________________
૨૫૨
ચીને લકા સાથે સખંધા સુધાર્યાં છે, મહાસાગરના ટાપુઓનું વધતુ મહત્ત્વ હવે કેવી ભયજનક પરિસ્થિતિ નિર્માણ કરે છે? વિશ્વની ત્રણ મહાસત્તા અમેરિકા, રશિયા અને ચીનની ડખલગીરીથી હિન્દી મહાસાગરમાં વસતા તેના કિનારે આવેલા ૪ દેશે ચિંતાજનક પરિ સ્થિતિમાં જીવી રહ્યા છે.
મહાસાગરમાંના ટાપુઓ હવાઈ મથક તથા ખળતણુના મથક તરીકે ખૂબ જ ઉપયાગી થઈ પડયા છે. એશિયા, ઉત્તર અમેરિકા વચ્ચે પેસિફિક મહાસાગરમાં આવેલા હવાઈ ટાપુઓ હવાઈ મથક તેમજ જહાજ, ખંદર અને તેમના માટે જોઈતા ખળતણુના કેન્દ્ર તરીકે ખૂબજ અગત્યનું સ્થાન ધરાવે છે.
એવી જ રીતે ઉત્તર અમેરિકા અને યુરાપ માટે અમ્મુડા અને એઝોસ ટાપુઓ હવાઈ ખંદર, બળતણુકેન્દ્ર, લશ્કરી વ્યૂહ તેમજ રાજકીય મહત્ત્વ માટે ખૂબજ મહત્ત્વના ગણી શકાય તેવા છે. પાટુગલની પશ્ચિમે એટ લાંટિકમાં ૧૪૪૮ કિ.મી દૂર એઝેસ' દ્વીપસમૂહ પરથી તા ઉત્તર અમેરિકા અને યુરોપ ખડ વચ્ચેના સંદેશા – વ્યવહારનાં દોરડાં પસાર થતાં હોવાથી ખહુજ ઉપયોગી
અન્યા છે.
બીજી બાજુ આસ્ટ્રેલિયા માટે કેન્ટોન, ફિઝી, સમાઆ
ગરમ પાણીના ફુવારા માટે આઈસલેન્ડ, ન્યૂઝિ
પણ મહત્ત્વના બની રહે છે. હિન્દી મહાસાગરમાં શ્રીલ`કાલેન્ડ, કયૂરાઇલ ટાપુઓ વગેરે જાણીતા છે. ન્યૂઝિલેન્ડમાં
પણ વિમાન અને જહાજ બંદર તરીકે તેમજ બળતણ કેન્દ્ર માટે વિશ્વના માટા ભાગના દેશેા માટે ઉપયેગી પુરવાર થયા છે.
તા ભૂગર્ભ માંથી સુસવાટા કરતી નીકળતી વરાળને નાથીને તેના વડે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. શિયાળામાં આ ગરમ પાણીના ફુવારાઓ લાકા માટે આશીર્વાદ રૂપ અને છે. મા ગરમ પાણીના ફુવારાએ જવાળામુખી પ્રવૃત્તિઓના જ એક ભાગ ગણાય છે.
પરવાળા દ્વારા જે ટાપુએ નિર્માણ થયા છે તે તથા જવાળામુખી ટાપુએ નિર્માણ થયા છે તે ખ ́ડીય વિસ્તાર માં દિવાદાંડીની જેમ સીમાચિહ્ન બની રહે છે. આ કારણથી જ કેરલ સમુદ્ર અને દક્ષિણના ચીની સમુદ્ર જેવા સમુદ્રોમાં આવેલા પરવાળાએ વહાણવટા માટે ઘણા ઉપયાગી બની રહે છે અને કેટલીક વાર જોખમી પણ અને છે.
પરવાળાના જીવ દ્વારા જે ટાપુએ ખડીય છાજલીના વિસ્તારમાં કે દૂરના વિસ્તારમાં અન્યા છે તેમાં સિમેન્ટના ગુણ રહેલા છે. પરવાળાના ખડકાના ઝીણા ભૂકા કરી તેના ઉપયાગ રસ્તાઓ તેમજ હવાઈ પટ્ટીઓ ખાંધવાના
વિશ્વની અસ્મિતા
કામમાં થાય છે. પરવાળાના ભૂકો સુકાતાં સખત અને છે. પરવાળાના ખડકાના ભૂકા અને રતી સિમેન્ટના કાચા માલ છે. આ બંનેની સાથે મેગ્નેશિયમ ઉમેરી સિમેન્ટ મનાવવામાં આવે છે.
Jain Education Intemational
હજારા વર્ષોંથી કેટલાક જૂના પરવાળાના ખરાબાએ પક્ષીઓના આશ્રમના ધામ બન્યાં છે. આ પ્રકારના ખરાખાઓ પર પક્ષીઓની હગાર પુષ્કળ પ્રમાણમાં ભેગી થાય છે, જેનુ ફ્રાફ્સમાં રૂપાંતર થાય છે. આ પ્રકારના ટાપુઓમાંથી આજે ફાસ્ફરસ ખાદવામાં આવે છે. સિફિક મહાસાગરમાં આવેલા નેરુ, એસન આઇલેન્ડ અને ક્રિસ્ટમસનેા ટાપુ આવા પ્રકારનાં ઉદાહરણ છે. કેટલીક જગ્યાએ ખનીજ તેલ મળી આવવાનાં પણુ ઉદાહરણા છે.
ગ્રેટબ્રિટનના શેટલેન્ડ અને એનિઝ ટાપુએ આવેલા છે, આમાં શેટલેન્ડ ટાપુ પરની દીવાદાંડી ઉપર દરિયાઈ માજાના સતત મારે! ચાલુ હાય છે. આ મેાજાએ સેટલેન્ડ ટાપુથી અન્સર દીવાદાંડી પર ૬૦ મીટર ઊ ંચે ચડીને તેના દરવાજે તાડી નાખ્યા હતા. તેવી જ રીતે અમેરિકાની દક્ષિણે આવેલા ફ્કલેન્ડ ટાપુએ પણ સમુદ્ર માજાઓના તાંડવ નૃત્ય માટે વિશ્વ વિખ્યાત છે. બ્રિટનના શેટલેન્ડ અને એનિઝ ટાપુ પર વારવાર આવતાં ઝંઝાવાત માજા'આમાં સ્કૉટિશ વહાણવટીઓ અને માછીમારા એવા તા માજા‘આના સામનેા કરવા ટેવાઈ ગયા છે કે જેથી તેઓ આજે વિશ્વના શ્રેષ્ઠ અને બહાદુર દરિયાખેડુઓ ગણાય છે.
ટાપુએ અંઆવાત સમુદ્રનાં માટાં માજા સામે કેવી રીતે ટકી રહેવાની શક્તિ ધરાવે છે ? શેટલેંડ અને એનીઝ ટાપુઓના કિનારા પર વર્ષમાં ચાર પાંચ વાર તા માજા કાંઠા પર પછડાઈને ૧૮ મીટર જેટલા ઊંચે ચઢે છે, તેઓ ટન વજનને ઊંચકીને કાંઠા પર પટકે છે, વળી મેાજાઓના અવાજ ૩૨ કિ.મી. સુધી
For Private & Personal Use Only
www.jainelibrary.org