________________
૧૦૩૪
વિશ્વની અસ્મિતા
ઝ
Resi : 298131
Phone : 380280
ભારતમાં અજોડ અને આદર્શ એક જૈન
સ્ત્રી શિક્ષણ સરથા શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ–પાલીતાણા-સૌરાષ્ટ્ર
nu
MASTER STEEL WORKS.
*
*
Insist always on our M Mark Spoons, Cutlery & utensils
*
*
****
111/113 J. M. Compound
3rd Bhoiwada
Bombay-2
****
**
*
**
Phone : 341744
SWAN STAINLESS
*
ill/i13 J. M. Compound
3rd Bhoiwada
Bombay-2
| તીર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજની શીતલ છાયામાં શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ સંસ્થા છેલ્લાં પચાસ વર્ષથી હેનના ઉત્કર્ષ માટે ચાલતી ભારત ભરમાં આ એક અજોડ અને આદર્શ સંસ્થા છે. આ સંસ્થામાં સધવા, વિધવા, ત્યક્તા અને કુમારિકા જેન હેનને જૈન શાસનની પ્રણાલિકા મુજબના આચારોના પાલન સાથે દાખલ કરવામાં આવે છે. આ સંસ્થામાં બહેને અને બાળાઓને શુદ્ધ અને સાત્વિક ખાનપાન અને રહેવાની સગવડ સાથે તેમને ધાર્મિક તેમ જ વ્યાવહારિક શિક્ષણની, ભરત, ગૂંથણ અને સીવણ કામનો ડિમાં કેસની, સંગીતની, મેટ્રિક કોર્સની, હિંદીના અભ્યાસ3 ની એવી દરેક પ્રકારની સગવડ સંસ્થા તરફથી આપવામાં
આવે છે. સમાજને આ સંસ્થા કેટલી ઉપયોગી છે તે જાણવા માટે તેનાં જીવંત પરિણામો મેદ છે. આ સંસ્થામાં શિક્ષણ - સંસ્કાર પામીને આજ સુધીમાં કેટલીયે ભાગ્યશાળી બહેનોએ પરમ પવિત્ર ભગવતી પ્રવજ્યા અંગીકાર કરી જીવન ધન્ય કરવા સહ સંસ્થાનું નામ રોશન કર્યું છે. તેમ જ સેંકડો
હેને ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મારવાડ, મધ્યભારત આદિ પ્રદેશમાં ધાર્મિક પાઠશાળાઓ ચલાવી સમાજનાં હજારો બાળકોની કથળી રહેલી ધાર્મિક વૃત્તિને સતેજ કરી રહેલ છે. તદ્ઉપરાંત હજારે બહેનોએ આ સંસ્થાને લાભ લઈ પોતાના જીવનને આદર્શમય બનાવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. નિઃસ્વાર્થ સેવાના ઉદ્દેશથી સંસ્થા આ કાર્ય વ્યવસ્થિત પણ કરે છે. સંસ્થાને તે માટે પ્રતિવર્ષ અઢી લાખ રૂપિયાને ખર્ચ આવે છે. દિનપ્રતિદિન વધતી મોંઘવારીથી આ આંકડો વધતા જ રહે એ સ્વાભાવિક છે. આથી જ પૂ. આ. ભગવંતે, પૂ. પદસ્થ મુનિ ભગવંતો અને પૂ. સાધ્વીજી મહારાજે તેમ જ ચતુર્વિધ સંધો અને સમાજના દાનવીરોને ઉદાર દિલે સહાય કરવા વિનંતી છે. દાનમાં અપાતી રકમ ઇન્કમટેક્ષથી મુક્ત રહે છે.
*
*
***
MASTER ENTERPRISES
*
*
Swaminarayan Building 50 J. M. Compound
Shop No. 26, 3rd Bhoiwada Bombay-2
********
*
**
Phone : C/o 35900/ C/o 381777 BHAGWAN METAL WORKS
***
*
*
*
Swaminarayan Building
Ground Floor Shop No. 221 24, 3rd Bhoiwada
Bombay-2
નિવેદક : સોમચંદ ડી. શાહ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ-પાલીતાણું
*
*
*
*
અ
*
*
*
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org