________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–૨
યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પેાતાનાં ધર્મપત્ની સાથે ચામાસુ કરી નવ્વાણુ યાત્રાના લાભ પણ લીધા છે. હમણાં પણ પાલીતાણા મહા રાષ્ટ્ર ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સ ́ધ તરફથી પરમપૂજ્ય સĆઘ સ્થવીર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજય કાર સૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવર્ચી અને પૂજ્ય કનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિ સાધુ-સાને ચેામાસુ કરવાની વિન'તી કરી હતી. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પોપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધા હતા. મહારાષ્ટ્રભવન પાલીતાણામાં ભેાજનગૃહ ખધાવી આપેલ છે. તેમ જ જૂના ડીસાથી એ માઈલે આવેલ વડાવળ ગામે ધમ શાળા બંધાવી આપેલ છે. શ્રી પાપટમાઈ ને ધાર્મિક-સસ્કારી પુસ્તકાના પ્રચારમાં ખૂબ જ રસ છે.
શ્રી પ્રતાપરાય પ્રેમજીભાઈ શાહ
સ'પૂર્ણ' વૈભવની સગવડ હોવા છતાં સ ́પૂછ્યું સાદું જીવન જીવી જનાર જૂની પેઢીના સ્વ. શેઠશ્રી પ્રેમજી ભીમજી મૂળ સૌરાષ્ટ્રના વેરાવળના વતની, જેએ ઘણાં વર્ષોથી સુખઇ આવીને વસ્યા, મુખઇમાં જ સ્થિર થયા અને ઉજ્જવળ કારકિર્દીના પાયા પેાતાના વતન તેમજ મુંબઈમાં નાખ્યા. તેમના પુત્ર શ્રી પ્રતાપાયભાઈ આ જ લાઈનમાં મૂળજી જેઠા માર્કેટમાં પિતાશ્રીએ સ્થાપેલી આશરે ૭૫ વર્ષ જૂની પ્રતિષ્ઠાસ'પન્ન પેઢીતુ' સ’ચાલન કરે છે. ટ્રિક સુધીને! જ ત્યાગ્ર પણ સત્ય અને પ્રમાણિકતા, સ્પષ્ટ, હાજ૨-જવાબી, હસમુખા, મિલનસાર સ્વભાવથી તેએ પેઢીનું સંચાલન કરી રહ્યા છે. સાથે તેમના પુત્ર જસ્મીનભાઈ B.Sc. થઈને સાથે રસ લઈ રહ્યા છે, અને નામના જાળવી રહ્યા છે. ધનદોલત જે કંઈ કમાયા તે દૈવી સપત્તિમાંથી નાની માટી ગામની અને પરગામની અનેક સસ્થાઓને યાક્તિ દાનગંગા વહેતી રાખે છે અને તન – મન – ધનથી અેક શુભ પ્રવૃત્તિઓને પ્રાત્સાહક ખળ બની રહ્યા છે. વતન વેરાવળમાં ગઈ
સાલ નૂતન ઉપાશ્રયમાં શા. પ્રેમજી ભીમજી વ્યાખ્યાન હોલ ખ'ધાવીને એ સુદર કામમાં યશભાગી ન્યા તેમ જ તેમના ભાઈના તરફથી પ્રાથમિક શાળા પશુ ખૂલેલી છે. તેમ જ શ્રી સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સેવા સઘના પેટૂન, તેમજ માટુંગા ગુજરાતી સેવા સમાજના લાઈફ મેમ્બર તેમ જ બીજી પણ સામાજિક સસ્થાઓ સાથે જોડાયેલ છે. તેમનાં માતુશ્રીએ તથા તેમનાં ધર્મ પત્ની,
Jain Education Intemational
૧૧૩૧
પુત્રીએ ભારતનાં ઘણાં તીથ ધામની યાત્રા પ્રવાસના લાભ લીધા છે. જેન સકળ સઘના નાના મેાટા ધાર્મિક પ્રસ’ગામાં યથાશક્તિ પ્રદાન અપીને પાતે ધન્યતા અનુભવે છે, પણ આ બધું પિતાશ્રીની પુન્યાઈનું અને દેવ-ગુરુ ધર્મના આશીર્વાદનુ જ રૂપ છે એમ સમજે છે. જનસમાજમાંથી જાણવા પ્રમાણે તેમના પિતાશ્રી પ્રેમજીભાઈ ખરે જ નિરાભિમાની, જૈન ધર્મના ઊંડા અભ્યાસી, ધાર્મિક વૃત્તિવાળા, જન શાસન પ્રત્યેની અવિચળ શ્રદ્ધાવાળા તેમ જ સાદું, આદર્શ જીવન, પાપકારવૃત્તિ એ તેમના લાહીના વિશિષ્ટ ગુણા હતા. વતનની પશુ નાની માટી અનેક સંસ્થાઓને હૂંફ આપતા. તે પ્રમાણે શ્રી પ્રતાપરાય પણ યથાશક્તિ સંસ્થાઓને હૂંફ આપે છે. આ બધાં કામામાં માતુશ્રી કંકુબેન અને તેમનાં ધર્મપત્ની અ. સૌ. મજુલાબૈનના હિસ્સે પણુ નાનાસુને નથી. બે પુત્રા અને પાંચ પુત્રીએ સાથે આ આખુય કુટુંબ સુખી અને સ'તાષી છે.
શ્રી પ્રતાપરાયભાઈની પુત્રી ચિ. કૌમુદીબેન ૧૯૭૮માં એમ. એ માં સાાલાજી સબ્જેકટ લઈ ને પારિતાષિકે પ્રાપ્ત કર્યાં છે.
શ્રી ફત્તેચંદ કેસરીચંદ શાહ
ભાવનગર પાસે સિંહારના વતની શ્રી ફત્તેચ’દભાઈ કેસરીચંદ શાહ, શુ અંગ્રેજી સુધીનેા જ અભ્યાસ. નાની વયમાં જ મુ ંબઈમાં તેમનું આગમન થયું, એક દલાલને ત્યાં નાકરીથી જીવનની શરૂઆત કરી. પાંચ છ વર્ષ પછી ભાગીદારીમાં દલાલીનુ કામ કર્યું. આશા, શ્રદ્ધા અને ધાર્મિક મનોવૃત્તિને કારણે કેસરના ધંધામાં પછી તા છેલ્લાં પચ્ચીસ વર્ષથી એકધરી પ્રગતિ થતી રહી. સ્વય ખળે આગળ આવ્યા અને ધધામાં બે પૈસા કમાયા, સપત્તિના સદુપાગ વિશેષે કરીને ગુપ્તદાનમાં કરતા રહ્યા. નામની પ્રસિદ્ધિથી દૂર ભાગ્યા છે, માનવસેવા અને ધાર્મિ ક પ્રવૃત્તિ પરત્વે તેમનુ વિશેષ મમત્વ રહ્યું છે. આ કામમાં શ્રીમતી ચંદ્રવતીબેનની પણ તેમને સતત પ્રેરણા મળતી રહી છે. સાયન જન સ’ઘની મેનેજિંગ કમિટિના સભ્ય છે. મૂંગા કામને માનનારા છે.
શ્રી ફુલચંદ લીલાધર વારા
જેમના જીવનમાં સાદાઈ, સૌમ્યતા અને લક્ષ્મીને ત્રિવેણી સંગમ થયા છે એવા શ્રી. ફુલચંદ લીલાધર
For Private & Personal Use Only
www.jainelibrary.org