SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ સદર્ભ ગ્રંથ ભાગ–ર નાનકડા પ્રાણીજીવામાંથી રહેલી અગમ્ય ગૂઢ પ્રેરણા સર્જનહારની અસીમ શક્તિને આપણને અંદાજ આપે છે. ચમચી ભરીને ‘ જીન' હાય ને દુનિયાભરના વ્યવહાર અને વારસાગત સ'સ્કારાને ધબકતુ રાખે ! ક્રોમા સમ દરેક જીવત કાષમાં માનવ, પ્રાણીએ વનસ્પતિમાં પણ હોય છે. મૂકવા સાલમન માછલી જ્યાં જન્મે ત્યાં જ ઈંડાં જાય, વળી નદીઓના સામા પૂરે પાછી ફ, એ જ માછલીને પાતાની નદી કે ઝરણામાંથી ઉપાડીને ખીજી નદી કે ઝરણામાં મૂકીએ તે પણ તે પેાતાનાં મૂળ સ્થાને પહેાંચી જ જવાની ! આ બધી શક્તિ કે ચમત્કાર સર્જનહારના જ ને! એ જ રીતે ઈલ – Eell નામની સર્પાકાર માછઠ્ઠી પોતાની ઇંડાં મૂકવાની ઉમરે મીઠા પાણીનાં તળાવ, કે ઝરણાં કે નદીમાંથી સમુદ્રમાં પહેાંચી જાય છે અને એટલા સમય પૂરતા તે મીઠા પાણી સાથેથી છૂટાછેડા લઈ લે છે. અને પાછી મીઠા જળમાં પહેોંચી જાય છે. યુરોપની ઇલ માછલી ખમ્મુડાના ટાપુ પાસે જઈને ત્યાં ઇંડા મૂકે છે. અને ત્યાં જ મૃત્યુ પામે છે. બચ્ચાં પણ ચામેર પાણી હાવા છતાં માબાપનેા જ રસ્તા શેાધી કાઢે છે. જ્યાં રહેતાં હાય એ જ નદી કે તળાવમાં પહોંચી જાય છે. અમેરિકન ઇલ માછલીનું પણ એવુ જ છે. ટૂંકમાં દરેક ચાક્કસ સ્થળે ચાક્કસ વંશની ઈલ માછલી જોવા મળશે; છતાં ખૂબીની વાત એ છે કે અમેરિકામાં જે વંશ જોવા મળશે એ યુરોપમાં નહિ જ મળે.ખડાથી યુરોપ સુધીનું અતિ લાંબું અંતર કાપવાનુ` હાવાથી યુરોપિયન ઈલ માતી અમેરિકન ઈલ માછલી કરતાં એક વરસ માડી પુખ્ત ખનતી હોય છે. એ પુખ્ત થાય ત્યારે જ મીઠા પાણીમાં પહોંચે છે. ભમરીની વાત પણ એટલી જ અદ્ભુત રીતે વણુ વાઈ છે, આસ્ટ્રેલિયાએ ઘઉંના વાવેતરના રક્ષણ માટે ફરતા થેર ઉગાડવા. આ થેાર એટલા બધા ફેલાયા કે આખા ઇંગ્લેન્ડના ક્ષેત્રફળને પણ આવરી લે. પરંતુ એ થાર ખાનારા જીવજં તુ વધી ગયા. આમ કુદરત કેવી સમતુલા ઊભી કરે છે!! ઘઉંના સસલાથી રક્ષણ માટેના પ્રયાસા કેવા પરિણમ્યા? એ જીવને ફેફસાં નહિ શ્વાસ માટે શ્વાસનળી. કદ વધે પરંતુ નળી ન વધે. નહિ ત Jain Education International ૪૩૯ ભમરા પણ સિ'હું જેવડા થાત! તેથી જ ટયૂન, એડિસન આઈન્સ્ટાઈન વિ. એ ઈશ્વરના ઇન્કાર નથી કર્યો. જળચર તથા સ્થળચર પ્રાણીઓનુ` સામાન્ય આયુષ્ય:-જળચર પ્રાણીઓમાં સૌથી વધુ આયુષ્ય ગાડ ફિશનું ૨૫ વરસ જેટલુ હોય છે. જ્યારે ઈલ માથ્વી ૬ વર્ષનું આયુષ્ય ધરાવે છે. જો કે જમીનના કદાવર કાએ ૧૭૭ વરસ તા સામાન્ય રીતે જીવતા જ હાય છે. જ્યારે એકસરટેલ કાચમે ૧૨૩ વરસ જીવે છે. સરસર્પામાં અમેરિકન મગર ૫૬ વરસ જીવે છે, જ્યારે ગારસર્પ ૬ વરસ જીવે છે. ઉભયચરમાં દેડકી ૫ થી ૧૫ વરસ જીવે છે. જીવડાંમાં મકોડા ૯ વરસનું આયુષ્ય ધરાવે છે. જળચરમાં ઝીંગા ૭૦ વરસ વધુમાં વધુ જીવે છે. છીપ અને ગેાકળગાય ૧ થી ૧૦ અને ૧ થી ૩૦ વરસ જીવે છે. જળેા ૨૭ વર્ષ અને અળશિયા ૧૦ વર્ષ જીવે છે. ટૂંકમાં આયુષ્યના આધાર પ્રાણીની જાતિ, દેશ, કાળ, મળતાં પાણુ દ્રબ્યા વિ. પર આધાર રાખે છે. પક્ષીઆમાં ચકલી કુળનું કનેરી ૨૪ વરસ, કબૂતર ૩૫ વર્ષ અને પેપટ કુળના મૈકા ૬૪ વરસનું આયુષ્ય ધરાવે છે. બિલાડી સામાન્ય રીતે ૧૦ વરસ જીવે છે. પણ એક બિલાડી ૨૧ વરસ સુધી પણ જીવેલી. જગલી ભૂČડ ૨૭ વર્ષ, ઉંદર ૩ વર્ષ, કુતરુ તથા ગાય સરેરાશ ૨૭ વર્ષ, અળદ ૩૦ વર્ષે, ખિસકેાલી ૧૫ વર્ષ, ઘેાડા સરેરાશ ૩૦ ૩૦ વરસ અને વધુમાં વધુ ૬૨ વર્ષ છત્રતા હોય છે. અમેરિકન રી’છતુ. આયુષ્ય ૩૧ વર્ષનું, હાથી ૫૭ વર્ષ, ચમ્પાઝી વાનર ૩૭ વ, ચામાચીડિયુ... ૨ વરસનું આયુષ્ય ધરાવતાં હોય છે. દોડવાની ઝડપઃ- સ્થળચર પ્રાણીઓ, જળચર પ્રાણીઓ તથા પક્ષીઓની દોડવા-ઊડવાની ઝડપમાં પણ વિવિધતા હાય છે. તેની સાથે વાહનેાની સામાન્ય પીડનુ અવલાકન કરીએ તે પૂરો ખ્યાલ આવી શકે છે. દા.ત. એક કલાકમાં હેલિકોપ્ટર વધુમાં વધુ ૧૪૬ માઇલ અને સામાન્ય રીતે ૮૦ માઇલ ઊડે છે. પ્રોપેલર ૩૩૫ માઇલ, જેટ વિમાન ૫૦૦ માઇલ, ઉતારુ સ્ટીમર ૧૫ માઈલ, રેલવે ટ્રેઇન ૪૦ થી ૬૦ માઈલ, માટર એટ ૧૦ માઈલ અને વહાણાની સ્પીડ તેના સઢ પર આધાર રાખે છે. સામાન્ય રીતે ત્રણ સઢવાળાં વહાણ્ણા કલાકના ૨૧ માઈલની ઝડપે ચાલતાં હોય છે. આની સામે માસ ૪ થી ૫ માઇલ જ કાપી શકે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy