________________
મા જગદંબાનું વિરાટ દર્શન
શ્રી આદ્યશક્તિ અંબિકાજી માતાજી – ખેડબ્રહ્મા –(સાબરકાંઠા)
દેશ અને દુનિયામાં પ્રાચીન અવશેષ, પુરાણકાળનાં સ્થાપત્યો અને પાવનકારી તીર્થ ધામે જ્યાં જ્યાં નજરે પડે છે તેના પાયામાં કાંઈને કાંઈક ઇતિહાસ દર્શક હકીકતે ધરબાયેલી પડી હોય છે.
ભારતવર્ષમાં અબુદાયમાં – ગુજરાતમાં જૂનું ઈડર રાજય, જે હાલ સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા જે પ્રાચીન તીર્થ સ્થાન તરીકે ખૂબ જ જાણીતું બન્યું છે. અમદાવાદથી ઉત્તરે ૧૪૫ કિલોમીટર દૂર છે. યાત્રીકોને માહિતીની દષ્ટિએ ઉપલબ્ધ થાય તેથી જ આ પુરાણુતીર્થની અતિહાસિક હકીકત આપવામાં આવી છે.
એમ કહેવાય છે કે દાનવ મહિષાસૂરે શ્રી બ્રહ્માજીનું કઠીન તપશ્ચર્યા કરી વરદાન પ્રાપ્ત કર્યું અને તેનાથી તે વધારે શક્તિશાળી બને. પછી તે દિવિજય કરવા દાનનું સૈન્ય એકત્ર કરી દેવતાઓને હરાવી ત્રાસ અને જુલ્મનું સામ્રાજ્ય વર્તાવ્યું. દેએ ભગવાન શંકરની સ્તુતિ કરી મહિષાસૂરને વધ કરવા વિનંતી કરી. દેના શરીરમાંથી મહાતેજ પ્રગટ થયું. અદ્દભૂત તેજની વિરાટ અને ભવ્ય મૂર્તિમાન શક્તિનું પ્રાગટ થયું. દેવીના પ્રાબલ્યથી મહિષાસુરને નાશ થયો. દેવગણેએ અતિ હર્ષપૂર્વક શ્રી અંબામાતાની સ્તુતી કરવા લાગ્યા – પ્રસન્ન થયેલાં મા જગદંબાએ વરદાન માગવા કહ્યું. દેવોએ બ્રહ્મકમાં બિરાજવા વિનંતી કરી અને શ્રી જગદંબા અંબાજીએ બ્રહ્મકમાં નિવાસ કર્યો.
ખેડબ્રહ્માના ઉપરોક્ત તીર્થ સ્થાન વિશેની વિસ્તૃત વિગત આ ગ્રંથમાં જ જુદા પાના ઉપર પ્રગટ થયેલી છે.
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org