________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–ર
પશુ તે લપડાક મારીને મૂઢ કરી દેવાની શક્તિ ધરાવે છે. મગજમાંથી છ ભાગમાં જ્ઞાનતંતુએ જોરદાર વીજળી પ્રવાહ લાવતા હોય છે.
સકુચી કે હે નામની પંખા કે પત'ગ જેવી માછલી પણ આવા વિદ્યુત પ્રવાહ ધરાવતી હોય છે. એ ગરમ પ્રદેશાના દરિયામાં વધુ જોવા મળે છે.
તેની લંબાઈ પ ફીટ જેટલી અને પહેાળાઇ ૩ ફીટ જેટલી હોય છે, તેનાં ખને લમણાં પાસે વીજળી હાય છે. તે ૧ ફીટની નાની માછલી છે. કાચખાની જેમ અધીર ઢ'કાયેલી અને લપાયેલી રહે છે. કાઈ નાનુ પ્રાણી તેની નજીક આવે તે તેને આંચકા મારી અપંગ બનાવી દે છે. અને પછી તેનુ' ભક્ષણુ કરી જાય છે. એ પણ ગરમ દરિયામાં વધુ થાય છે. આફ્રિકાની નદીએ તથા સરોવરમાં વીજળીખિલ્લી માછલી થાય છે. ચામડી નીચે ચીકણા જેવા રસ હોય છે. તે પણ આવા જોરદાર આંચકા આપે, પછી થાક ખાય, આરામ કરીને વળી આંચકા મારે અને એ રીતે ધીમે ધીમે શિકાર કરે છે.
ઘુના, મારલીન, તલવાર વિ. ૨૦૦થી ૧૦૦૦ રતલ વજનની માછલીઓ પણ જોવા મળે છે. ટારપન, સેલફીશ વિ. માથ્સીએ માટા કૂદકા મારવામાં તેમ જ તરવામાં અતિ ઝડપી હોય છે, એ શાકને પણ પકડતી હોય છે. ચેનલવારા, વીકફીશ, યુફીશ વિ. નાની પરંતુ ઝનૂની માછલીએ છે. તાજા પાણીની માછલીમાં ૬૫ રતલ વજન ધરાવતી મસ્કેલજ, પાઇક, મેકરલ, વાસ વિ. છે. ટ્રાઉટ માછલી પકડવા માટે માછીમાર કલાકા સુધી ઠંડા પાણીમાં એસી રહે છે.
જો કે તેને લીધે તે કાદવમાં ચાલી શકે છે. પાણી
કોષસુકાઈ જાય ત્યારે તે કાદવમાં કાણું પાડીને ઊંડી ઊતરી જાય છે. મહિનાઓ સુધી ત્યાં રહેતી હાય છે. અને ઉપરના માર્કેારા વાટે શ્વાસ લેવાનુ ચાલુ શખે છે. પાણી પર આવીને તરે પણ ખરી! માદા પાણીના તળિયે ઈંડા મૂકે છે. નરમાછલી તેના પર પૂંછડી હલાવી તાજી' પાણી
વાળ્યા કરે છે.
જમનીની સ્ટેટગાર્ટ નગરની માછલી માત્ર સ્વચ્છ પાણીમાં રહે છે. પાણી અસ્વચ્છ થતાં જ સદેશ આપે છે.
ત્યાં સેાના નામની માછલી નાની ને રૂપાળી હેાય છે. જો કે હવે સ’કરણથી માછલીની વિવિધ જાતા તૈયાર કરાય છે. ટૂંકા નામની માછલી ઝાલરવાળી છે પણ રૂપાળી નથી. કાચના વાસણમાં પાળી શકાતી માછલી પાછળથી પેાતાના માટે એ ડાલ પાણીની માંગ ઊભી કરે છે! અંદર ગાકળગાય શખવાથી ગદકી દૂર કર્યા કરે છે.
પુપ્ફુસ-ફેફ્સા માછલીને લંગફીશ કહે છે. તેની શરીર રચનામાં ચૂઈ તથા ફેફ્સાં અને હાવાથી તે અજખ
Jain Education International
૪૩૭
ગણાય છે. બીજી માછલીઓને ફેફસાં હોતાં નથી. આ માતી ચૂઈ વડે પાણીમાંથી અને ફેફસાં વડે હવામાંથી પ્રાણવાયુ મેળવે છે. અવારનવાર બહાર આવીને શ્વાસ લેતી હૈાય છે. તેની ત્રણ જાતા છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં એકેક જાત થાય છે. આાફ્રિકાની માછલી સાપેાલિયા જેવી ૬ ફીટની હોય છે. તેને ઝાલર હાય છે પણ તે તરવામાં નિરુપયેાગી બની રહે છે.
સાલમન :- ભારતની આ અસાધારણ માછલી છે. સુંદર, ઝડપી, મજબૂત, બહાદુર અને રહસ્યમય પ્રકારની છે. પેસિફિક તથા એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે, પુખ્તવયની તાજા પાણીની દરેક સાલમનની જીવનની પેટન લગભગ સામાન્ય હોય છે. વળી Ictyologists માને છે કે એર માછલી અને સાલમન માછલીનાં પૂર્વજો
એક સમાન છે. ત્રણ વરસની સાલમન ૧૮ ઇંચ જેટલી લાંખી અને ત્રણ પાઉન્ડના વજનવાળી હોય છે. જ્યારે
ચાર વરસની માછલી ચાવીશ ઈંચ લાંબી અને છ પાઉન્ડ વજનની હોય છે. પાંચ વરસની સાલમન છવીશ ઇંચ લાંખી અને સાડાસાત પાઉન્ડના વજનની હાય છે.
બે મહિના સુધી ઉપવાસ કરીને ૨/૩ જેટલું પેાતાનુ વજન ઘટાડી દે છે. બચ્ચાં અનાથ જેવાં જ હોય છે. એ કયારેય પેાતાનાં માતાપિતાને જોઈ નથી શકતાં. અને પેાતાની Offspring પણ કયારેય જોઈ ન શકે. હજારે માઈલની મુસાફરી ખેડી શકે છે. વિસ્કાનસીન યુનિવસીટી નાડા. આ`ર ડી. હેસલરે ઘણું બધુ સશોધન કર્યુ” છે. એ સૂના સ્થાન પરથી પેાતાના રસ્તા તથા ક્રિશા નક્કી કરે છે. જે રીતે કમ્પાસ ડાયરેકશન મેઇનટેઇન કરે છે. તે જ રીતે ખરાખર ! વોશિંગ્ટન યુનિવસીટીની રિસર્ચ ટીમે પણ થિયરી શેાધી છે, જેમાં દરિયાનાં ઈલે. કટ્રીક મેગ્નેટીક વેવ્ઝની વાતા છે. તેમાં ફીઝિયેાકેમિકલ ચેઇન્જીઝના કામ્બીનેશન્સના ખૂબ ઉપયેગ કરાયો છે. ૧૯૫૧માં ઉપયુક્ત હેસલર તથા ડખલ્યુ વીઝલીએ Olfactory થિયરી વિકસાવી, પુખ્ત માછલી પેાતાના પ્રવાહ
For Private & Personal Use Only
www.jainelibrary.org