________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
ગયેલ હતાં. વિદેશના પ્રવાસેથી પાછા ફર્યા બાદ જાન્યુઆરી ૧૯૫૫ માં શ્રી ગુલમહમદની રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાની બેકર્સ ટ્રેઇનીંગ કોલેજમાં સીનીયર ઇન્સ્ટ્રકટર તરીકે નિમશુંક થયેલ અને ત્યાર બાદ એપ્રિલ ૧૯૫૭ માં ડેપ્યુટી ચીફ ઓફિસર તરીકે તેમની નિમણુંક થયેલ હતી. અહીં તેઓએ બેન્કના ઇન્સપેકશનની તથા શાખ નિયંત્રણ પગલાંની કામ
ગીરી સંભાળી હતી. તથા રીઝર્વ બેન્કના ક્રેડીટ લીમીટ કલીડેકેશન બ્યુરોની સ્થાપનામાં રચનાત્મક ભાગ લીધે હતો. એપ્રિલ, ૧૯૫૭ માં તેઓએ કલકત્તા ખાતે જોઈન્ટ ચીફ ઓફિસર ઈન ચાર્જ ઓફ ડીપાર્ટમેન્ટ ઓફ બેન્કીંગ ઓપરેશન્સને હોદ્દો સંભાળેલ. ત્યારબાદ મે, ૧૯૬૮ માં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડીયા, જે ટોચ મુદતી ધીરાણની સંસ્થા તથા રીઝર્વ બેન્કની સબસીડીયરી છે, તેમાં તેમની જેઇન્ટ જનરલ મેનેજર તરીકે નિમણૂક થયેલ અને આ હોદ્દા ઉપર તેઓએ એકસપર્ટ અને બીલ રીડી. સ્કાઉન્ટીંગ વિભાગેની ફરજો બજાવેલી હતી. જુલાઈ ૧૯૬૯ માં એશીયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા જવામાં આવેલ ચતુર્થ રીજનલ કોન્ફરન્સ એફ ડેવલપમેન્ટ બેન્ક ઓફ એશિયામાં તેઓએ ઇન્ડસ્ટ્રીયલ બેન્ક ઓફ જાપાન તથા ડેવલપમેન્ટ બેન્ક ઓફ જાપાનના અધિકારીઓ સાથે પરસ્પર હિતની બાબતે પરની ચર્ચા માટે એક અઠવાડિયા માટે ટોકી ગયેલ હતાં. શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા.
ભાવનગર પાસેના થેરડી ગામના વતની છે ગુજરાતી પાંચ સાથે પહેલી અંગ્રેજી સુધી જ અભ્યાસ પુરૂષાર્થ સાથે જીવનની શરૂઆત કરી ત્રણ વર્ષની ઉંમરે માતુશ્રીને વિયેગ, બારમેં વર્ષે પિતાશ્રીનો વિયેગ સાથે જ અભ્યાસની સમાપ્તિ પંદર વર્ષે મુંબઈમાં નોકરીની શરૂઆત માસિક વેતન રૂા ૨૮ લેખે પચીસમે વર્ષે સ્વતંત્ર ધંધે; મરચી મસાલા, તેલ, ગેળ વગેરેને મુડી રૂ ૩૦૧ થી શરૂઆત એકત્રીસમે વર્ષે તેજ જગ્યાએ ધંધાની ફેરબદલી કરી. મોટાભાઈશ્રી પ્રેમચંદ રાયચંદનાં સંપૂર્ણ સહકારથી જ લાઈન ફેરવી ફ્રેન્ચ પોલીસ મટેરીઅલસના તથા કેમીકસનું કામ શરૂ કર્યું. થેડાજ ટાઈમમાં પુણ્ય જાગૃત થયું અને મોટા વેપારી બન્યા આબરૂ વધી ત્યારે મોટો જબરજસ્ત ફટકે પડે; જેને સંપૂર્ણ સહકાર હતા તેવા મોટાભાઈ અકસ્માતથી સ્વર્ગવાસી થયા તેઓને આધાર સ્તંભ તૂટી પડશે એકતાલીસમે વર્ષે સામાજીક કાર્યોની શરૂઆત કરી એકાવનમે વર્ષે નિવૃત્તિ જીવન તરફ જવાની તૈયારી અઠ્ઠાવનમાં વર્ષે તેઓ ધંધામાંથી નિવૃત્ત થયા.
થાય તે શુભ કાર્યોમાં વાપરી નાખવી. પ્રારબ્ધ ખુલવાનું હશે એટલે નેકરીમાંથી રાજીનામુ આપીને તેલપળીને ધંધે શરૂ કર્યો. ફાવ્યા નહિ, નેકરી સારી હતી. ગંધીયાણામાં કયાં ફસાયા?
મોટાભાઇની હિંમતથી લાઈન બદલી. નસીબ પણ બંદલાયું. વર ટાઈમમાં સારું કમાયા. લાખ રૂપિયાની મૂડી થઈ જવાની લગોલગ પહોંચ્યા. નિયમ મુજબ વાપરવા લાગ્યા પછી વેપારમાં તડકા-છાયા જેવા પડ્યા. પણ દીલને સંતોષ જ રહ્યો છે. (કઈ વખત વિચાર પણ થયે નથી કે પાંચ લાખની બાધા રાખી હોત તે ઠીક) ઉલ્ટાનું બાધા રાખવાથી જ મોટી રકમ દાનમાં અપ ણી છે. ૧૯૪૩ માં ધડાકા વખતે વડગાદી વિસ્તાર ખાલસા કરેલે. મોટા ભાગનાં મકાન બળી ગયેલા. અથવા સુરંગ દ્વારા તેડી પાડેલાં. તેઓ તે તેજ દિવસે સર્વસ્વ મૂકીને પહેરેલા કપડે જાન બ માનીને સગાઓને ત્યાં ગયા ઘર-દુકાન બધું જ ખલાસ. બાવા બની ગયા. પંદર દિવસે કબજો મળ્યો ત્યારે પાછું પુન્ય હાજર થઈ ગયું. રામ રાખે તેને કોણ ચાખે? અલ્પ નુકશાન સાથે બધું જ સહી સલામત મળ્યું. બને મકાન બચી ગયા હતા. અને બાવા પણ મટી ગયા હતા. કુમાર અવસ્થામાં સત્યાગ્રહની ચળવળ વખતે મુંબઈમાં સ્વયંસેવક તરીકે સેવા બજાવી. ૪૧ વર્ષની ઉંમરથી દેરાસરમાં ટ્રસ્ટી મંડળમાં અને જ્ઞાતિમાં કાર્યવાહી કમિટિઓમાં કાર્ય કરે છે. ઘાટકોપર દેરાસર, તળાજા ઉપાશ્રય, પાલીતાણા ઉપાશ્રય શેરડી વગેરે સ્થળે જુદી જુદી જગ્યાએ બે લાખ ઉપરના દાને આપ્યા છે ઘણાજ ઉદાર અને પરગજુ સ્વભાવને છે. ગુજરાતનું તેઓ ગૌરવ છે શ્રી લક્ષમીદાસ સુંદરજી
શેઠશ્રી લક્ષ્મીદાસ સુંદરજી ઝટણીયા (રાય કુંડલિયા) ને જન્મ સૌરાષ્ટ્રના જામ સલાયા મુકામે સંવત ૧૯૭૪ નાં માગશર વદી ૧૨ ના રોજ થયેલે. ખંત, ઉત્સાહથી ધીમે ધીમે આગળ વધી મૂળજી જેઠા મારકેટમાં સ્વતંત્ર વ્યવસાય સ્થાપી કાપડ વેપારના ક્ષેત્રે આગવી શાખ નિર્માણ કરી શક્યા એટલું જ નહિ પરંતુ મુંબઈની હર કીશન હોસ્પીટલના બીમાર દર્દીઓ માટેના વાર્ષિક ફંડ એકત્ર કરવામાં પણ પિતાની વગ વાપરી સેવાઓ આપતાં રહ્યાં. | શ્રી લક્ષ્મીદાસભાઈના મીલનસાર સ્વભાવના કારણે મુંબઈ, મૂળજી જેઠા મારકીટના કાપડ મહાજનની કારેબારીમાં ઉપરા ઉપરી ચાર વખત સર્વાનુમતે ચૂંટાઈ આવી કાપડ મહાજનની પણ સેવા કરી રહ્યા છે. તેમજ સમસ્ત મુંબઈ લહાણુ મહાજનની ભારે સેવાઓ કરી જ્ઞાતિ પ્રેમ
વ્યકત કરી રહ્યા છે. આ સામાજીક ક્ષેત્ર ઉપરાંત ધાર્મિક ક્ષેત્રે પણ મુંબઈ કાલબાદેવી વિસ્તારના જનતાના પ્રમુખ તરીકે કાર્ય કરી મેટા ઉત્સ વગેરેના આયોજનમાં જાતે કામ કરી
આશરે ૨૪ વર્ષની ઉંમરે મુંબઈમાં માસિક રૂ. ૬૫ - ની સરવીસ શરૂ હતી તે ટાઈમે જૈન આચાર્ય ભગવંતની પ્રેરણાથી બાધા લીધી કે એકલાખ રૂપીઆથી વધારે મૂડી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org