________________
વિશ્વની અસ્મિતા
સ્વચ્છતા . ત્યાં પ્રભુતા છે. બસ સ્ટેન્ડો–બસ સ્ટેશનો
સ્વચ્છ રાખવા માં આ ૫ ને સ હ ક ર આ પો.
જાહેર સ્થળો કે જ્યાં જનસમુદાય મોટી સંખ્યામાં એકત્ર થાય છે ત્યાં આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહે તે અત્યંત આવશ્યક છે. આપણુ ઘરે, શેરી કે ફળિયા તથા તેનાં આંગણાં, આપણે સ્વચ્છ રાખીએ છીએ તો પછી, જાહેર સ્થળો તેવાં રાખવાની ટેવ કેમ ન પાડવી ?
આપણી ચેખાઈનું પ્રતિક આપણી આસપાસનું વાતાવરણ આવું વાતાવરણ અતિ આનંદદાયક લાગે છે, જાહેર સ્થળે માટે સ્વચ્છતા ઝુંબેશ સફળતામાં પરિણમે છે.
-: અને માટે જ – સ્ટેન્ડા, સ્ટેશને વધારે ચોખા રાખવા મદદગાર થઈએ.
એસ. ટી. સ્ટેન્ડો-–સ્ટેશને આપની પોતાની મિલકત છે.
કૃપા કરીને તેને સ્વચ્છ અને સુઘડ રાખવામાં અમને સહાયભુત થાઓ.
ગુજરાત રાજ્ય માર્ગ
વાહન વ્યવહાર કોર્પોરેશન
અમદાવાદ–૩૮૦ ૦૨ ૨.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org