________________
૧૮૨
શાસકવગ ત્યાં ઉચ્ચ જાતિના ગણાય છે અને તેમને જે સુખસગવડો મળે છે તે કાળા કે રંગીન ભારતીયેાને ભાગવવાના અધિકાર નથી. ગારા ઢાકાની હૉટલામાં કાળા કે રંગીન લોકા જઈ શકતા નથી. પૂ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જ પ્રથમ સત્યાગ્રહના શસ્રના ઉપયોગ
કર્યા હતા. આ દેશનુ ક્ષેત્રફળ પાંચ લાખ ચારસ માઈલ (૪૧) ફ્રાંસને અધીન ક્ષેત્ર
જેટલુ છે અને વસતી બે કરોડ ઉપરાંતની છે. તેમાં ૧૮ ટકા ગેારા લેાકેા છે તે ૭૯ ટકા કાળા અને ૩ ટકા ભારતીયા પર શાસન કરે છે. ડર્માંનમાં ભારતીયેાની સખ્યા પ્રીજા સ્થળેા કરતાં વધુ છે. લગભગ બે લાખ ચાલીસ હજાર જેટલી, પ્રિટારિયા દક્ષિણ આફ્રિકાની રાજધાની છે. કેપટાઉનની ભૂશિર એક સારુ બંદર છે તે
ઉપરાંત જોહાનિસખગ વગેરે સારાં શહેરી છે. ૪૬ હજાર પાંચસેા ચારસ માઈલમાં ખેતી થાય છે. અહી' સાનાની ખાણા છે. યુરેનિયમ પણ મળે છે, (૩૯) માલાગાસી
આફ્રિકાની દક્ષિણે પૂર્વ કિનારી માષિકથી દૂર હિ'ન્રી મહાસાગરમાં આવેલા ટાપુ છે. તેનું અગાઉનુ નામ માડાગાસ્કર છે. માલાગાસી અને આફ્રિકાના પૂર્વ કિનારા વચ્ચે માઞબિકની ખાડી છે. માલાગાસી દુનિયાને ત્રીજો માટા દ્વીપ છે અને તેનુ ક્ષેત્રફળ સવા બે લાખ ચારસ માઇલ છે અને તેની વસ્તી ૬૮ લાખ ઉપરાંત છે. તેના રાષ્ટ્રપતિ ફિલીખટ નસીરાનાના શબ્દોમાં કહીએ તા અમે માલાગાસીના લોકે સાચા અર્થમાં આએશિયાઈ છીએ.' અહીં આફ્રિકા અને એશિયન જાતિના લેાકાનુ' સારું મિશ્રણ છે. ૨૬ મી જૂન ૧૯૬૦ ને દિને આ દેશ સ્વતંત્ર થયા. તેની રાજભાષા ફ્રેંચ છે. તાના નારિવ તેની રાજધાની છે. ૧૫ હજાર ઉપરાંત ભારતીયે અને આઠ હજાર ચીની લેાકેા અહી રહે છે. ૮૫ ટકા લાક ખેતીના વ્યવસાય કરે છે. ગ્રેફાઈટ, અબરખ, ક્રામાઇટ વગેરે ખનીજોની નિકાસ થાય છે. ઉદ્યાગા પણ
સારા પ્રમાણમાં વિકસ્યા છે.
આ છેલ્લા એ દાયકામાં સ્વતંત્ર ખનેલા દેશ ઉપરાંત આફ્રિકાસાં સ્પેન, ફ્રાંસ, બ્રિટન, પાતુગલ અને સ‘યુક્ત રાષ્ટ્રને અધીન પણ કેટલાંક દેશ-સસ્થાને છે. (૪૦) સ્પેનને અધીન ક્ષેત્ર
આફ્રિકામાં આવેલાં સ્પેનના તાખાનાં સંસ્થાના ઉત્તરમાં મારા પાસે છે. ઇની, મેલેલી, સેયુટી અને
વિશ્વની અસ્મિતા
સ્પેનિશ સહારા સ્પેનને તાખે છે. અને તેમનુ ક્ષેત્રફળ ક્રમશઃ ૬૦૦, ૫, ૭, અને ૧૦૦૦૦ ચારસ માઈલ છે. આ ઉપરાંત ગેખાન અને કેમેરૂન વચ્ચે ૧૦ હજાર આઠસા ચારસ માઈલના ઇકવીટોરિયલ ગિની પ્રદેશ પણ સ્પેનને અધીન છે.
Jain Education International
અફાર અને ઇસ્સા કામારે અને રિયુનિયન દ્વીપ ફ્રાંસને અધીન છે. રિયુનિયન ટાપુ મારિશિયસની પાસે આવેલા છે અને ક્ષેત્રફળ ૯૬૮ ચારસ માઈલ છે તથા તેની વસ્તી ૪ લાખની છે. અફાર અને ઈસ્સા સામાલિયા પાસે આવેલા છે. અને તેનુ ક્ષેત્રફળ ૯ હજાર ચારસ માઇલ છે. કૌમારે માલાગાસી પાસે ચાર નાના ટાપુઓને સમૂહ છે, તેમની વસ્તી ૪ લાખ ૪૬ હજારની છે. (૪૨) બ્રિટનને અધીન ક્ષેત્ર
સેટ હેલેનાના ટાપુ જેમાં હારેલા નેપેાલિયનને કેદી તરીકે રાખવામાં આવેલા તે માડ્રિગ્ઝ તથા સ્વાઝીલેન્ડ બ્રિટનને તાખે છે. સેટ હેલેનાનું કુલ ક્ષેત્રફળ ૪૭ ચારસ માઈલ છે અને તેની વસતી પાંચ હજારની છે. બીજા નાના ટાપુએ દક્ષિણ અમેરિકા અને આફ્રિકા વચ્ચે છે અને તેમાં બહુ ઓછી વસ્તી હેાય છે. તેમનું શાસન બ્રિટિશ ગવનર ચલાવે છે. રોડ્રિગ્ઝ મેરિશિયસ પાસેના નાના ટાપુ છે. સ્વાઝીલેન્ડનુ ક્ષેત્રફળ ૭ હેજાર ચારસ માઈલ છે અને તેની વસતી ૪લાખની છે. તેની રાજધાની મલાખાને છે. આ દેશની ખાણામાં દક્ષિણ આફ્રિકાના લેાકા કામ કરે છે.
(૪૩) પાતુ ગલને અધીન ક્ષેત્ર
અગેાલા, પાતુગીઝ ગિની, કેપવદે, માત્રાંબિક સામેટામે તથા પ્રિસિપે પાગલને અધીન છે. અગાલા કાંગા-શાક્તિશાસાની દક્ષિણે પશ્ચિમ આફ્રિકાના દેશ છે. તેનુ ક્ષેત્રફળ પાંચલાખ ચેારસ માઇલ છે અને તેની વસતી ખાવન લાખ ઉપરાંતની છે. તેની રાજધાની લુઆંડા છે. 'ગાલા પર પાતુ`ગીઝ ગવČર જનરલ શાસન કરે છે.
માત્રખિક આફ્રિકાની દક્ષિણે પૂર્વમાં હિંદી મહાસાગરને કિનારે છે. માઝાંખિકનું ક્ષેત્રફળ ૩ લાખ ચારસ માઈલ છે અને તેની વસતી ૭૦ લાખ ઉપરાંત છે. તેમાં ૫૦ હજાર ઉપરાંત ભારતીયા વસે છે. પેાતુ ગલની રાષ્ટ્ર ભાષા માટે તેના સાત પ્રતિનિધિઓ પસ' થાય છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org