SearchBrowseAboutContactDonate
Page Preview
Page 972
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિ સંદર્ભ ગ્રંથ વતા રહ્યાં બેતાલીશ વર્ષની ઉમરના શ્રી લાદીવાળાએ ૧૯૪૮ થી ૧૯૫૫ ના સમયકાળ દરમિયાન મુંબઈમાં સંયુક્ત કુટુંબ સાથે પાર્ટ-એકસપોર્ટના ધંધાને ઘણો જ બહાળે અનુભવ પ્રાપ્ત કર્યો. ઔદ્યોગિક ક્ષેત્રે નામના મેળવવાના સ્વમ નાનપણથી જ સેવતા હતા. સમય જતા તેમણે ૧૯૫૫ થી ટાઈલ્સ મેન્યુફેકચરીંગનો સ્વતંત્ર ધંધો ભાવનગરમાં શરૂ કર્યો. સાથે મારબલ કટીંગ પિલીશીંગનું કામ શરૂ કર્યું. જે કામ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ તેમણે શરૂ કર્યું. અથવા સૌરાષ્ટ્રમાં બીજું કોઈ છે નહિ. ટૂંકી મુડી થી શરૂ કરેલા સાહસમાં ઘણી મુશ્કેલીઓનો સામને કરે પડ્યો. અનેક જાતના તાણાવાણામાંથી શ્રી લાદીવાળાને પસાર થવું પડ્યું. એક માત્ર શ્રદ્ધાને બળે કામ અવિરત ચાલું રાખ્યું. કઈ જાહેરાત ન થાય તેની તેઓશ્રી ખાસ કાળજી રાખે છે. આમ છુપું દાન કરવાવાળી વિરલ વ્યકિતઓમાંથી એક શ્રી સેવંતીલાલ છે. કીર્તિદાનના આ જમાનામાં પિતે જે કંઈ મદદ કરી રહ્યાં છે. તેવું દર્શાવવાથી તેઓ હંમેશા દૂર રહે છે. પિતાના જૈન તિર્થધામ મહુડી, પાલીતાણું વગેરે સ્થળોએ તેઓ અવારનવાર જાય છે અને ધાર્મિક ક્ષેત્રે ઘણી રકમ ખચે છે. મહુડીમાં વીસે તીર્થકરની પોતાની પૂ. પિતાશ્રીના શ્રેયાર્થે રૂા. ૭૦૧ નું દાન કરી દેરી બ ધાવી છે. પાલીતાણામાં મતી સુખીયાની ધર્મશાળામાં પાંચ જિન પ્રતિમાઓ મૂકાવી છે. પિતાના સ્વ. દાદીમાના મરણ છે સં. ૨૦૨૦માં અઈ મહોત્સવ પણ કર્યો હતે. શ્રી સોમનાથ જીવણલાલ પટેલ. તેમણે ધંધામાં છેવટે જે કાંઈ સિદ્ધિ હાંસલ કરી. તેમની પાવળનું પ્રેરણાબળ તેમના સ્વ. ધર્મપત્ની હતા. સ્વ. ઝરીનાબહેનના નામ ઉપરથી ઉજજવળ યાદગીરી રૂપે તેમણે “રીના ટાઈરસના” નામે ધંધાની શરૂઆત કરી. ઉચ્ચ ચારિત્ય અને આદર્શનારીના સર્વ ગુણોની પ્રતિભા ધરાવતા સ્વ. ઝરીનાબેને ગૃહજીવનની પોતાની ફરજો ઉપરાંત ધંધાને વિકસાવવામાં વધારેમાં વધારે રસ લીધો હતો. જે અહીં નોંધ્યા વગર રહી શકાતું નથી. પોતે ભાવનગરની રેટરી કલબના સભ્ય છે. પોતાની ધંધાકીય પેઢીના સ્ટાફને અને માણસને આપ્તજન જેમ ગણે છે. ઋતુઓ પ્રમાણે ચીજવસ્તુઓ પોતાના માણસને આપી એક કુટુંબની ભાવનાને અમલી બનાવી છે. ભવિષ્યમાં પરદેશોમાં પિતાની ઓફીસ ખેલીને અહીથી માલ મોકલવાની ઇચ્છા ધરાવે છે. ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર પાસે કામળીના મૂળ વતની શ્રી સેમિનાથભાઈએ અમદાવાદમાં ૧૯૪૫ થી મશીનરી લાઈનમાં ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી તે પહેલા મદ્રાસમાં એક નોકરીમાં જોડાયા. કામનો બહોળો અનુભવ મળે. પિતાની હૈયા ઉકલત અને દીર્ધદષ્ટિને કારણે સ્વતંત્ર વ્યવસાય તરફ એમનું મન આવ્યું. ધંધામાં મળેલા બે પૈસા સાર્વજનિક કેળવણીના કામમાં વાપરીને કુટુંબને ધન્ય બનાવ્યું છે. વતન કામળીમાં શાળા મકાન માટે રૂપિયા પચાસ હજારનું માતબર દાન આપ્યું છે તે સિવાય અનેક નાના મોટા ફંડ ફાળાઓમાં તેમની દેણગી હોય જ છે. વતન કામળીમાં કેળવણી મંડળના પ્રમુખ તરીકે તેમની સેવાઓ જાણીતી છે. ધંધાકીય હેતુ માટે સમસ્ત ભારતનો પ્રવાસ કર્યો છે. તેમના ચાર બાળકોમાં સૌથી મોટા પુત્ર ધંધાથે યુરોપના દેશનું પરિભ્રમણ કરી આવ્યા. ના પુત્ર અમેરિકામાં અભ્યાસ કરે છે. સ્વબળે આગળ આવનાર શ્રી સોમનાથભાઈ કર્તવ્ય પરાયણ બની કુટુંબ અને સમાજને ઘણી રીતે મદદરૂપ થતા રહ્યાં છે. પ્રસંગે પાત પિડિતાને મદદ કરવા તથા માનવ કલ્યાણની ભાવનાને મૂર્તિ સ્વરૂપ આપવાનો વિચાર તેમને વારસામાં મળે છે. શ્રી સેમિનાથભાઈ ઘણુજ ઉમદા સ્વભાવના જોવા મળ્યા છે. શ્રી સેવંતિલાલ સોમચંદ શ્રી એચ. કે. શાહ, માણસાના જૈન સમાજના અગ્રગણ્ય નાગરિક શ્રી સેમચંદ ફૂલચંદ શાહના સુપુત્ર સેવંતીલાલ શાહ પણ જૈન સમાજમાં આગળ પડતી વ્યકિત છે. તેઓશ્રીને જન્મ માણસામાં થયો હતા. તેમને ત્રણ ભાઈઓ તથા એક બહેન મળી ચાર ભાઈભાંડુઓ છે. તેમને પિતાને ચાર પુત્રો તથા બે પુત્રીઓ છે. પિતાશ્રી નિવૃત જીવન ગાળે છે. સ્વ પ્રયત્નો વડે ડાં જ વખતમાં આગળ વધવાવાળી વ્યક્તિઓમાંના એક શ્રી સેવંતીલાલ પણ છે. મેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યાપારમાં ઝંપલાવ્યું છે તે હાલ છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં “ઇલેસ્ટીકા રબર વર્કસ” નામનું મોટર સ્પેરપાર્ટસ બનાવવાનું કારખાનું સ્થાપ્યું છે. જેનું ઉત્પાદન લ્યુકાસ ટી. વી. એસ (મદ્રાસ)ને પુરૂં પાડવામાં આવે છે. તેમજ સાયકલ ૧૧પર બનાવવામાં આવે છે. આમ ધંધાકીય ક્ષેત્રો શ્રી સેવંતીલાલ સફળતા હાંસલ કરી રહ્યા છે. સંસ્થા સાથે સંકળાયેલા છે. માણસામાં ઘઉં જેવું અનાજ પણ તેજ પ્રમાણે પડતર કરતાં ઓછી કિંમતે જરૂર વાળી વ્યકિતઓને દર વર્ષે આપે છે. આ બધી મદદ નામની શ્રી હર્ષદલાલ ખુમચંદ શાહ-વતન સુરત જિલ્લાનું વાલેડ ગામ-યુવાન વયે અભ્યાસ પૂરો કરી ધંધામાં પ્રવેશ–સાહસ અને પરિશ્રમથી ઝડપી વિકાસ મટાભાઈ સ્વ. ચીમનભાઈ, શ્રી રમણભાઈ અને નાનાભાઈ શ્રી સુરેશભાઈ સાથે દેશપરદેશમાં વ્યાપાર વિકસાવ્યું. નવી કંપનીઓ સ્થાપી અને યુવાન વયે ભારતના અગ્રગણ્ય વેપારી અને ઉદ્યોગપતિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. શ્રી હર્ષદભાઈ શેઠ “રમણ ગ્રુપની કંપનીએના પ્રેરણામૂર્તિ છે. એમના માર્ગદર્શન હેઠળ આ કંપની Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy