, મુખ શંભુ શ ́ભુ ભાખય પૃથીરાજ કીન પ્રણામય, ખેલ્યા ન ખીર સત્તામય, તહાં દેખ રાવલે સમરસી છંડવો ન આસન રઘુ ખ’સી, પૂછતા ચંદ સુ ખતિય', કહા હૈાનહાર સ થિય Jain Education International વિશ્વની અસ્મિતા યહ હોનહાર સ હાય હૈ, દિલ્હી ન સ્થિરતા સેાય હે. પુન મલેચ્છ દલ બલજોર હે, અર શહર દિલ્હી તેર છે. પૃથીરાજ બુદ્ધ ન જીત હે. રણુ સમર રાવલ શ્રીત હૈ ચામુ`ડરાય ગુરુ રામહી કટ પર હી ભારથ કામહી. પૃથીરાજ બ'ધ હી પાયરી, ખટ માસ વિત્ત વિહાવહી, નૃપ શાહુ ચક્ર રૂ તીનય', રહે એક ઠાર સુલીનય ગોરી સુ દિલ્હી આનય, પુનિ ખરત હિન્દુસ્થાનય તિહિ દુ દેવલ ભાજય, અતિ અનરથ સ સાય ખરતેસ વરસાદેાયસે, તા પીછ ચકતા આવશે હિન્દવાન દડ ભરાવડી, નૃપ ધર ધરહિ ધિય ખ્યાવહી. દખનાદ સુ દલ આવહી, તિહિ તખત દિલ્હી ન પાવડી તા પીછે ટાપી આવહી, બહુ ઈલમ ક્લમ ચલાવહી. નારી સુ રાજા અજ્જસી, હિન્દુ તુરક સુખ ભજ્જસી. ઇહી વખત દિલ્હી આવહી. નૃપ ધરહી સુખ પાવહી વહુ ધર્મરાજ જમાવહી, પ્રતિપાલ ન્યાય કરાવહી. જમ ન્યાય બંધન છૂટસી, તખ આવ પેટા ફુટશી, મિલિ અલક કાબુલ થટ્ટ, તીજો સ ભૂપવ ભટ્ટય, વિધ્વંશ દિલ્હી પાટ્ટય, રહિ ખરસ ખટ પરનાટ્ટય. શિશેાદ દિલ્હી આવહી. શિર રાણુ છત્ર ધરાવહી. પે'તીસ ખરસ પ્રમાનહી. ભાગવે હિન્દુસ્તાન હી. અજમેર પીર સ જગહી. પુનિ તખત દિલ્હી મ’ગહી. તુવર દિલ્હી ઘેરહી. પુનિ માણુ દિલ્હી ફેરહી, રાઠોડ દિલ્હી આવહી. ફ્િર ધર્મરાજ ચલાવહી, ચંદ્રે રાસામાં લખ્યું છે. વીરભદ્રનાં વચન સાંભળી પૃથ્વીરાજ ખિન્ન થઈ ગ્યા તેથી વીરભદ્રે સમજાવ્યું, જેનું ચંદ્રે ત્રાટક છંદમાં વણુન કર્યું છેઃ દુઃ વીરભદ્ર કે વચન સુન, લગ્યા સામ ચહુવાન મહાવીર દેઢ ગ્યાન કા, ખેલ્યા તમ અલઞાન. છંદ તાટક નૃપ સામન કિજીએ કાઠુનકા, ભગતે જન ભવ્ય સુખ દુઃખકા વસુધા કિનકે ઘર નાહી રહી, પુનિ કેતીકવાર ઉથલ ગઈ નૃપ વેનનકી ન ભઈ ધરની, કર વાસ વિશ’ભરહી કરની સુરરાજ જેસે ન હુઇ ઉનકી, ધર નાહી રહી હરનાક સકી ખલકી ન હુઇ જિન જગ્ય કિયે, તિન વામન ખાંધ પાતાલ દિયે ધરની ધરની ભઈ માનનકી, થિર વાસ કરે ન રહી ઉનકી ત્રિપુરાજ વિસ ́ભ જાલંધર સે, ઉનકે ઘર હુસે ગઈ નિકસે પૃથ્વીરાજવતાર લઈ હકે, થિર નાહી રહી ઉનહી ધરકે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy