________________
૧૧૬
કુટુ‘ઞમાં શ્રી દીપચ’ધ્રુભાઈના જન્મ થયા. નાની ઉંમરમાં જ દીપચ`દભાઈએ પિતાનું સુખ ગુમાવ્યું. દાદાજીની છાયામાં ઊછર્યા. વાંકાનેરમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યાં. ઉચ્ચ અભ્યાસ માટે શ્રી જૈન મહાવીર વિદ્યાલયમાં દાખલ થયા. વિદ્યથી અવસ્થામાં વેપારી બની બેઠા છતાં સાતપિપાસા તીવ્ર હોવાથી બી.એસ.સી, એલ.એલ.બી. થઈ ને ઇંગ્લેન્ડ જઇ બેરિસ્ટર થયા. વકીલાતના ક્ષેત્રે સફળતા મળવા લાગી. પણ વ્યાપારી જીવ હોવાથી વિશ્વવિધ વ્યાપારામાં ઝુકાવ્યું અને લક્ષ્મીની વર્ષો વરસી રહી. પણ હૃદયની ઉદારતા એવી કે શિક્ષણુ સ ંસ્થાએ, માનવ રાહત, ઉદ્યોગ કેન્દ્ર અને એ ઉપરાંત સેવાનાં વિવિધ ક્ષેત્રામાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં છૂટે હાથે દાન કર્યુ. માતૃભૂમિ પડધરીમાં પૂ. પિતાજીના સ્મરણમાં એક કન્યાશાળા અને આલમ'દિરની સ્થાપના કરાવી. મુખઈમાં ઘાટકોપરમાં પૂ. માતુશ્રીના સ્મરણમાં શ્રી ધનજી દેવજી રાષ્ટ્રીય શાળામાં સભામ‘ડ આપ્યા. ‘ ડુંગરી ' વિસ્તારમાં ‘ ગાડી ' હાઇસ્કૂલ સ્થાપીને આજ તેઓ તથા તેમનાં સેવાભાવી ધર્મ પત્ની શ્રીમતી વિદ્યાબહેન એરિસ્ટર શાળાના પ્રાણુ બની રહ્યા. આ શાળામાં હજારેક બાળકા જ્ઞાનના પ્રકાશ અને ઉચ્ચ સ...સ્કાર મેળવી રહ્યાં છે. સામાજિક ક્ષેત્રે પણ ઘણાં ઘણાં મધ્યમ વર્ગનાં કુટુંબને તેમની ઉદારતા આશીર્વાદ સમાન બની રહી છે. શ્રી દીપચંદભાઈ શિક્ષણ, સાહિત્ય તેમજ સમાજ અને હજારો ખાળકાના ઉદારચિરત સાયમૂર્તિ ગાર્ડ – સંરક્ષક છે. ગાંધીજીના સદેશ મુજબ સપત્તિના ટ્રસ્ટી બનવા પ્રયત્ન કરતાં કરતાં ‘મહુજન સુખાય બહુજન હિતાય ' મળેલી લક્ષ્મીના સદ્દઉપયાગ થાય એવી શ્રી દીપચ`દભાઈ એસ. ગાડી'ની મહેચ્છા આપણને પ્રેરણા આપી જાગ્રત કરે છે.
સદૈવ સ્મિત વેરતા શ્રી દીપચંદભાઈ ને શાસનદેવ ખૂબ લાંબું આયુષ્ય અને તંદુરસ્તી અપ અને તેના શુમ હસ્તે સમાજનાં શુભ કાર્યો થાય એમ ઇચ્છીએ. પેતે શક્તિપૂજાપાં માને છે, પાપ પુણ્યામાં માને છે. આજ લાખા રૂપિયાની સખાવતા કરી છે. ભવિષ્યમાં માટી આકાંક્ષા સેવી રહ્યા છે, ચેરીટી સસ્થા બનાવી રાજના
એક હેજાર રૂપિયાનું દાનધમ થાય તેવી તેમની મનીષા છે.
મોટા પુત્ર ડે।. ૨૨મીકાન્ત ગાડી ખ્યાતનામ સર્જન છે. રાગના નિષ્ણાત છે. ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરે છે. ત્યાંની સામાજિક પ્રવૃત્તિએ સાથે ઘનિષ્ઠ રીતે સકળાયેલા
Jain Education International
વિશ્વની અસ્મિતા
છે. નાના પુત્ર સેલિસિટર શ્રી હસમુખભાઈ દીપચંદ ગાડી મુંબઈની એક જાણીતી સેલિસિટરની પેઢીમાં જોડાયેલા છે.
શ્રીમતી વિદ્યાબહેન ગાડી ૧૯૭૨ ના ઓગસ્ટમાં જે, પી. થયાં. માનનીય દીપચંદભાઈ ૧૯૭૩ માં એલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના પ્રમુખ નિમાયા અને બહુમાન પામ્યા, આખુંય કુટુંબ ઉચ્ચ વિચાર ધરાવે છે, અને દાનધમ ની પ્રવૃત્તિમાં ભારે માટું પ્રદાન રહેલુ' છે.
સ્વ. શ્રી દુર્ગાપ્રસાદ પી. દેસાઈ
એ
શ્રી દુર્ગાપ્રસાદભાઈના જન્મ જૂનાગઢના બગડુ ગામે થયા હતા. વતનમાં જ નાન મૅટ્રિક સુધીનું શિક્ષણ લીધેલું. તેમણે ગેાંડલ ખાતે રેલવેની નેાકરીથી કારકિર્દીની શરૂઆત કરી. ઇ.સ. ૧૫૨૧ માં હડતાલને કારણે નાકરીમાંથી રાજીનામુ' આપી શ્રી પોપટલાલ માલલિયા સાથે માટર વ્યવસાય શરૂ કર્યા. આમાં આગળ વધતા ૧૯૪૫ માં રાજકાટ ખાતે એ ગેરેજ ની સ્થાપના કરી, અને ‘શેવરોલેટ ' ‘વાકસડાલ' જેવી અદ્યતન માટગાડીઓને સારાષ્ટ્રમાં જાણીતી ખનાવી. આગળ વધતાં તેમણે ‘ મેટ્રા માટસ 'ની સ્થાપના કરી એટોમોબાઇલ વ્યવસાયને વેગ આપ્યા હતા. માટર વ્યવસાયની સાથે સાથે તેમણે ૧૯૫૮-'૩૯ માં સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા ખાતે આવેલ સાડા-એશ અને કેમિકલના ઉત્પાદનના ધંધાને વેગવા બનાવવાના યશ તેમને ફાળે જાય છે. આ કાર્યથી તેમની વ્યવસ્થાશક્તિને ખ્યાલ આવે છે.
શ્રી દુર્ગાપ્રસાદભાઈએ ૧૯૬૮ ના રાજકોટ સત્યાગ્રહુ અને જૂનાગઢનો આરઝી હકૂમત વગેરે માં મહત્ત્વના ફાળે આપેલ. વ્યવસાય અને સક્રિય કાર્ય કર્તા તરીકે અનેક લાકનેતાઓના તેમને પરિચય હતા.
રાજકીય, સામાજિક, ધાર્મિક જ્ઞાતિકીય બધી જાહેર પ્રવૃત્તિને સગીન રીતે દેરનાર શ્રી દુર્ગાપ્રસાદભાઈ રાજકોટના જાહેરજીવનમાં ‘ ડી.પી. ’ અને ‘કાકા ’ ના નામથી જાણીતા અન્યા હતા. રાજકોટ મેટર ટ્રેડ એસેસીયેશન, રાજકોટ પેટ્રાલ ડીલસ એસો. ‘રાજકોટ ટ્રક એન એસેા. ના પ્રમુખ તરીકે સારી કામગીરી ખજાવેલી. તા. ૮-૧૦-’૭૧ના રોજ તેમના અકાળ અવસાનથી જાહેર જીવને ગરીબી
અનુભવેલી. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.
શ્રી દુલેરાય રતિલાલ મહેતા
વિદ્યાપ્રેમી ગણાતા શ્રી દુલેરાયભાઈ મહેતા સૌરાષ્ટ્રના વતની છે. ચલાળાના સંસ્કારધી કપાળ કુટુંબમાં ૧૯૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org