________________
૪૭૨
નિષ્કામ ભક્તિ
ધનવાન હોય કે પદાધિકારી રાજા કે રક, મરણ કેાઈ ને ઘેાડવાનું નથી, મરણના માર્ગ એક જ છે; પણ મરણુ મરણુમાં તફાવત છે. જેનુ` મરણ સમાધિમાં હોય – પ્રભુના ધ્યાનમાં હોય – સસારના અધા વ્યવસાચા-સંબધા છૂટી જાય તા સદ્ગતિ થાય છે, પણ સંસાર સધી-ધન-દોલત ખધાને વળગી રહે તા સતિ ન સભવે.
નિષ્કામ ભાવથી ભક્તિ કરવામાં આવે તે એ ભાવના ભગવાન સુધી પહોંચી જાય છે અને એ જીવ પરમાત્મપદ પામે છે. જીવન ધન્ય ધન્ય બની જાય છે.
માનવી વિચારે છે કે મારી પાસે ધન નથી. હું બીજાને શુ' આપુ! પણ ધન સિવાય તમારી પાસે અમૂલ્ય ખજાનો છે. તે બીજાને આપે અને જે આપે! તે પ્રેમથી આપા. જ્ઞાનનું અમૃત – પ્રેમના સાગર અને ખુશીનાં ફૂલ તાડીને આપી કિંમત કશી જ બેસતી નથી પછી વિચાર શા માટે! આ દરેક સ્નેહી સખધી આપ્તજનાને આપવા માંડા – જેમ જેમ આપશે તેમ તમારી હૃદયની સમૃદ્ધિ વધશે. તે આપતા તમે કૃતાર્થ થશે। – લેનાર પણ કૃતાથ થશે.
વિશ્વની અસ્મિત ।
*
આપવાથી કશું ઘટતું નથી. જે આપે તે અહુ' વિના આપે!; ગુપ્ત રીતે આપેા. ખેડૂત જેમ મીજને કાઈ ન જુએ તેમ દાટી દે છે તેથી એકના હજારહજાર કશુ થાય છે. દાન પણ એ રીતે કરીએ તા આશીર્વાદની વર્ષા થશે.
Jain Education Intemational
હું કાણુ છુ? કયાંથી આવ્યા? કયાં જવાના? મારુ ધ્યેય શુ? અહીં આવીને ધ્યેયે પહોંચવા શું કર્યું...? આ બધાના સતત વિચાર કરે તે જરૂર જરૂર નિષ્કામ ભક્તિ ફળશે જ ફળશે.
સ્ટેપલ પિન્સ, પ્રા. લી.ના સૌજન્યથી
For Private & Personal Use Only
www.jainelibrary.org