________________
માંગલિક ધર્મનાં માંગલિક દો
સુરેન્દ્રનગર મુકામે તાજેતરમાં ઊજવાયેલ ઉપધાન તથા માળારોપણ મહોત્સવ પ્રસંગે પૂ. વાસુપુજ્ય સ્વામીનાં દર્શન કરતાં ગુજરાત રાજ્યના રાજપાલશ્રી શારદા મુકરજી તથા ગુજરાત રાજ્યના મા, પંચાયત મંત્રીશ્રી નંબકલાલ દવે તથા સંઘ સેવક આગેવાનશ્રી બાપાલાલ મનસુખલાલ તથા કાંતિલાલ શેઠ દર્શન કરતાં નજરે પડે છે.
સુરેન્દ્રનગર મુકામે ઉપધાન તથા માળા રોપણું પ્રસંગે ખાસ હાજરી આપતા ગુજરાત રાજ્યના મા. શ્રી ગવર્નરશ્રી શારદા મુકરજીને પૂ. મુનિરાજશ્રી દાનવિજયજી મહારાજ વાસક્ષેપ નાખી રહ્યા છે. અને રાજ્યપાલશ્રી તેમના આશીર્વાદ મેળવી રહ્યાં છે,
જાય
કરો . .
.
સુરેન્દ્રનગર મુકામે ઉપધાન તપ અને માળારોપણ પ્રસંગે પૂજ્ય મુનિશ્રી દાન વિજયજી મહારાજ સાહેબ ગુજરાત રાજ્યના પંચાયત મંત્રીશ્રી નંબકલાલ દવેને વાસક્ષેપ કરે છે, મંત્રીશ્રી આશીર્વાદ મેળવે છે.
કોઠારી કુ. મુંબઈના સાજન્યથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org