________________
સોંદર્ભગ્ર ંથ ભાગર
૧૨૫૦૦૦ મુસાફાની તેની ૪૨ માળની પ્લેવલે મેરી ઈમારત ન્યૂયાના રોકફેલર સેટર સાથે હરીફાઈમાં ઊતરે છે. અહી'નુ' પ્લેસવાના વેનચર દુનિયાનુ બીજા ન་ખરનુ વેપાર કેન્દ્ર છે. અહીના પ્લેસ-દ-આટ્સમાં ૩૦૦૦ પ્રેક્ષકેાને બેસવાની વ્યવસ્થા છે. દુનિયાની શ્રેષ્ઠ કલા ગેલેરીઓમાં માંટ્રિઅલ મ્યુઝિયમ ઑફ ફાઈન આર્ટ્સ તથા ચૂસી ૪ આ કટેમ્પારેન છે. મેરી કવીન ખાસિ લિકાનુ રામન કેથોલિક દેવળ અત્યંત સુંદર ખ્રિસ્તી દેવળ છે. ૧૯૬૭માં અહી વિશ્વ પ્રદર્શન ૪૫ દેશાનુ એપેા-૬૭ ભરાયું હતુ. ૫૦૦૦ એકરમાં ૧૦૦ થી વધુ રમતગમતનાં મહાના અહી આવેલાં છે.
કેનેડાનું ત્રીજુ` માટું શહેર વાનકાવર તેની પ્રાકૃતિક સુંદરતા માટે મશહૂર છે. એક સ્પેનના નાવિકે તેને પ્રથમ ૧૭૬૧માં જોયુ. અને તેણે બ્રિટિશ કેપ્ટન ચેંજ વાનકાવરને તેનુ આધિપત્ય સાંપ્યું. ૧૮૮૬માં આ શહેરતુ'નામ વાનકાવર રખાયું. વાનકાવરના વિસ્તાર ૪૪ ચારસ માઈલ છે અને વસતી સાડા ચાર લાખ ઉપરાંત અહી'ની ફ્રેઝર કૃષિઘાટી અત્યંત સુંદર છે. બ્રિટિશ કાલ'ખિયાની રાજધાની વાનકાવરમાં છે અને તેનુ પ્રાકૃતિક ખંદર ૯૮ માઈલ સુધી ફેલાયુ છે. પ્રશાંત મહાસાગરમાં માલની હેરફેર માટેનું આ સૌથી માટુ' 'દર છે. વાનકાવરમાં ગુજરાતી લેાકેાના સમાજ અને તેમનુ મ`ડળ છે. ૧૯૬૭માં લગભગ ૩ લાખ મુસાફાએ વાનકેાવરની યાત્રા કરી હતી. વાનકાવરમાં એ વિશ્વવિદ્યાલયેા છે. ૧. બ્રિટિશ કાલ'બિયા વિશ્વવિદ્યાલય અને ૨. સાઈમન ફ્રેઝર વિશ્વવિદ્યાલય. છે. અહીં સવાસા પાર્ક-અગીચામાં સૌથી મુખ્ય સ્ટેનલે પાર્ક એક હજાર એકરમાં વિસ્તરેલ છે. કવીન એલિઝાબેથ થિયેટર મુખ્ય મનાર'જક સ્થળ છે. જગલી લાકડાના વેપાર માટે વાનકેાવર પ્રસિદ્ધ છે.
ભૂતકાળમાં ફર-રૂછાળા ચામડાના વેપાર માટે પ્રસિદ્ધ એડમેનટન ઉત્તર કેનેડાનુ દ્વાર ગણાય છે. અને ૧૭૯૫માં અહી એડમેનટન કિલ્લા બધાયા હતા. ૧૯૪૭માં લેડ્સ પાસે ખનીજ તેલ ભંડાર શોધાયા અને નગરનુ' મહત્ત્વ વધી ગયુ.. આલ્બર્ટાનું કાચુ' તેલ અને કુદરતી ગેસ કેનેડા અને અમેરિકામાં પહોંચાડવા માટે જે પાંચ માટી પાઈપ લાઈન છે તેના પ્રથમ આરબ એડમેન્ટનથી થાય છે અને તે અલાસ્કા થઈ આ નગર ઉત્તર અને દક્ષિણને જોડે છે. ૧૯૫૦-૬૦ની વચ્ચે આ શહેરની વસતી ખમણી થઈ ગઈ. હાલ તેની વસ્તી ૪ લાખ ઉપરાંત છે. ૨૦માળનાં
Jain Education International
૧૪૨
મકાના અહીં સાધારણ રીતે ઘણાં છે અને કેટલાંક ૪૦થી૫૦ માળનાં પશુ છે. ૧૮૯૮માં એડમેનટનમાં સેાનાની શેાધ શરૂ થઈ હતી. અહી'ના સભાભવનમાં ૨૭૦૦ પ્રેક્ષકાને બેસવાની વ્યવસ્થા છે. કલા ગૅલેરી, સ'ગ્રહાલય, સ્ટેડિયમ, પ્રાણીસંગ્રહસ્થાન તથા આલ્બર્ટા વિશ્વવિદ્યાલય અહીંનાં જોવા લાયક સ્થળ છે. અહીંની મકરી ટીમે ૧૯૫૨માં એલિપિક ચંદ્રક મેળવ્યેા હતેા.
કાલગરીનગર સમુદ્રતટથી સાડાત્રણ હજાર ફૂટની ઊંચાઇએ આવેલું છે, ૧૮૮૫માં જ્યારે અહી રેલવેના પાટા નખાયા ત્યારે વસતી કેવળ એ હારની હતી અને હવે આ નગર ૧૫૦ ચારસ માઈલમાં વિસ્તર્યુ છે અને તેની વસતી સાડા ત્રણ લાખ ઉપરાંત છે. ૧૯૧૪માં ટર ઘાટીમાં ખનીજ તેલ મળી આવ્યું ત્યારથી આ નગરની મહત્તા વધી ગઈ. અહીના તેલના કૂવા સાથે ૪૦૦ કંપનીઓના સીધા સ’બંધ છે. ‘ ચાનૂક’હવાને લીધે અહીંનું વાતાવરણ આહ્લાદક રહેછે. અહીંની હેપીવાઢીમાં ૪૫૦ એકરના કેનેડાના એક મોટા ખાણ-પાર્ક છે. ફૂટઆલની મેચા જોવામાં લેાકેા ખૂબ રસ લે છે. ઉલેન મે સ‘ગ્રહાલય, કલાકેન્દ્ર, એર્કેસ્ટ્રા ગૃહ, કાલગરીના જેવા લાયક સ્થળેા છે.
સાસકચવાન ઇલાકા – રાજ્યની રાજધાની રેજિના મેદાની પ્રદેશની રાણી કહેવાય છે. તેની વસતી દોઢ લાખની છે. પશ્ચિમી કેનેડાનું આ શહેર ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં આદિવાસી ઇન્ડિયાએ હાડકાંના ઢગલા ભેગા કર્યા હતા. અને એ સ્થળેા પાઇલ ઓફ એન્સ; મેની એન્સ તથા એન ક્રીક નામે ઓળખાય છે. અહી કુદરતી ઇતિહાસ સ`ગ્રહાલય, નામન મૈકેઝી આર્ટ ગેલેરી તથા ૧૩ માળનું' સાસકચવાન વિશ્વવિદ્યાલયનું રેજિના કેમ્પસ જેવા જેવાં છે.
સસકાર્ટૂન નગરનું નામ આદિવાસી ઇન્ડિયનેાની ક્રી જાતિમાંથી પડ્યુ‘ છે. અઢીલાખ ચેારસ માઈલનું આ નગર ખૂબ વેગથી વધ્યુ છે. પહેાળી સડક, ખુલ્લાં-છૂટાં પૂર્વમકાના અને ૧૫૦૦ એકરના પાર્ક નગરની સુંદરતાનાં ઉત્તમ દૃશ્યા છે. દુનિયાના સૌથી વધુ પાટાશ અહીની છ ખાણામાંથી નીકળે છે. દુનિયામાં સૌથી વધુ ઘઉં સાઠ લાખ બુશલ અહી પેદા થાય છે. અહીંના સવાચાર લાખ લેાકાની આજીવિકાનુ' સાધન મુખ્યત્વે ખેતી છે. દુનિયાની સૌથી સારી માછલી અહીં પકડાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org