SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભ ગ્રંથ ભાગ—— સાઈખિરિયન કુંજ, રાઝી પેલીકન, રેડ ક્રેસ્ટેડ પેટકાર્ડ અને ગ્રીન સેન્ડ પાઇપર માટે એ ભયજનક નીવડયા છે. અને છેલ્લે જણાવે છે કેઃ It would be a pity indeed if this pardise of nature is allowed to become a jeyune jungle, Bharatpur must be saved." વિશ્વનાં જે અગત્યનાં ચાર સુરખાબ નગરી છે તેમાં કચ્છનું માટા રણનું સુરખામનગર કે ‘ હેજ' ના પણ સમાવેશ થાય છે. આખું' માટુ' રણ કચ્છ ને ઉત્તર તથા પૂર્વ દિશા તેમ જ અગ્નિ ખૂણામાં વીટળાઈ વળેલુ છે. અને તેનાથી નાનુ` તથા માટુ રણ એમ એ વિભાગેા પડે છે. સિધ અને કચ્છ વચ્ચેના વિસ્તૃત પ્રદેશ માટા રણુ તરીકે ઓળખાય છે. જ્યારે નાનુ` રણ કચ્છને ગુજરાત તથા સૌરાષ્ટ્ર સાથે જોડે છે. કાળા ડુંગરની ગેાદમાં રણકધી પર નીરવાંઢની પૂર્ણાંમાં દશથી બાર કિ.મી. ના અંતરે આ સુરખાબનગર વસેલું છે. આ નગરનાં પ્રત્યક્ષદર્શન અને પ્રસિદ્ધિનુ પ્રથમ શ્રેય કચ્છના માજી રાજવી કુટુ'બના વડા શ્રી ખેંગારજીને ફાળે જાય છે. પ્રકૃતિપ્રેમી રાજવીએ તેને પ્રકૃતિ નિષ્ણાતાનુ' પ્રત્યક્ષ કેન્દ્ર બનાવ્યું. તેનું ભારત સરકારશ્રીના માહિતી ખાતાએ “ અગન પ્’ખી” દસ્તાવેજી ચિત્ર અનાવેલું; પરંતુ અહી’ સરખામના પ્રજનન માટે વ્યવસ્થિત સગવડ નથી, વળી વિશિષ્ટ માળા પણ બંધાયા નથી. ત્યાંના કાદવમાં અવશેષો જેવા મળે છે. કાદવની ભૂંગળી દ્વારા આકર્ષક માળા બાંધે છે. એકી સાથે ખંધાયેલા સંખ્યાધ માળાઓમાં શિલ્પ પણ જોવા મળે છે. વર્ષાની મેાસમ પૂરી થતાં સ્પેન, માડાગાસ્કર, યુરોપીય તટ પ્રદેશો તથા એશિયાઈ દેશેશમાંથી સુરખાબ ઊમટી પડે છે. ૧૯૭૪ ની સલીમઅલીની મુલાકાત વખતે તેમણે આફ્રિકાના કિનારેથી આવતાં હાવાનુ. નાંધેલું છે. જાન્યુ. ઈંડા મૂકે છે. સુરખાબને જ યાયાવર. રાજસ્થાનના પ્રદેશની માફક કચ્છના મોટા રણના વિસ્તારની નર્સીંગ ક સજીવતુ' સર્વેક્ષણ કરાયુ છે. મધ્ય તથા પશ્ચિમ એશિયા અને સાઈિિરયાના ભૌગેાલિક પ્રદેશમાંથી શિયાળે પસાર કરવા માટે આવતાં ફ્લેમિંગે વિશ્વવિખ્યાત બન્યાં છે. ઉનાળામાં પાછા માદરે વતન જતા રહે છે. તેથી આ વિસ્તાર ઘણા સમયથી પક્ષીનિષ્ણુાતા તથા પ્રક્ષીપ્રેમીઓનુ` આકષણુ કે'દ્ર બની ગયેલ. આ પ્રદેશનુ Jain Education Intemational. ૪૩૩ હુલામણું નામ જ સુરખામનગર અપાયેલું છે. પરંતુ કઠિનાઈ ભરેલા કચ્છના રણપ્રદેશમાં દરેક સ્થળેાના સપ મુશ્કેલ ખની જાય છે. તેથી વિમાની સર્વેક્ષણ જરૂરી ખની રહે છે. આ સુરખાબ પક્ષીઓના રસપ્રદ અભ્યાસ એમ્બે નેચરલ હિસ્ટ્રી સેાસાયટીનાં અધ્યક્ષ સલીમઅલી ૨૫-૩૦ વરસથી કરી રહ્યા છે. આ પક્ષીઓને યાત્રામાગ અત્યાર સુધી પશ્ચિમમાં સિંધુખીણુ અને પૂમાં બ્રહ્મપુત્રાની ખીણના મનાતા. સામાન્ય રીતે હિમાલય યાત્રાએ બાદ એ પ્રવાસમાગ વાયા હિમાલય ગણાવા માંડયો. ડે. સલીમઅલીની રાહબરી હેઠળ એલ્યુમિનિયમના નંબર અને નામ વાળી કડી પક્ષીઓને પહેરાવવાના કાર્યક્રમ રામાંચક બની રહે છે. ડા. સલીમના જશુાવ્યા મુજબ તેમનાં એમ્બે ખાતેના નિવાસસ્થાન પર વરસની ૧૧મી સપ્ટેમ્બરે જ એક પક્ષી નિયમિતપણે આવ્યા કરે છે. હિં'ગેાળગઢમાં પશુ આ પ્રવૃત્તિ થાય છે. કડી પહેરાવવાના નિષ્ણાત રેસ પેમેન્ટા એમ્બેના છે. આ હિંગાળગઢ રાજકોટથી લગભગ ૪૨ માઈલ દૂર જસદણ વીછિયાની વચ્ચે સમુદ્રસપાટીથી ૧૦૦૦થી પણ વધારે ફીટની ઊંચાઈ પર આવેલું નયનરમ્ય એવું પ્રાકૃતિક સ્થળ છે. માતીસરીના ૧૩૦૦ એકરના વન વિસ્તારને આપણી રાજ્યસરકારે સુરક્ષિત પ્રેાજેક્ટ જાહેર કર્યો છે. લગભગ એકાદ માલઈ દૂર બિલેશ્વર મદિર હિં’ગાળગઢનુ પ્રકૃતિપૂરક બની રહે છે. જસદણુ દરખારે લગભગ પાણા મસા વર્ષ પહેલાં સંરક્ષણ વ્યૂહ માટે હિ ંગળાજ માતાજીની સ્થાપના કરીને ગઢ તૈયાર કરાવેલે તે જ અત્યારનુ હિંગાળગઢ છે. ત્યારે તા આખા પ્રદેશ ગાઢ જંગલથી છવાયેલા જ હતા. અહીના માતીસરી વનવિસ્તારમાં ખાવળ, ગૂગળ, ગારડ, કેસરી ખજૂરી વિ. વૃક્ષાનુ પ્રાધાન્ય છે. બે દશકા પહેલાં તા અહીંની પ્રાણીસૃષ્ટિમાં સૂવર, વરુ, દીપડા, છીકારુ, નીલગાય વિ. ખૂબ જણાતા હતાં. વન્ય જીવન સરક્ષણ ધારાના કડક અમલ થાય તે આવાં કેન્દ્રો ખૂબ જ વિકાસ પામી શકે તેમ છે. જો કે હુણાં નળસરાવર માટે રાજ્ય સરકારે કરેલી કાનૂની જોગવાઈ આવકારદાયક છે. આ નળસરાવરનું વિહારધામ વિદેશી પક્ષીઓનુ· અતિ મહત્ત્વનું આકણું કેદ્ર પુરવાર થયું છે. ત્યાં છેલ્લા થાડાં વરસાથી જે ઘાંઘાટમય વાતાવરણ ઊભું થયેલુ તેનાથી પક્ષીએની સખ્યામાં ઘટાડા થઈ ગયેલ. રેડિઓ, યાત્રિક મેટ, મેટરગાડીએ, ઘેલાં પ્રવાસીએની ચીચીયારીએથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy