SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ ૨ વર્ધમાન સેવા કેન્દ્ર ૬૮, ગુલાલ વાડી, (કીકા રટ્રીટ), ૩જે માળે, મુંબઈ-૪ પૂજ્ય શ્રમણ ભગવંતના પાવન સત્સંગથી અમે દાતાઓની ભાવનામાં નિમિત્ત બનવા અને દુઃખીઓનાં દુઃખમાં સહભાગી થવાના નિર્મળ અને નિર્વ્યાજ સદ્ભાવનાથી “વધમાન સેવા કેન્દ્ર નામની સંસ્થા શરૂ કરી છે. કેન્દ્રના ઉદ્દેશ (૧) નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણને પ્રચાર (૨) સુમંગળ સંસ્કારી સાહિત્યનું પ્રકાશન (૩) માનવસેવા અને રાહત કાર્યો (૪) વ્યસનમુક્તિ પ્રચાર (૫) જીવદયા જન ધાર્મિક શિક્ષણ શિબિર સ્થાયી નિધિ કેન્દ્રના પ્રથમ ઉદ્દેશને સાકાર કરવા રજાઓના દિવસોમાં એક સપ્તાહથી માંડીને ત્રણ સપ્તાહ સુધીની સાનુકુળ સ્થળે જેન ધાર્મિક શિક્ષણ શિબિર યોજવી. જન્મ જૈન હોવા છતાં જૈન ધર્મ અને જૈનાચારથી તદ્દન અજાણુ કે અ૮૫ પરિચિત એવા શાળા-કોલેજમાં ભણતા યુવાનને આ શિબિરમાં વિના મૂલ્ય પ્રવેશ આપ. આ શિબિરાથી એની શિબિર દરમ્યાન મૈત્રીભાવ અને સાધર્મિક ભક્તિ ભાવથી સંભાળ રાખવી. સુમંગળ પ્રકાશન નિધિ આ નિધિને ઉદેશ્ય બાળકથી માંડી વોવૃદ્ધ સુધી સૌ કોઈનું જીવન વધુ મંગલમય અને સાત્વિક બને તે માટે સત્યમ શિવમ અને સુંદરમની ભાવનાથી લખાયેલું વિવિધ પ્રકારનું સાહિત્ય પ્રકાશિત કરવાનું છે. કાર્યક્રમ ૧ઃ કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની ટૂંકી માહિતી આપવા તેમજ સવિચાર અને સદાચારને નિયમિત પ્રચાર કરવા વર્ધા માન જન' નામનું પાક્ષિક પત્ર ચલાવવું. ૧: આ મુખપત્ર લવાજમ વિના તેમજ જાહેરાત વિના ચલાવવું. ૨: જેન તિધરના સંક્ષિપ્ત જીવનચરિત્ર પ્રકટ કરવાં. ૩: જૈન સંસ્કૃતિ, જૈન ઇતિહાસ અને જૈન કલાને પ્રાથમિક પરિચય આપતી પુસ્તિકાઓ વિવિધ ભાષામાં પ્રકટ કરવી. ૪ઃ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટ, પાઠશાળાઓ, જિનાલયો, તીર્થો વગેરેની સંકલિત માહિતીઓ ભેગી કરી સંદર્ભ ગ્રંથ પ્રકટ કરવા, સુસંસ્કાર નિર્માણ નિધિ આ નિધિને હેતુ આપણી નૈતિક ધાર્મિક પાઠશાળાઓ, સ્વાધ્યાય મંડળે તેમજ સામાયિક મંડળા વગેરે ઋતજ્ઞાન દાત્રી સંસ્થાઓને સુસંરકાર નિર્માણ માટે વધુ ઉપયોગી બનાવવા જરૂરી રોકડ રકમ અને અન્ય સામગ્રી વગેરેને સહકાર આપવો અને ધાર્મિક શિક્ષણ અને ધર્મ સરકાર માટે માંગે તેને માર્ગદર્શન આપવાનું છે. આ ઉપરાંત સંકટસહાયનિધિ અને સર્વસાધારણનિધિ અંગેનું સુરેખાચિત્ર આજનમાં છે. કાર્યક્રમ ૧. જરૂરિયાતવાળી પાઠશાળાઓને પાઠયપુસ્તકે તેમજ સંસ્કારપષક પુસ્તક આપવાં. ૨. બાળકે અને યુવાને ધર્મના અભ્યાસમાં અને આરાધનામાં રસ લેતા થાય તે માટે તેમની ગુણવત્તા પ્રમાણે પરિષિકે અને પ્રમાણપત્ર આપવા પ્રભાવના કરવી. ૩, આર્થિક રીતે નબળી પાઠશાળાઓને આર્થિક સહકાર આપીને પગભર કરવી. સાંસ્કૃતિક પ્રવૃત્તિને ઉત્તેજન શ્રી કુમારપાળ વિ. શાહના સૌજન્યથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy