________________
૧૭૦
અલ્લી અને વિયા ગેરીખાડી ઈટાલીની સૌથી સુંદર શેરીઓ છે. બિયાન્કા અને રાસ્કા મહેલેામાં ચિત્રકલાની સુંદર કૃતિઓ સંઘરાઈ છે. ઉનાળામાં રિવેરા દિ' પેજેતે અને રિવેરા ી ' લેવાતે સ્નાન Àાખીન યુવકચુવતીએના આનંદ પ્રમાદન સ્થળે! બને છે.
લામ્બાડી”માં છેક ઉત્તરમાં ‘ જા' પર્યંત છે.
તેનુ
વામ્બાર્ડ મેદાન અને લામ્બા સરાવરા પ્રવાસીને તેની વિવિધ વનસ્પતિ અને સુદરતાથી આકર્ષે છે. તેનુ મુખ્ય શહેર મિલાન ઈટાલિયન વેપારનું અગત્યનુ સ્થળ છે.
મિલાનમાં રામન સ્થાપત્ય સન્ત એમ્બ્રોજિયા મધ્યકાલીન
પીઆઞા દેઈ મકની કાલા એપેર હાઉસ જેવાલાયક સ્થળે છે. મિલાનની નાતાલની કેક “ પાનેટ્ટોને ” પ્રખ્યાત છે તેમજ આસ્સા મુકા’અને ‘ ગ્રુપા પવેસે ’ ના સ્વાદ માંસાહારીની જીભ પર હમેશા ચાંટી રહે છે. પંદરમી સદીનુ સુદર ચિત્રિત દેવળ પેાતી નારી તથા મારિયા રેલ્વે ગ્રેઝી પાસે આવેલા સ્થળે આપણે જગવિખ્યાત કલાકાર ‘માના લિસા' ના સર્જક લિએનાર્દો દ’ વિન્સીનુ મહાન ચિત્ર · જિસસનું છેલ્લું. વાળુ' જોવાનું ચૂકીશુ નહિ. અનેક મિનારાવાળું' ખર્ગામાં કલાધામાનુ એક રત્ન છે. માન્યુઆના ફ્યુકલ પેલેસની દીવાલેનાં ચિત્ર નવજાગૃતિ કાળની કલાના ઉત્તમ નમૂના છે.
યુરાપનુ` શ્રીનગર – વેનીસ
વેનેશિયા ફુઈલી અને વેનેશિયા જુલિયામાં આવેલું. વેનિસ સમગ્ર દેશની સામ્રાજ્ઞી જેવુ' છે. અહી ૧૧૮ નાના ટાપુઓ ૧૫૦ નહેરાથી સ'કળાયેલાં છે અને આ નહેર પર ૪૦૦ પુલા છે. યુરોપના કાશ્મીરનું આ શ્રીનગર છે. રસ્તાઓને બદલે નહેરામાં હાડીએ દ્વારા વાહન વ્યવહાર ચાલે છે. આ અવનીય સુંદર શહેરને વર્ણવવામાં શબ્દો ઝાંખા પડે છે. પન્નુઆમાં સૌથી જૂની વિદ્યાપીઠ છે. આ પ્રદેશના બધા શહેરોમાં કલા અને સ્થાપત્યના ભૂતકાળમાં સારાં વિકાસ થયા હતા. · મુરાના કાચ' અને ખુરાનાની લેકિનાર ખૂબ વખણાય છે. વેરાના શહેર શેક્સપિયરના નાટક વેરાનાના એ સગૃહસ્થા 'ની યાદ આપે છે. વિન્સેન્ઝા અનુપમ સુંદર જાગૃતિકાળના મહેલાની કલા સમૃદ્ધિ ધરાવે છે, ટ્રિએસ્ટે તેના અખાતની આજુબાજુ એમ્ફી થિયેટર બંધાયું છે, અને મધ્ય યુરોપનું તે અગત્યનુ બંદર છે. લીડાના દરિયા કિનારા પ્રવાસીઓને રજા ગાળવા આમંત્રે છે.
Jain Education International
વિશ્વની અસ્મિતા
ટ્રેન્ટીના અને અલ્ટો ડિજના આખા પ્રદેશ ડુંગરમાળા અને ખીણેા અને ડાલેોમાઇટથી છવાયેલે છે. અડિની ખીણુ એ ઉત્તર યુાપમાં પ્રવેશવા માટે આલ્પ્સ પર્વતના ઘાટ છે. બે હજાર વર્ષ પહેલાં વિજેતા લેકે યુરોપમાં વિજય મેળવવા અહીથી પવ તા ચઢી આળગી ગયા હતા અને તે પછી પષિત્ર રામન પાદશાહત અને જર્મનીના લશ્કરા આ રસ્તે જ ઊતરી આવ્યા હતા. કેટલી સદીઓથી લેટિન અને જન વંશના લેાકેા ટ્રેન્ટો અને ઓલ્ઝાનામાં વસે છે. પડેામાંનુ કાર પ્રકૃતિ સુ ંદરીના વિહારનું વિશાળ અનુપમ ઉપવન બન્યુ
છે. આલ્પ્સના ડાલેામાઈટ પડકા સીધા ઊંચા રાક્ષસી દુર્ગા જેવા ઊભા છે. અને બદલાતા રંગોમાં તેમની ભવ્યતાના પ્રભાવ તા હરિયાળા મુલાયમ ઘાસના ગાલી ચાથી ઢંકાયેલા ઢાળેા સાથે તુલના કરીએ ત્યારે જ જાણે પરીપ્રદેશ જેવા લાગે છે. આ પ્રદેશના પતા ઢાળા ખીણા પર ચઢતા ઊતરતા પથરાયેલા સુ`દર રસ્તા પરથી પસાર થવું અને સુંદર દા નિહાળવાં એ પણ એક અજોડ લહાવા છે. મુખ્ય નગર ટ્રેન્ટોમાં આવેલુ સાંત એપોલિનેરનું દેવળ અને ખુએશન કેન્સીગ્લી કેસલનાં દશનથી ચિત્ત પ્રશ્નન્ત બને છે, મેરાનામાં ઘેાડાદોડની હરીફાઈઓ થાય છે. દ્રાક્ષની વાડીએથી શાભતા ટાયરોલના લેકે લાકડામાંથી સુદર વિવિધ મૂર્તિ આ વસ્તુઓ કાતરી કંડારે છે તે જોતાં લેાકેાના કલાપ્રેમ સ્પષ્ટ થાય છે. એ પ્રદેશે પ્રવાસીઓના આનંદપ્રમાદનાં
સાધના અને સગવડો માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત
કરેલ છે.
ઈ.સ. પૂર્વે ૧૮૭માં કાન્સલ એમિલિયસ લેપિડસે અધાવેલા ઉત્તર ઈટાલી અને ખીજા પ્રદેશાને સાંધતા માર્ગ પરથી એમિલિયા પ્રદેશે પેાતાનુ... નામ લીધું છે. લેમ્બાડી કે વેનેશિયામાંથી પે। નદી આળંગી એર્માલ યામાં પ્રવેશી શકાય. આ પ્રદેશ એન્ડ્રિયાટિક સમુદ્ર સુધી વિસ્તરેલે છે. આ પ્રદેશમાં ઠેરઠેર દરબારી કુટુબેએ અમૂલ્ય કલાના ખજાનાઓને પેાતાના અવશેષરૂપ મૂકવા છે. પશ્ચિમ રામન પાદશાહતનુ' છેલ્લુ' પાટનગર રૅવના માઈક્રેક કલા-સમૃદ્ધિયુક્ત ખાયઝન્ટાઈન સ્મારકાથી ચમકી રહ્યું છે. આ પ્રદેશના પાટનગર ખાલેનામાં પ્રાચીન વિશ્વવિદ્યલાય ઉપરાંત આપણા કુતુબમિનારને યાદ આપતાં અસિનેલ્લી અને ગેરીસેન્ટા નામના એ વિશ્વવિખ્યાત મિનારા છે. આલાનાની રાષ્ટ્રીય ગેલેરીમાં મહાન ચિત્રકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org