________________
૧૮૪
વિશ્વની અસ્મિત
t
શેઠ હીરાલાલ અમીચંદ શાહ (વલવાળા) અ, સૌ. શાંતાબેન હીરાલાલ શાહ સારા કામમાં સહભાગી થઈ તેમાં પિતાથી બનતો ફાળો આપી રાજી થવું. હંમેશા આવી જ ઉમદા ભાવના રાખે છે. એમનું મૂળ વતન વરલ છે. છેલ્લાં દસ વર્ષથી શાહ બ્રધર્સના નામે બિલ્ડર્સને કાંદીવલી તથા બોરીવલીમાં ધંધો કરે છે. મિલનસાર સ્વભાવ તેમજ ગ્રાહકોની ચાહના અને પ્રેમ પ્રાપ્ત કરેલ છે. તેજસ્વી બુદ્ધિ અને પરગજુ વૃત્તિ જેવા હીરાલાલભાઈના વિશિષ્ટ ગુણએ એમને યશસ્વી બનાવ્યા તેમજ એમને લેકપ્રિયતા અપાવી. મુંબઈ કાંદીવલીમાં વસવાટ કર્યા પછી તુરત જ મિત્રમંડળ સ્થાપવામાં મદદ કરી અને આજે ફક્ત પાંચ વર્ષના ગાળામાં તે વધુ વિકાસને માર્ગે આગળ વધે તે ઝંખના સેવી રહ્યા છે. વ્યવસાયને લગતી અનેકવિધ જવાબદારી સફળતાપૂર્વક પૂરી કરવા ઉપરાંત મંડળના સંચાલનમાં સમય, શક્તિ તથા ધનને ઉદારતાપૂર્વક ઉપયોગ કરી ચિરસ્મરણીય ફાળો આપેલ છે. જે તેઓની સમાજ સેવાની ઉક્ટ તમન્નાનું પરિણામ છે.
ફોન : ૩૩ ૯૧ ૭૧
{
શા ચીમનલાલ એન્ડ કું. સ્ટેનલેસ સ્ટીલ વાસણે બનાવનાર
“વિશ્વની અસ્મિતા”
ગ્રંથ પ્રકાશનને.......
અમારી હાર્દિક
શુભેચ્છાઓ....
M
તથા વેચનાર
ચંપકલાલ ટી. ખેખર
કોટન એક્ષચેંજ સામે, શાન્તી ભુવન, ભોંયતળીયે, કંસાર ચાલ, કાલબાદેવી રેડ, મુંબઈ-૪૦૦ ૦૦૨
શેકસાઈ મંદિર પાસે,
ઊંઝા (ઉ. ગુજરાત)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org