________________
૨૫૬
વિશ્વની અસ્મિતા
પર જઇને વસ્યા છે.
ટેબલ ન-૩ માં કેટલાક ટાપુવાસીઓના આર્થિક જાપાનવાસી અને ફિલિપાઇન્સના લેકે હવાઈ ટાપુએ વિકાસ ઝડપી હોવાથી તેમની પ્રતિવ્યક્તિની વાર્ષિક આવક પરથી ખ્યાલ મેળવી શકાય છે, ખમ્મુડા ટાપુવાસીએની પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક ૮,૨૯૦ ડોલરની છે, જે વિશ્વના કોઈ પણ ટાપુ પરના લાકો કરતાં ઊંચી છે. બીજા કેટલાક ટાપુએ પરના લેાકેાની આવક જોઈએ તા કેરા આલેઇન્ડ ૫,૯૭૦, વર્જિન આઇલેન્ડ ૧,૦૮, ગ્રીનલેન્ડ ૫,૨૦૦ બહામા ૩,૩૧૦ ડાલર જેટલી છે. પ્રતિકૂળ પરિસ્થિતિ છે, તેવા ટાપુઓમાં આર્થિક વિકાસ આછો થયા છે. તેથી તેમની આવક પણ ઓછી છે. પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક માલદીવની ૮૦ ડૉલર,
કેવદે ૧૪૦ ડોલર, શ્રી લંકા ૧૯૦ ડોલર, અને માડા— ગાસ્કરની ૨૦૦ ડાલર જેટલી છે.
જમીન ખડાના દેશામાં જ્યારે વસ્તીનુ દબાણ વધ્યુ ત્યારે ગીચ વસ્તીવાળા દેશમાં વસ્તીનુ દબાણ એ થાય તેમ જ આર્થિક ફાયદો મળે તેવી લાલચ લેાકેામાં ઊભી થઈ ત્યારે લેાકા ટાપુઓ પર સ્થળાંતર કરીને રહેવા લાગ્યા. પરિણામે ટાપુએની આજીમાજીના દેશામાંથી વસ્તીનાં માટાં સ્થળાંતર થયાં. આ કારણથી કેટલા ચે ટાપુઓ પર અનેક જાતિએ નિવાસ કરે છે.
હવાઈ ટાપુઓમાં કાકાસીએ, હમસીએ, ભારતીચે, જાપાનીઓ, ચીનાઓ અને ફિલિપાઇન્સવાસીએ વગેરે પ્રજા હાલમાં વસે છે. મારેશિયસમાં ખેતી કામ માટે ફ્રેન્ચ અને બ્રિટીશરો ભારતીયા અને ચાઈનીઝને લઈ ગયા હતા. જ્યાં આજે પણ આ છે દેશના લેાકાનુ પ્રમાણ વિશેષ છે. ઝાંઝીબાર ટાપુ પર આફ્રિકાવાસીએ
આર અને ભારતીયાનું આજે પણ આધિપત્ય છે, તે ીજી ખાજુ ઇન્ડોનેશિયાના ટાપુઓ પર હિન્દુ ધર્મોની ઊ'ડી અસર ઊભી કરનાર ભારતીયેા ઘણા મોટા પ્રમાણમાં જઈને વસ્યા છે. હવે તા ટાપુઓ પણ વધુ વસ્તી સહન કરી શકવા તૈયાર નથી, ત્યારે ટાપુઓ પરથી સ્થળાંતર થવા લાગ્યાં છે. ટાપુઓ પર ગીચ વસ્તી થતાં લેાકેા રાજી રોટી માટે બ્યુટોરિકન અમેરિકાના ન્યૂયોર્ક અને શિકાગૈા શહેરમાં માટા પ્રમાણમાં ગયા છે. બારખેડાસના નિગ્રા લેાકા પનામા ફૅનલનું કામ થયું. ત્યારે હજારાની સંખ્યામાં ત્યાં જઈને વસ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના ટાપુ વાસીએ જમૈકાના શેરડીના ખેતરમાં કામ મેળવે છે. ક્યુબાવાસીઓ બ્રિટનમાં પ્રવેશ મેળવે છે, જ્યારે
Jain Education Intemational
વિશ્વના અનેક નાના અને મોટા કદના ટાપુઓ પર વિવિધ પ્રકારની માનવ, પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ નિર્માણ થઈ છે. આ ઉપરથી ચાક્કસ પ્રકારના ખ્યાલ આવે છે કે ઔદ્યાગિક ક્રાન્તિ પૂર્વે આ ટાપુઓ પર માનવ વસ્તીના અભાવ હતા, પરતુ વહાણવટા ઉદ્યોગના વિકાસ થવાથી જુદા જુદા ખ'ડાની વસ્તી ટાપુઓ પર જઈને નિવાસ કરવા લાગી. આજે આ ટાપુએ કેટલીક રીતે જોઈએ તેા મહત્ત્વનુ' સ્થાન ધરાવતા થયા છે. ટાપુ પરના આર્થિક વિકાસ અને જીવન ધારણ પણ ઊંચાં ગયેલાં જોવા મળે છે. સમગ્ર રીતે જોઈએ તા વિશ્વના ટાપુએ કુલ જમીન ખરાનેા નહી ંવત્ જેટલા વિસ્તાર ધરાવે છે તેમ છતાં માનવજાત માટે અનેક રીતે અણુયુગમાં પણ ઉપયાગી થઈ પડયા છે.
With Best Compliments from
Phones
For Private & Personal Use Only
ARUN SHAH & CO. ENGINEERS & CONTRACTORS
12, Kailas Kiran No. 2, Tilak Rd., Ghatkopar,
BOMBAY- 400077.
✩
326851 677681
www.jainelibrary.org