________________
સૌંદર્ભ ગ્રંથ ભાગર
યુદ્ધોત્તર જાપાન
અને જાપાન એક મહાસત્તા ગણાવા લાગ્યું. આ યુદ્ધને ઋતુ કારિયામાં જાપાનનું પ્રભુત્વ સ્થપાયું અને ૧૯૧૦માં તેને જાપાની સામ્રાજ્યમાં ભેળવી દેવાયું પ્રથમ વિશ્વયુદ્ધ
યુદ્ધમાં રોકાયેલાં હતાં ત્યારે જાપાને પરિસ્થિતિના લાભ લઈ ચીન પાસે ૨૧ માગણીઓ રજૂ કરી તેમાંથી ઘણી સ્વીકારાવી જમનીના કબજા હેઠળના ચીનના શાંટુ ગ પ્રદેશ કબજે કર્યો. ૧૯૧૯ની વસેલ્સની સધિ અનુસાર વિજેતા જૂથના સભ્ય તરીકે જાપાને મેરિયાના, કેરાલિન અને માર્શલ ટાપુએ મેળળ્યા. અમેરિકા અને ઇંગ્લેંડ વામન જાપાનને વિરાટ બનતુ' જોઈ ચાંકથા અને જાપાનને નિય’ત્રિત કરવા ૧૯૨૧-૨૨માં વોશિગ્ટન પરિષદ એલાવી પરંતુ તેમાં તેમને સફળતા મળી નહિ, જાપાને ૧૯૩૧માં મ'ચુરિયા ઉપર આક્રમણ કરી તેને સ્વતંત્ર કરી મ'ચુકે નામનુ' પૂતળા રાજ્ય સ્થાપ્યું. રાષ્ટ્રસંઘની ટીકાની અવ ગણના કરી તે રાષ્ટ્રસ'ઘમાંથી નીકળી ગયુ' અને ૧૯૩૭માં તે ફ્રી ચીન પર ત્રાટકયું. આમ ૧૮૭૫થી ૧૯૩૭ સુધીનાં ૬૨ વર્ષ દરમ્યાન તેની સામ્રાજ્યવાદી કૂચ વણથ’ભી ચાલુ હતી.
૧૯૪૫માં જાપાને શરણાગતિ સ્વીકાર્યાં પછી ત્યાં ૧૯૪૫ થી ૧૯૫૧ સુધી સ્કેપનેા (Scap=Supreme Commસમયે જાપાન મિત્રપક્ષે હતુ' અને મિત્રરાજ્યેા યુરાપમાંander of Allied Powers) વહીવટ રહ્યો હતા. મિત્ર રાજ્યા વતી અમેરિકાના સેનાપતિ જનરલ મૅકર તે વહીવટ ચલાવતા હતા. સામ્રાજ્યવાદી જાપાનના સૌથી વધુ ભય અમેરિકાને હતા. તેથી તેણે જાપાનના સામ્રાજ્યને વિખેરી નાખી જાપાન રાજ્યની સીમા માત્ર મૂળ ટાપુએ પૂરતી જ મર્યાદિત રાખી. તેના સમ્રાટની સત્તા પણ મર્યાદિત કરી દેવામાં આવી. જાપાનનાં સંસ્થાના છીનવી લેવાયાં હતાં. તેનાં માટા ભાગનાં શહેશના એખવર્ષાથી ખૂબ વિનાશ થયા હતા. તેના માટા ભાગના ઉદ્યોગા અને કારખાનાં તથા ૨૫ ટકા મક્રાના નાશ પામ્યાં હતાં. સપત્તિનું કુલ નુકસાન તેની ૧૯૪૮-૪૯ની રાષ્ટ્રીય આવક કરતાં બમણુ હતું.૧૨ અર્થતંત્ર નિષ્પ્રાણ જેવુ' થઈ ગયું હતું. તેથી ૧૯૪૫ થી ૧૯૪૯ ના ગાળા જાપાનમાં “ આર્થિક ગૂંચવાડાના ગાળા ” ગણવામાં આવે છે. આ સમયે ખચતા નહિવત્ હતી. પરતુ સરકાર અને એકાએ પાયાના ઉદ્યોગેાના પુન:નિર્માણુ માટે છૂટે હાથે નાણાં આપ્યાં,
તેથી ફુગાવા વધ્યા અને ભાવાંક પણ ૧૯૪૬માં ૧૫ હતા તે વધીને ૧૯૪૯માં ૧૯૭ થઈ ગયા. ટૂંકમાં ખેતી ઉદ્યોગ, વેપાર, વહાણવટુ', બધા ક્ષેત્રે યુદ્ધના વિનાશની
અસર હતી. તેમ છતાં જાપાનની પ્રજા અને સરકારે પાતાના દેશની પુનઃરચના કરવામાં અને તેની પ્રગતિ સાધવામાં અદ્વિતીય પુરુષાર્થ કરી યુદ્ધ પછીના માત્ર એ દસકામાં પેાતાના દેશને આર્થિક રીત એવા સધ્ધર બનાવી
દીધા છે કે ફરી એકવાર તે અમેરિકા અને ઈંગ્લેંડ જેવા ઔદ્યોગિક રાષ્ટ્રોની હરીફાઈ કરવા લાગ્યુ છે.
જાપાન ઇચ્છતું હતું કે ચીન શક્તિશાળી બને તે પહેલાં જ તેને ફટકા મારી પાતાની સ્થિતિ મજબૂત કરવી. જાપાનનાં રાજનીતિજ્ઞા જાપાનને ‘દૂરપૂર્વની
સામ્રાજ્ઞી' બનાવવા માગતા હતા. તેથી તે રામ-લિન-માઠી ટાક્રિયા ધરી જૂથનુ` સભ્ય બન્યું હતું અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લગભગ સંપૂર્ણ અગ્નિ એશિયાના પ્રદેશ ઉપર તેનુ પ્રભુત્વ સ્થપાઈ ગયું હતું. જાપાનના વિદ્યુતવેગી ધસારા સામે અગ્નિ એશિયામાંનાં પાશ્ચાત્ય સંસ્થાના રેતીના કિલ્લાની જેમ ધસી પડવાં હતાં. વિજયના મદમાં તેણે અમેરિકાના પલ હાર ઉપર આક્રમણ કરી (૧૯૪૧માં) ભૂલ કરી અને અમેરિકા પણ સક્રિય રીતે મિત્રપક્ષે બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું. મેં, ૧૯૪૫ સુધીમાં ઇટાલી અને જમ'ની જેવા જાપાનના મિત્રાને હરાવી મિત્ર રાષ્ટ્રાએ જાપાનને શરણે લાવવા કમર કસી; પરંતુ જાપાને નમતુ' ન જોખતાં ૬ ઓગસ્ટ ૧૯૪૫ના જાપાનના હિરાશીમા ઉપર અને ૯ ઑગસ્ટ, ૧૯૪૫ના નાગાસાકી શહેર ઉપર અમેરિકાએ જગતમાં પ્રથમ અણુમાંખ ફેંકી તે શહેરના ભયાનક રીતે વિનાશ કર્યા અને જાપાનને શરણે આવવા ફરજ પાડી. આમ જાપાનની સામ્રાજ્યવાદી કૂચ જેટલી ઝડપી હતી તેટલું જ તેનુ' પતન પણ ઝડપી હતું.
Jain Education Intemational
૨૨૭
૧૯૪૫ પછી જાપાનમાં સ્કેપ વહીવટ સ્થપાયેા હતા અને તે લાંખા સમય સુધી રહે તે શકય હતું; પરંતુ ૧૯૪૯માં ચીનમાં સામ્યવાદી શાસન સ્થપાતાં અને ૧૯૫૦ માં કારિયા યુદ્ધ શરૂ થતાં અમેરિકાને લાગ્યું કે જાપાન પેસિફિક સાગરમાં અમેરિકાની સત્તાના પ્રભાવ વિસ્તરણનું' આધાર કેન્દ્ર અની શકે, તે હેતુથી જાપાનની સહાનુભૂતિ મેળવવા તેને ૧૯૫૧માં સ્વતંત્ર કરવાનુ’ નક્કી કરાયું હતુ. આમ છ વર્ષના અમેરિકાના જનરલ મેકરના કબજા બાદ ૧૯૫૧માં જાપાન એક સંપૂ પ્રભુત્વસ'પન્ન રાજ્ય બન્યું અને ૧૯૫૬માં તેને સયુક્ત રાષ્ટ્રેસ ઘમાં પણ પ્રવેશ મળ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org