SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઈ. સ. મુસ્લિમ રાજ્યકાળ લેાકરાજ્ય લશ્કરી શાસન Jain Education International ઈ.સ. ૧૭૦૦ ૧૮૦૦ ૧૯૦૦ ૧૯૫૨ ૧૯૫૩ ૧૯૫૪ ૧૯૦ ઈ.સ. તુર્ક સામ્રાજ્ય મુહમ્મદઅલી ના રાજવંશ ૧૮૦૫ થી ૧૯૫ર રાજ્યક્રાંતિ લેાકરાજ્ય જનરલ નગીમ લશ્કરી શાસન નાસર અનવર સાદત. વિશ્વની અસ્મિતા પશુ તેનું ખૂન કરાવી ફરી તુર્કોએ મિસરને પોતાના પ્રાન્ત બનાવી દીધા. ઈ. સ. ૧૮૦૫માં ફરી તુ પાશા સામે વિદ્રોહ થયા એટલે ઝઘડા ટાળવા તુકી આએ મિસરના મુહમ્મદ અલીને ત્યાંના ગવર્નર બનાવ્યેા. પણ મુહમ્મદ અલીએ તા તુર્ક પર આક્રમણ કર્યું. અને તેથી ૧૮૪૧માં બ્રિટિશ – ફ્રાંસ આદિ પાંચ દેશેાએ સંધી કરાવી, મુહમ્મદઅલીને મિસરનેા સુલતાન જાહેર કર્યાં, જેના રાયવ’શ ૧૯૫૨ની ક્રાંતિ સુધી ત્યાં રાજ્ય કરતા રહ્યો. સને ૧૭૬૮માં નેપોલિયને ચડાઈ કરી મિસરના ઉત્તર વિભાગને જીતી લીધા પણ બ્રિટને નેપોલિયનને હરાવતાં તેની ઉપર બ્રિટિશ આધિપત્ય રહ્યું અને ફરી તુપાશાએ રાજ્ય હાથ કર્યું. પણ ત્યારથી મિસર ઉપર બ્રિટન અને ફ્રાન્સને હસ્તક્ષેપ રહ્યો. મિસર ક્રાંતિના પિતા જગન્નુલ પાશાએ ૧૯૨૨થી મિસરની સ્વતત્રતા માટે ઘોષણા કરી – કેંદ ભેરાવી અને અધ સ્વાતંત્ર્ય મેળવ્યુ. ૧૯૩૬માં મુહમ્મદઅલીના વ'શજ રાજા ફારુક ગાદી ઉપર આવ્યા. પક્ષીય રાજકારણ અને બ્રિટિશનુ' સુએઝની નહેર પર હિત મજબૂત કરવાના કાવાદાવા તથા ફારુકના જુલમ સામે ૧૯૫૨માં ક`લ નાસરે ક્રાન્તિકારી જનરલ નગીમ રાજ્યના પ્રમુખ અન્યા પણ લેાકત'ત્રીય શાસન લાવવા સામે કલ નાસરના વિરોધથી નગીએ રાજીનામુ આપ્યું. અને ૧૯૫૪માં નાસર મિસરના પ્રમુખ રાજ્યકર્તા રહ્યા. દરમ્યાન સુએઝનુ રાષ્ટ્રીયકરણ અને ઈઝરાએલના યુદ્ધ આવી પડવાં, ઈજિપ્તની હાર – બહુદ આરબ રાજ્યમાં સિરીઆ-યમનનું જોડાણ પછી ઇરાકનું જોડાણ અને નીકળી જવાનું થયું, ભાંગી પડેલા નાસર; નાસરના મૃત્યુ પછી અનવર સાઇત મિસરના લશ્કરી વડા બન્યા સુએઝની 'ધ નહેર તેણે ૧૯૭૬માં ખુલ્લી મૂકી. ઇઝરાએલને રાજ્યકારણના તેલની સત્તા ઊભી કરી હરાવ્યું. સુદાન – લીબીઆ – ચમન – સિરીઆ સાથે સયુક્ત આરબ રાજ્ય ઊભુ` કરવા તે હજુ પ્રયત્ન કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy