________________
૧૬૮
નદીને કિનારે આવેલું નદીનું જૂનું બંદર બડગાઝ અઢી લાખની વસ્તીવાળું શહેર છે. ૧૯૪૬માં તેને પાલેંડની પ્રજાનું મહત્ત્વનુ' શાભા ચિહ્ન – ગુનવાલ્ડ ક્રોસ અર્પણુ થયા હતા. ડા નદી પર ૧૫ મી સદ્નીના અનાજના કાઠાર છે. બ્રિડગેાઞ પ્રાન્તના સાંસ્કૃતિક જીવનનું મહત્ત્વનું... કેન્દ્ર તારુન છે, તારુન શહેરના ઇતિહાસ પેાલે'ડના ટયુટાનિક શાસન સાથેના સંઘના સાક્ષી છે. તારુન કલા અને સ્થાપત્યથી સમૃદ્ધ છે. ૧૯૪૫માં તેારુનમાં નિકાલાસ કાપરનિકસ વિદ્યાપીઠ સ્થપાઈ હતી.
ઉત્તર-પૂર્વ પેાલે ડમાં ખ્યાલા નદીને કિનારે આવેલુ ખ્યાલિસ્ટોક દોઢ લાખની વસ્તીવાળું કાપડ ઉદ્યોગનુ નગર છે. તેના અઢારમી સઢીના ભ્રાનિનક મહેલમાં હાલ મેડિકલ એકેડેમી કામ કરે છે અને તેમાં સશોધનનુ કામ ચાલે છે અને ૧૫૦૦ વિદ્યાથી ઓ વૈદકીય અભ્યાસ કરે છે. બીજા વિશ્વયુદ્ધમાં આ નગરના ૭૫ ટકા ભાગ નાશ પામ્યા હતા. આજે ફરીથી તે વધુ શક્તિશાળી અની ઊભું છે.
સિલેસિયા પ્રદેશનુ એપેલે ૧૯૪૫માં પાલેંડને સાંપાયુ. ત્યાં જે પુરાતત્ત્વનું સ`શેાધન અને ખાદ્યકામ ચાલે છે તેથી તેના સ્લાવ મૂળા પર પ્રકાશ પડે છે. કટાવિસ પ્રદેશનુ ઝેસ્ટશેવા એ પાલિશ રામન કેથોલિક સ'પ્રદાય માટે વાર્તા નદી પર આવેલુ' યાત્રા ધામ છે. તેનુ' જના ગેારા પર આવેલુ દેવળ અને મઠ ૧૪ મી સદીની મેડાનાની મૂર્તિ અને અનેક મૂલ્યવાન કલાત્મક વસ્તુઓ ધરાવે છે. ઝેસ્ટાÀાવામાં માટુ સ્ટીલનું કરખાતું છે. પાલેડડનું સૌથી જૂનું ૧૮૦૦ વર્ષ પહેલાતુ . કાલિઝ શહેર પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ નાશ પામ્યું હતું. તેમાં સૌથી જૂનું મકાન ૧૪ મી સદીને ડારાકા મિનારા છે. ૧૯૧૪માં આ શહેરને ખાળી નાખવામાં આવ્યું હતુ. અને તેની વસ્તી માત્ર ૫૦૦૦ની રહી હતી. ૧૯૨૮ માં સ્વતંત્ર પેાલે'ડે તેને ફરીથી બાંધ્યું અને ૫૮૩૦૦૦ની વસ્તી થઈ. અહી'ના કાલિસિયા અને પેલેનસ પિયાનાની દુનિયાભરમાં નિકાસ થાય છે. અહીં'ની ઢીંગલીએ અને નાતાલ વ્રુક્ષેાની અનાવટ વખણાય છે. આધુનિક પોલિશ કલાની ગેલેરી અહીં છે. દસમી સદીમાં વસેલા
પ્લાક શહેરમાં પેાલે.ડની સૌથી માટી ખનીજ તેલની રિફાઇનરી અને પેટ્રાર્કેમિકલ કારખાનુ છે. એના વિસ્તાર ૪૦૫ એકર અને તેની તેલની પાઈપ લાઈન ૧૩૮૮ માઈલ લાંખી છે. એમાં ૧૦૦૦૦ ઉપરાંત કામદારા કામ કરે છે.
Jain Education Intemational.
વિશ્વની અસ્મિતા
સપ્ટેમ્બર માસમાં પાલે'ડમાં પાક લણણી ઉત્સવ ઊજવાય છે ત્યારે હજારા યુવકા અને યુવતીએ તેમના પ્રાદેશિક પેશાકામાં નૃત્ય સમારભ માણે છે, પાલેંડની ફમા ‘Ashes and the Diamond' Canal' અને 'Mother Joan of the Angles' ને આંતરરાષ્ટ્રીય પારિતાષિક મળ્યાં છે. સાહિત્યકાર હેનિક સિ`ડીવિચ અને મેાન્ટને નાખેલ પારિતાષિક અર્પણુ થયાં છે. બીજા વિશ્વયુદ્ધમાં અત્યંત વિનાશ પામેલા પાલેરું નવું જીવન અને વધુ શક્તિ મેળવ્યાં છે. એ વીર પ્રજાએ સ’સ્કૃતિ અને સૌદય વધારવા શક્તિ વાપરી છે.
ઇટાલીના પ્રવાસ
ભારત માફક ત્રણે બાજુ ભૂમધ્ય સમુદ્રથી વી ટળાયેલા અને ઉત્તરમાં હિમાલય જેવા આલ્પ્સ પર્વતના મુકુટ ધરતા યુરોપના પગ સમા ઇટાલી દેશ તેના નામ માત્રથી આપણા મનમાં રામન સંસ્કૃતિ, પાદશાહેાના વૈભવી વિલાસ, મહાન કલાકાર માઇકલ એન્જલે, રાફાયેલ. મહાન કવિએ જિલ, દાન્તે, સેાનેટને પ્રચલિત કરનાર પેટ્રા અને યુરોપના પ્રથમ વાર્તાકાર ખાકેાચિયા, આધુનિક નાટયકાર પિરાન્ડેલેા તથા વીર મેઝીની અને ગેરીમાલ્હીનાં નામેા અને તેમનાં સંસ્મરણેા જગાડે છે. ઈટાલીના નામ સાથે સુંદર શહેરા, રામ, વેનિસ, મિલાન, તેપલ્સ, લારેન્સ તથા અનેક કલાધામા જોડાયેલાં છે એટલે ઇટાલીના પ્રવાસ સુંદર શહેરા, રમ્ય પ્રકૃતિ સ્થાને અને કલાક્ષેત્રના પ્રવાસ ગણી શકાય. યુરોપની સંસ્કૃતિનું અને જાગૃતિનુ ઇટાલી પારણું છે. ઇટાલીના પ્રવાસ કરતાં પહેલાં મુંબઈમાં ચગેટ સ્ટેશન સામે અલ – ઇટાલિયા વિમાની પ્રવાસની કચેરી અને E, N. I. T. કચેરી (C/o ઇટાલીયન કોન્સ્યુલેટ જનરલ, દિનશા વાચ્છા રાડ, મુંબઈ -૧ )ના સપર્ક સાધી જરૂરી માહિતી મેળવી લેવી જોઇએ, જેથી આપણા પ્રવાસ સફળ થાય. ઇટાલીમાં સ્ટીમર મારફત અથવા વિમાન મારફત જઈ શકાય અને ત્યાં જતાં પહેલાં પાસપાર્ટ-વીસા મેળવવા જરૂરી છે. છ મહિના માટે તે મળી શકે છે, ઇટાલીમાં ગમે તેટલુ પરદેશી નાણું લઈ જઈ શકાય છે અને તે ઇટાલીયન નાણું • લિરે’માં બદલાવી શકાય છે. સિસીલી અને આનિયાના ટાપુએ ઇટાલીની હકૂમત હેઠળના પ્રદેશ છે. પૂર્વાંની ગ્રીક અને યુરોપની સસ્કૃતિ તથા પૂર્વ અને પશ્ચિમ એટલે યુરોપના વેપારનુ ઈટાલી મિલન સંગમસ્થાન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org