________________
વિશ્વના વિવિધ પ્રાચીનત્તમ ધર્મ રસ્થાનોમાંનું એક પ્રતિક – જૈન અને જૈનેત્તર, સમાજને ઘણા મોટા સમુદાય જેની ઉપાસના આરાધના કરી આજે પણ ધન્યતા અનુભવે છે.
પ્રગટ પ્રભાવક શ્રી ધટાકેણ - મહાવીરદેવ (મહુડી તીર્થ – ઉત્તર ગુજરાત )
( મહુડી જૈન શ્વેતામ્બર તીર્થ" પેઢીના સૌજન્યથી )