SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૦ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ મળી, ૧૯૬૪ થી ૧૯૬૬ એમ ત્રણ વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુંદર કામ કર્યું. બોરસદ મત વિભાગમાંથી વિધાનસભા ની ચુંટણી લડ્યા અને યશસ્વી નિવડ્યા. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ધારાસભ્ય તર કે પણ કામ કર્યું. સમગ્ર ભારત જેયું. આફ્રિકા પણ જોયું. પુત્ર-પુત્રી એને ઉચ્ચ શિક્ષણ આપ્યું. વતનમાં શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પણ રાહબરી લીધી. હાઈસ્કૂલની સ્થાપનાથી માંડીને ઈ.એમ એચ.એસ. ટ્રસ્ટના ચેરમેન તરીકે, આટર્સ, કોમર્સ, સાયન્સ, લે અને એજ્યુકેશન સંસ્થા ઉભી કરવામાં તેમનું માર્ગદર્શન ઉપયેગી બન્યું. એક શૈક્ષણિક ટ્રસ્ટના ચેરમેન પદે રહીને શિક્ષણના ઉપરના તમામ સ્તરે પ્રવૃત્તિનું વટવૃક્ષ બનાવી ગુજરાત યુનિ.ના સેનેટના સભ્ય તરીકે પણ કામ કર્યું. આજની યુવા પેઢીને તેમનું જીવન પ્રેરણાદાઈ બની રહેશે. શ્રી રસિકલાલ નારે ચાણીયા એક વાસ્તવિક જીવન સંગ્રામના અડગ મહારથી શ્રી રસીક લાલને જન્મ ઈ.સ. ૧૯૧લ્માં રાણપુર (સૌરાષ્ટ્ર) નામના નાના ગામમાં થયો. વઢવાણ અને સુરેન્દ્રનગરમાં શિક્ષણ લઈને તેઓ પ્રગતિને પંથે આગળ વધ્યા. વતન છોડીને ૧૯૩૭ માં મુંબઈ આવ્યા અને ન્યુ ધોલેરા સ્ટીમ શીસ લિ. નામની એક આગેવાન વહાણવટી કંપનીમાં રૂા. ૩પ-૦૦ ના પગારથી નોકરીમાં જોડાયા. હાલ તેઓ ન્યુ ધોલેરા શીપીંગ એન્ડ ટ્રેડીંગ લિ. કુ. ના ડીરેકટપદે તથા મલબાર સ્ટીમશીપ કુ. લિમીટેડના જનરલ મેનેજર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. “ડગલું ભર્યું કે ના હઠવું' એ કાવ્ય પંકિતને જીવનનો મહામંત્ર બનાવી શ્રી રસિકલાલભાઈ એ તેમની જીવન કથાને એવા હૃદય સ્પર્શી વર્ણનથી, સ્પષ્ટ વર્ણનથી સ્પષ્ટ કરી છે કે વાચક દુનિયાની વાસ્તવિકતાને મૂર્તિમંત થયેલી જોવા લાગે છે જીવન એ જીવવા લાયક છે અને અનુકૂળ સંજોગોની સરવાણથી સુખી બનાવી શકાય છે. તેમ મર્દ માનવી જ વિચારી શકે છે એવા મર્દ માનવીનું પ્રતિક એટલે શ્રી રસીકલાલ નાગ્રેચાણીયા. ઈ. સ. ૧૯૩૭ માં મુંબઈમાં તુરત નોકરી મળી જતાં ગુલાબી સ્વપ્નાઓ સાથે તેમણે ચાર વર્ષ કર્તવ્ય નિષ્ઠા અને શ્રદ્ધાથી કામગીરી કરી ઈ. સ. ૧૯૪૧ માં પહેલા કરતાં બમણે પગાર મેળવ્યું. ગત ૫ અને જે પ ક અને હાલમાં તેમનાં ચાર પુત્ર અને પુત્રી અભ્યારામાં વિકાસના પંથે આગળ વધી રહ્યાં છે. તેમની કાર્યદક્ષતા, સૂઝ અને વિશાળ અનુભવને લીધે વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત પ્રખ્યાત સ્ટીમશીપ કંપનીઓ તેમની વિવિધ લક્ષી સેવાઓને લાભ લઈ રહી છે. શ્રી રણછોડલાલ પુરુષોત્તમદાસ ત્રિવેદી સાબરકાંઠા જીલ્લાના ભીલોડા તાલુકાના બામણું ગામના વતની શ્રી રણછોડલાલ ભાઈ હાલમાં ધંધાર્થે મુંબઈ રહે છે. સામાજિક કાર્યો માટે શ્રી રણછોડભાઈને નાનપણથી ઉત્સાહ હતો તેમના સ્વભાવની એક ખાસિયત છે કે તેઓ ખોટ સહન કરી શકતા નથી. ગમે તે સ્થળે આ પ્રસંગે ગમે તેટલી વિશાળ સંખ્યા સામે પણ સત્યને રજુ કરવા તેઓ ખચકાયા નથી. તેઓ સ્વભાવે જ લેક સેવક છે ધંધા રોજગારની ચીન્તા કર્યા વિના લેક સેવાના કાર્યોમાં તેમણે જીંદગી જોડી દીધી છે મુંબઇ શહેર તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર છે તેમજ સાબરકાંઠાના જાહેર અને સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં તેઓ હંમેશ મોખરે રહ્યા છે. કોઈ સંસ્થામાં સભ્ય કેઇમાં મંત્રી તે કઈમાં સકીય રસ લઈ જવાબદારી અદા કરવામાં તેમની કુશાગ્ર બુદ્ધિ શાન્ત અને સત્ય પ્રિય સ્વભાવને ફાળે મુખ્ય છે. રાજકીય ક્ષેત્રે પ્રવૃત્તિઓ કરનાર શ્રી રણછોડભાઈ લેઉવા અને જ્ઞાતિ સેવા પણ કરે છે. દુષ્કાળ હોય કે રેલ સંકટ હોય તે દુ:ખીયાની મદદે દોડી જાય છે સમાજ સેવા માટે તેઓ અદમ્ય ઉત્સાહ અને અખુટ પ્રેમ ધરાવે છે. આગવી વિચાર શ્રેણી સાથે સમાજને આગળ ધપાવવા કાર્યરત છે. શ્રી રમણીકલાલ રાયચંદ સદાય હસમુખે ચહેરો, આનંદી મીલનસાર સ્વભાવ, અને પરગજુ મનવૃત્તિ ધરાવતા શ્રી રમણીકભાઈ (સૌરાષ્ટ્ર) પાલીતાણાના વતની છે. ઘણા વર્ષોથી મુંબઈને વતન બનાવ્યું છે. પાલીતાણા જૈન ગુરૂકુળમાં મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો. વિદ્યાભ્યાસ દરમ્યાન તેફાન મસ્તી ઉપરાંત તેમનામાં રહેલું વ્યાપારી કૌશલ્ય સ્પષ્ટ દેખાતું હતું. વ્યાપારી ક્ષેત્રે યશસ્વી સિદ્ધિ મેળવવાના આ યુવાને બચપણથી સ્વપ્ના સેવેલા. આશા-અરમાન અને પુરૂષાર્થનું ભાથું લઈને ૧૯પ૩ માં મુંબઈમાં તેમનું આગમન થયું. જીવનની શઆતમાં ત્રણેક વર્ષ કરીયાણુ બજારમાં નિષ્ઠા અને પ્રમાણુકતાથી નોકરી કરી તે પછી દીર્ઘદ્રષ્ટિ અને વ્યવહાર દક્ષતાને સમન્વય સાધી લોખંડના કામકાજમાં ઝંપલાવ્યું...... અને કુદરતે યારી આપી. કમે કમે તેમાં પ્રગતિ થતી રહી છે તેમની સાહસિક મને વૃત્તિ પણ કારણભૂત ગણાવી શકાય. ૨૦૨૧ ની લેખંડ જથ્થામાં સ્વતંત્ર રીતે પ્રેમચંદ ગાંધીની પેઢીના નામે શ્રી ગણેશ માંડયા. જે પેઢી આજ મોખરાનું સ્થાન ધરાવે છે. ભારત સ્ટીલ ટટ્યુઝ લી.ના મહારાષ્ટ્ર ખાતેના એજન્ટ તરીકે તેમની જીવનચર્યા કદાચ કઈ ન માને પરતુ હકીકત એ છે કે અસર અને અનિવાર્ય પરિસ્થિતિમાં તીવ્ર મનોવેદનાને શાંત પડે તેવા બે મુખ્ય અનુકૂળ સંજોગો હતા. એક ઈશ્વરે તેમને અદ્ભૂત સહન શક્તિ અને દઢ મનોબળ આપ્યા છે. બીજી કંપનીના માલિક સ્વ. સૂરજી વલ્લભદાસની તેમના પ્રત્યેની પુત્ર સમભાવના જેને લીધે તેઓ તેમની દરેક વિકટ પરિસ્થિતિમાં સાત્વન આપી તેમની પડખે ઉભા રહ્યાં હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy