________________
૯૫૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
વિક્રમ સંવત ૨૦૩૦ ના કારતક વદ ૪ ને દિવસે સ્વર્ગવાસી થયા. તેમની પાછળ તેમના સુપુત્ર શ્રી ઈન્દ્રવનભાઈ શ્રી જયેન્દ્રભાઈ, શ્રી રશ્મિકાન્તભાઈ તથા ભાણેજે સુબોધભાઈ, રમેશભાઈ તથા વિપીનભાઈ, સુપુત્રી શ્રી ખુલષા બહેન, વર્ષાબહેન, નિરૂપમાંબહેન બધાને મૂકતા ગયા. તેમનું આખુએ કુટુંબ ખૂબજ કેળવાયેલું અને ધાર્મિક રંગે રંગાયેલું છે. શ્રી રતિલાલભાઈને સેવા જીવનને વારસે તેમના પુત્રએ જાળવી રાખે છે.
શ્રી રતીલાલ મગનલાલ મહેતા,
હાઈસ્કૂલે, દવાખાનાઓ, બેટાદના છાત્રાલય વિ. માં તેમનું નામ હંમેશા મેખરે રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કેળવણી અર્થે તેમની ધણી ઉદાર સખાવતે છે. આ બધાં જ મહાન કાર્યોના પ્રણેતા અને સદાય પ્રેરણારૂપ બનતા તેમનાં ધર્મપત્ની, ધર્મ પ્રેમી અ. સૌ કંચનગૌરી બહેનને હીસ્સો જરાય ઓછો નથી. તેમના અનેકવિધ કાર્યદક્ષતાના ફલકમાં બુદ્ધિ પ્રતિભા, વ્યવહાર કુશળતા, દુરંદેશિતા આદિના નાના મોટા પ્રસંગો જ્યારે સાંભળીયે ત્યારે તેમને સમૃદ્ધ વ્યક્તિત્વને અહોભાવે વંદન કર્યા સીવાય રહી શકાતું નથી. શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ
“રસકવિ” નું લાડીલું બિરૂદ ગુજરાતની સમસ્ત જનતાએ જેમને આપેલું છે તે નડિયાદ ના વતની શ્રી રઘુનાથભાઈ બ્રહ્મભટ્ટ ને અગિયાર વર્ષની કુમળી વયે પિતાશ્રીનું સુખ ગુમાવવું પડેલું. તેમણે પાંચમાં અંગ્રેજી ધોરણને અભ્યાસ નડિયાદ હાઈસ્કૂલમાંથી છોડે ત્યારભાઇ ડોકટરને ત્યાં ત્રણ વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી. પરંતુ તેમના રસિયા જીવને તે પસંદ નહોતું. લાયબ્રેરીમાંથી અલભ્ય પુસ્તકે તેમને વાંચવા મળ્યા. શાસ્ત્રીઓ પાસે તેમણે મેઘદૂત, શાકુતલ, ગીત ગોવિંદ વગેરેનો અભ્યાસ કર્યો દવાખાનામાં દવાઓ આપતાં તેઓશ્રી શ્લેકની કાપલીઓ લખી ટેબલ પર ચટાડી ને ગેખતા જાય અને દવાઓ પણ આપતા જાય ! આ રીતે તેમણે સંસ્કૃત અને અંગ્રેજી ને અભ્યાસ વધાર્યો નાની ઉંમરમાં “આર્નોલ્ડ લાઈટ એફ એશિયા” વાંચતા તેમને બુધ્ધના જીવન પર નાટક લખવાનું મન થયું અને નાટક લખ્યું પણ ખરૂં એક વર્ષ બાદ બુધદેવ ભજવાયું અને ખૂબ પ્રસિદ્ધિ મળી. નાટકમાં ગ્રામેફેન રેકર્ડોમાં અને સાપ્તાહિકમાં મળીને આશરે ત્રણેક હજાર જેટલાં ગીત કવિશ્રીએ લખ્યાં છે. ફિલમમાં પણ કવિશ્રીએ પોતાનાં અનેક ગીત આપ્યાં છે. હિંદી ચિત્રોમાં પણ કવિશ્રીએ ગીત લખ્યાં છે. સંખ્યાબંધ ચિત્રોમાં તેઓશ્રીએ ગીત, સંગીત અને સંવાદો આપેલા છે. આમ કવિશ્રીએ સાહિત્યનાં વિવિધ પાસાંઓમાં સેવા આપી આ જીવન કવિતા અને સાહિત્યના ઉપાસક તરીકે જીવન વિતાવ્યું છે. કવિશ્રીએ પિતાને સાહિત્ય સેવાનો વારસો તેમના પુત્રોમાં પણ ઉતાર્યો છે. શ્રી મધુસૂદન રઘુનાથ બ્રહ્મભટ્ટ
રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટના તેઓશ્રી જયેષ્ઠ પુત્ર છે. અભ્યાસમાં મુંબઈની એલફન્સ્ટન કેલેજમાંથી બી. એ. ની પરીક્ષા પસાર કરી છે. અંગ્રેજી સાહિત્ય અને તત્વજ્ઞાન આ તેમના પ્રિય વિષયે છે. ગુજરાતી સાહિત્યના પણ અચ્છા અભ્યાસી છે. પિતે બી.એ. હોવા છતાં પિતાના ઘણા વિદ્યાથી એને મહા નિબંધ લખવાની પ્રેરણા અને સક્રિય સહકાર આપી પી. એચ. ડી. ની ઉપાધિ અપાવી શકયા છે. પ્રસિદ્ધિ અને જાહેર જીવનથી અળગા રહેલા છે.
કેળવણી તીર્થક્ષેત્ર મહુવામાં શ્રી રતિલાલ મગનલાલ મહેતાએ શ્રી મગનલાલ નાથાલાલ મહેતા કન્યા વિદ્યાલય અને શ્રી નાથાલાલ. મીઠાભાઈ મહેતા પ્રાથમિક શાળા માટે દાનગંગા વહાવી એમના જીવનમાં ધન્યતા અનુભવી છે. સાદગી, સેવાભાવના અને નિખાલસતાના ત્રિવેણી સંગમથી આમ શકય બન્યું છે. સત્તર વર્ષની વયે મહુવા છોડી ધંધાથે મુંબઈ આવી વસ્યા સામાન્ય પાયરીથી જિંદગીની શરૂઆત કરી અને ભૌતિક સિદ્ધિની ટોચ પર પહોંચ્યા છે. કેમીકસ મેડીસીન, વહાણવટાના અને કમીશન એજન્ટ તરીકેના ધંધામાં સ્વબળે અને નસીબે યારી આપી છે. વહીવટી કુશળતા અને ધગશથી તેઓ આજે મે. જીવા કુકાની કંપની, મે. મગનલાલ. નાથાલાલ. મે. રતિલાલ. પ્રાણજીવન દાસની અને મે, બળવંતરાય એન્ડ કંપનીનું સંચાલન કરે છે. તદુપરાંત તેઓ સામાજિક ક્ષેત્રને પણ વરેલા છે શ્રી કપાળ વિદ્યાથીગૃહ મહુવાના વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે તેઓ સંસ્થાના હિતમાં સક્રિય રસ લે છે અને મહુવા યુવક સમાજના ઉપપ્રમુખ તરીકે તેઓ અવિરત સેવા આપે છે અને દાતાઓ માત્ર દાન આપીને છુટી જાય એમ નહીં પણ સંસ્થામાં સક્રિય રસ લે તે પ્રસંશનીય પરિણામ લાવી શકે એવી પ્રણાલિકા મવા યુવક સમાજના મુંબઈએ પાડી તેને તેઓ સંપૂર્ણ રીતે અનુસર્યા છે. શ્રી રતિલાલ વિઠ્ઠલદાસ ગેસળીયા
શ્રી રતિલાલ વિફૂલદાસ ગોસળીયા (ગઢડા નિવાસી) જેઓ સૌરાષ્ટ્ર તેમજ મુંબઈથી ઘણે દૂર નાના એવા શહેર માધવનગરમાં વસતા હોવા છતાં તેમને પોતાના વતન તથા જ્ઞાતિ માટે કંઈક કરી છૂટવાની તાલાવેલી અને ધગશ નિરં. તર રહે છે. ધર્મ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ જરાય ઉતરતો નથી કારણ કે અંધેરી ઉપાશ્રય, કાંદીવલી ઉપાશ્રય, ભાડુંપ ઉપાશ્રય, ઉગામેડી વિ. ધર્મસ્થાનમાં આવી જ મોટી પાતે તથા પોતાના સ્નેહીઓ તરફથી શાહી સખાવતે કરી છે આ ઉપરાંત સામાજિક સંસ્થાઓમાં પણ તેમને ફાળે જરાય ઓછો નથી જેવા કે કાંદીવલીની ચાલીમાં, સાંગલી જિલ્લામાં
ના મવા રસ લેરી આપે છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org