________________
સંદર્ભ ગ્ર'થ ભાગ–ર
રૂપિયાનું વિચારાયુ' છે. વન્ય પશુઓનુ ધ્યાન રાખવા, અહારની ડખલ ટાળવા પેટ્રોલિંગ ટુકડી તથા જગલમાં દવ લાગે તે નિરીક્ષણ કરીને પગલા ભરવા ૪૦ થી ૫૦ માણસાના વહેચાયેલા સતત કાઢ્યા, આ બધાં પાસાંમાં સફળતા મળે તેા પ્રવાસીઓ માટેનું અનેરું આકષ ણુ ઊભું થશે.
દરિયાઈ જીવવિધાના નિષ્ણાતેા:- દરિયાઈ પ્રાણી સૃષ્ટિના અભ્યાસ માટે નીમવામાં આવેલા ભારતના દરિયાઈ જીવવિદ્યા મ`ડળ તરફથી વરસે પહેલાં એર્નોકુલમમાં એક પિરસવાદ ચેાજાયેલ. તેમાં ડા. જે. એચ. વિકસ્ટિડ અને ડૉ. L. H. N‚ કૂપર નામના બ્રિટનના દરિયાઈ જીવમ’ડળના બે સભ્યાએ પણ નિષ્ણાત પ્રતિનિધિ તરીકે ભાગ લીધા હતા. ડા. કૃપરે તા તામીલનાડુના પેટ નાર્યામાં લગભગ ૬૦ દિવસ ગાળ્યા અને ઊંડા અભ્યાસ કર્યા. ડૉ. વિકસ્ટિર્ડ દુનિયાના ઘણા ભાગેામાં દરિયાઈ જીવવિદ્યાના અભ્યાસ કર્યો છે. માનવ જાત માટે સમુદ્ર સ'પત્તિમાંથી ખારાક મેળવવામાં તેમને ખૂબ રસ છે. તેમની મુલાકાતે બ્રિટનના દરિયાપાર વિકાસ ખાતાના ઉપક્રમે ચેાજવામાં આવેલી હતી. જ્યારે ભારતની મુલાકાત બ્રિટિશ કાઉન્સિલ, રાષ્ટ્રસમૂહ શિક્ષણ સમિતિ અને ભારતીય વિદ્યાપીઠ સહાયક પંચના સંયુક્ત ઉપક્રમે ગેાઠવાયેલ હતી.
૧૯૬૦ થી રૉયલ સેાસાયટીનાં વુસન રીસર્ચ પ્રાફ્સર અને હાડકિન સમરવીલ કૅલેજ (ઓકસફર્ડ)ના ફેલાએ “ વનસ્પતિ અને પ્રાણીજીવનને લગતાં રસાચણુ શાસ્ત્રનાં તત્ત્વાની રચના ક્ષ-કિરણ પદ્ધતિ દ્વારા જાણવા અંગેનુ અધ્યયન ” આ કાર્ય માટે નાખેલ પ્રાઈઝ પશુ મેળવ્યું હતું. ઑકસફર્ડ યુનિવર્સિટીના કેમિકલ ક્રીસ્ટલેાગ્રાફી લેબોરેટરી માટેની રિસર્ચ ટીમના તેઓ હેડ હતા. પેનિસિલિનનુ તેમનું પૃથ્થકરણ અને વિટામીન-૧૨ અંગેનું તેમનું કાર્ય ખૂબ જ મહત્ત્વનાં ગણાય છે. તેમના પતિ ઘાના યુનિવસીટીની આફ્રિકન અભ્યાસ માટેની સસ્થાના ડાયરેકટર અને મહાન ઇતિહાસ
વિદ્ય થામસ હોકિન છે.
33
આ ઘાનાના અભયારણ્યમાં જ ૧૯૭૨ માં ૭૭ કુંજ પક્ષીઓ જોવા મળેલાં. જો કે ૭૯ માં માત્ર જ સાઇભિરિયન કુંજ ત્યાં જોવા મળેલાં, ઇરાનમાં ૮ થી ૧૦ જોવા મળેલાં.
Jain Education Intemational
૪૩૫
ઈ. સ. ૧૯૩૮માં દક્ષિણ માફ્રિકાના કિનારે કાએલાકન્થ” માછલી મળી ત્યારથી રસ જાગ્યા. સમુદ્રામાં ઊડાઈ પ્રમાણે પ્રાણીસૃષ્ટિમાં પરિવત ન અનુભવવા મળે છે.
આ આખી જીવસૃષ્ટિને ૨૨ વિભાગમાં વહેંચવામાં આવે છે. દશ પ્રકારની તા કીડાષ્ટિ છે! એકટાસ માૌકલ્સ તથા લેામસ્ટર જેવા છીછરા ભાગેામાં જોવા મળે છે. Sponge નામનુ બેસી રહેતુ પ્રાણી એક ટન જેટલુ પાણી પીઈ ને તેમાંથી માત્ર એક ઔસ જેટલે ખારાક મેળવે છે. તેનું કારણ એ છે કે એ પ્રાણીને પંજા કે નહાર નથી. જમૈકા અને લેરિડા પાસે આ પ્રાણી જોવા મળે છે. તેના શરીર પર કાણાં હોય છે. એક વખત નિષ્ણુાતાએ ગણતરી કરી તા ૧૭૦૦ જેટલાં જીવડાં એ કાણામાં ભરાઈને બેઠેલાં, જેલીફિશ ખારાક પચે ત્યાં સુધી પેટમાં જાળવે છે. પરવાળાં ટાપુઓનુ નિર્માણુ કરે છે. કરચલા જેવા તથા ૨૫,૦૦૦ જાતનાં પ્રાણીઓ ત્યાં જોવા મળે છે,
પગવાળા લગભગ
Devil Fish – શયતાન માછલી તરીકે ઓળખાતું એકટોપસ પ્રાણી ખશ અર્થાંમાં Death-Fish છે. હોડીઓને પણ ઊંધી વાળી શકે તેટલી તેનામાં તાકાત હાય છે. ભયાનક વેગ સાથે એ મેઢામાંથી પાણીના ફુવારા છેડે છે. ઘણી વખત તા બિલકુલ કાળાર’ગનું પાણી કાઢે છે. પાણીની એક ઝલકમાં ૩ ગેલન જેટલુ પાણી હાય છે.
૧૮૭૩માં તેની માહિતી મળી. ન્યુફાઉન્ડલેન્ડ પાસે બેલ ટાપુ પર ડૉ. હાર્વેએ આકસ્મિક રીતે જ એકટાપસના શિકાર કર્યો. તેનુ વચ્ચેનું શરીર ૯ ફીટની લંબાઇ અને પ ફીટના વ્યાસ ધરાવે છે. આખાના ઘેરાવા ૧ ફૂટ હોય છે. સામાન્ય હાથની સખ્યા ૮ જેટલી હાવ છે. તેમાંથી બે હાથ તેા ૮ ફીટ લાંબા અને ત્રણ ઈંચ વ્યાસવાળા છે. ૧૬૦ જેટલાં તીક્ષ્ણ એવાં લેાહીચૂસ છિદ્રો છે. ધારે તા હાથ પ૧ ફીટ સુધી પહાંચી શક છે. તેનાથી લાહી ચૂસી લઈને શરીરનુ` ખાલી ખેાપુ' પાણીમાં પાછું ફેકી દે છે.
પ્લેન્કટનના ખ્યાલ વૈજ્ઞાનિકાને ઈ.સ. ૧૮૨૮માં સૌ પ્રથમવાર આવ્યેા. આ શબ્દના ઉપચેઇંગ વિક્ટર હૅનસન નામના જર્મન સાધકે પ્રથમવાર કર્યાં હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org