________________
વિષય
લેખક
પૃષ્ઠ ૩૦૩
- આ દેશવિદેશની લગ્ન પ્રથાઓ :
શ્રી બિપીનચંદ્ર ૨. ત્રિવેદી
સંસારદર્શન.
xx વિશ્વના વિવિધ ચલણની નામાવલી :
૩૧૩
શ્રી બિપીનચંદ્ર ર, ત્રિવેદી
૩૧૭
* વિશ્વના દેશમાં પ્રવર્તતી અંતિમ ક્રિયાઓનું વૈવિધ્ય –
શ્રી બિપીનચંદ્ર ૨, ત્રિવેદી.
* નાઈલ નદીની પ્રાચીન સંસ્કૃતિ :
૩૩૫
શ્રી પુષ્કરભાઈ ગોકાણ
ઈ.સ. પૂર્વે પ્રાચીન મિસરની વિકાસગાથા, મિસર દ્વારા વિશ્વ સંસ્કૃતિના વિકાસમાં મળેલ દેણગીએ. પરિશિષ્ટ - ૧ નાઈલ. પરિશિષ્ટ - ૨ સુએઝનહેર પરિશિષ્ટ - ૩ સંદર્ભગ્રંથ, પરિશિષ્ટ - ૪, પરિ શિષ્ટ – ૫.
આ વિશ્વ નાણું વ્યવસ્થાના બદલાતા પ્રવાહો:
૩પ૭
પ્રા. પી. એ. કાઠી
આંતરરાષ્ટ્રિય નાણુવ્યવસ્થાની પૂર્વભૂમિકા, બેટન ગુડ્ઝ સંમેલન અને ફળશ્રુતિ, કેઈન્ય પ્લાન, વ્હાઈટ પ્લાન, સ્થાપના, આંતરરાષ્ટ્રિય નાણાભંડેળના ઉદેશ, આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળને સિદ્ધાંત, સત્તાવહીવટ, સાધન મૂડી અને ફાળે, મંડળની કાર્ય કરવાની પદ્ધતિ, નાણુ મંડળની કામગીરી ભડોળની કામગીરીની સિદ્ધિઓ, મંડળની કામગીરીનું મૂલ્યાંકન, આંતરરાષ્ટ્રિય નાણામંડળના માળખામાં આવેલાં નવાં પરિવર્તન, વિકસતા દેશ પ્રત્યે ગતિશીલ દષ્ટિબિંદુ, વિશ્વની નાણાકીય પદ્ધતિમાં સુધારાઓ, સભ્ય રાષ્ટ્રના કુલ ફાળામાં વધારે, વિવિધ જનાઓ, સુવર્ણ અને -આંતરરાષ્ટ્રિય નાણા પદ્ધતિ, ઉપાડના વિશિષ્ટ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org