________________
૨૩૦.
વિશ્વની અસ્મિતા
અનમેદન
wwwwwwwwwww
શ્રીકૃષ્ણના મોટાભાઈ બલભદ્રજી રૂપ રૂપના ભંડાર હતા. એક વાર રૂપને અનર્થ નિહાળી, પાપી ૨૫ ઉપર તિરસ્કાર લાવી, તે મુનિ થઈ જંગલમાં વિહરવા લાગ્યા,
આ જંગલમાં એક હરણ ફરે. એ બલભદ્રજીનું હેવાયું થઈ ગયું. મુનિ ધ્યાનમાં બેસે, તે એ પાસે બેસે; ભિક્ષાએ જાય તે સાથે જાય.
વનમાં ભિક્ષા મળવી મુશ્કેલ. એમાય ચોમાસાના દિવસે આવ્યા. સાત દિવસની વરસાદની હેલી. મુનિ સાત દિવસથી ક્ષુધા સહીને બેઠા હતા. અબોલ હરણું પરિસ્થિતિ પારખી ગયું હતું.
એકાએક આજે ઉઘાડ નીકળે. ને સાથે એક વટેમાર્ગ વડ નીચે ભાતું ખાવા બેઠે. હરણાએ એ જોયું ને કુદતું-નાચતું મુનિના વસ્ત્રને છેડે મોંમાં લઈ મુનિને ત્યાં ખેંચી લાવ્યું. એની આંખોમાં આનંદ હતે.
વટેમાર્ગએ અણધાર્યા પવિત્ર અતિથિને આવેલા જોઈ હર્ષથી ભિક્ષા આપવા હાથ લંબાવ્યું, મનિએ પાત્ર લંબાવ્યું : હરણુએ આનંદ ઠેક દીધી, ને વીજળી આકાશમાંથી કડેડાટ સાથે તૂટી પડી, ત્રણે જીવ અવસાન પામ્યા. લેનાર ને અનુમોદન કરનાર ત્રણે તરી ગયા.
ધન્ય ઘડી ! ધન્ય વેળા.. વિશ્વની અસ્મિતા” ગ્રંથ પ્રકાશનના મંગલ અવસરે
અમારી હાર્દિક શુભેચ્છાઓ........
કૃષ્ણ એઈલ મિલ્સ
ડુંગર (૩૬૪૫૫૫) ફોન :- ૨૫-૨૯
ફેન ઑફિસ : ૨૨૧૧
ઘર : ૨૬૧૧ શુભેચ્છા પાઠવે છે.
સંદર્ભગ્રંથ યોજનાને હાર્દિક શુભેચ્છાઓ
ફેન નં ૩૧ મે. સુંદરજી દુર્લભજી શાહ
૨
-
જ્યહિંદ કહે વર્કસ
કલે.ની રીફાઈન પ્રોસેસ આધુનિક ઢબથી સુપીરીઅર કવોલીટીના J. C. W. માર્કના મેંગ્લોર પેટર્ન રૂફગ ટાઈલ્સ મેન્યુફેકચરર્સ
W
શા અમીચંદ સુંદરજી કઠાણુ સ્ટેશન
ફેન નં 348 મે. વિરેન્દ્રકુમાર મનહરલાલની કું,
મહા ભાગેલી ગંજ બ્લેક નં – ૫૦
બોરસદ શા બળવંતલાલ વૃજલાલ
સેજપુર
Www
ગણદેવી રોડ બીલીમેરા (જિ. વલસાડ)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org
w