SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૬ વિશ્વની અસ્મિતા ફોન નં. ૨૭૯ (HMR) | વિશ્વમંગલમ–અનેરા (આકોદરા) વાયા : હિંમતનગર, જિ. સાબરકાંઠા (ગુજરાત) પી. ૩૮૩૦૦૧ મહાત્મા ગાંધીજીના વિચારને અનુસરીને સાબરકાંઠા જિલ્લામાં રચનાત્મક કામ કરનારી આશ્રમી વાતાવરણવાળી આ એક અનેરી સંસ્થા છે. ગ્રામ પ્રદેશમાં ખુલ્લા ખેતર વચ્ચે અનેરા અને વૃંદાવન એ બને શાખાઓનું શિક્ષણની વિવિધ પ્રવૃતિઓથી મધમધતું કુદરતમય વાતાવરણ હરકોઈ મુલાકાતીના અંતરને પ્રસન્નતાથી ભરી દે છે. આપને પણ વિશ્વમંગલમ્ તેની મુલાકાત લેવા નિમંત્ર છે. - -: પ્રવૃત્તિઓ :૧. સ્ત્રી અધ્યાપન મંદિર ૭, આશ્રમશાળા ૨. ઉ. બુ. કન્યા વિદ્યાલય ૮. કૃષિ-ગોસંવર્ધન ૩. કન્યા છાત્રાલય ૯. ખાદી ગ્રામોદ્યોગ ૪. વિનય મંદિર - અનેરા ૧૦. સમાજ કલ્યાણ યોજના ૫. વિનય મંદિર - વૃંદાવન ૧૧. પ્રૌઢ શિક્ષણ ૬. કુમાર છાત્રાલય ૧૨. સર્વોદય યોજના. લિ. શુભેચ્છકે ગોવિંદભાઈ જી. રાવળ શ્રીમતી સુમતિબેન જી. રાવળ * * ટેલી. નં. ૭૨૬ + ઈન્ડિયન રેર્કોસ સાસાયટી + સાબરકાંઠા જીલ્લા શાખા – હિંમતનગર મેઘદૂત', સીનેમા રોડ માનવતાનાં કાર્યોમાં ભવ્ય પ્રગતિ સોપાન :૦ શ્રી મહાશક્તિ રકતકેન્દ્ર (બ્લડબેંક) ૦ – સ્વ. ચંપાબેન કેશવલાલ શાહ મત રસી કેન્દ્ર • શ્રીમતી કમલ એ. બાલાગા ચક્ષુબેંક ૦ ગં. સ્વ. ચંપાબેન કેશવલાલ શાહ-એરકંડીશન્ડ બર્ન્સ વેડી ૦ શ્રી. એમ. સી. પટેલ ફીઝિઓથેરેપી સેંટર ૦ ગં. સ્વ. ચંપાબેન કેશવલાલ શાહ ઓકિસજન સીલિંડર સર્વિસ કેન્દ્ર ૦ ભવ્ય “રેડક્રોસ ભવન' ના મકાન નિર્માણ ૦ વ્યવસ્થિત પ્રાથમિક સારવારના વર્ગોનું આયોજન ૦ પ્રાથમિક સારવાર સાધને ઉપલબ્ધિ કેન્દ્ર શ્રી. એમ. વી. સોલંકી ડો. એચ. વી. શાહ શ્રી. કનુભાઈ શાહ ડો. મહેન્દ્ર એ. શાહ પ્રમુખ ઉપપ્રમુખ ઉપપ્રમુખ માનદ મંત્રી * * * * * rrrrrrrrrrrow*** Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy