SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિ સંદર્ભ ગ્રંથ નિખાલસ હદયના ગરીઓ પ્રત્યેની હમદર્દી ધર્મશ્રદ્ધાળ. અને ઉદારતાને ઉંમદદગુણ જેની નસેનસમાં આજ ધબકાર લઈ રહ્યો છે. એવાં શેઠશ્રી ખુશાલદાસભાઈને ભારે મોટા બહુમાનથી સૌ સન્માની રહ્યાં છે. તથા ટ્રસ્ટી શ્રી ભ રત સરસ્વતી મંદિર સંસદ, શારદાગ્રામ, માંગરોળ પ્રમુખ શ્રી સેરઠ વિકાસ મંડળ મુંબઈ, સભ્ય મેનેજીંગ કમિટિ શ્રી બ્રહદ ભારતીય સમાજ મુંબઈ શ્રી વિજય મિત્ર મંડળ શ્રી સોરઠ ક્ષય નિવારણ સમિતિ ટ્રસ્ટી શિશુમંગલ જુનાગઢ, વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને મેનેજીંગ કમિટિના સભ્ય તરીકે પ્રસુખ તરીકે, ટ્રસ્ટી તરીકે આમ એક યા બીજી રીતે તેઓ પિતાની સેવા આપી રહ્યા છે, એડનમાં વિવિધ સંસ્થાઓને અને અહીં પણ શારદાગ્રામ પ્રાથમિક સારવાર કેન્દ્ર, માંગરોળ ટી. બી. હોસ્પીટલ કેશેદ વગેરે સંસ્થાઓને તેમણે સારી એવી સહાય કરી છે. દી છે અથવા પિતાનો શ્રી ગલબાભાઈ માનભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના વડગામના વતની, સાત ધોરણ સુધી જ અભ્યાસ પણ રાષ્ટ્રીય સેવા ભાવનાના અંકુર નાનપણથી તેમનામાં પ્રગટયા હતા. શિક્ષણ પંચાયત અને સહકારી ક્ષેત્રે ઘણા વર્ષોથી વિવિધ કાર્યોનું સંચાલન કરી રહ્યાં છે. આઝાદીની લડત અને પંચાયત રાજ્ય વસ્થાને કારણે તેમના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો. ભૂતકાળમાં જ્ઞાતિ સુધારણ તથા ગરીબ પછાત કોમના સવાલોમાં રસ લીધો હતો. આજે પણ વડગામ તાલુકા પંચાયત, બનાસકાંઠા જિલ્લા પંચાયત, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સહમંડળીઓ, કેળવણી મંડળ, જિલ્લા ખેડૂત મંડળ અને ઈતર સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અખિલ ભારતની પ્રવાસ યાત્રા કરી છે. ઐતિહાસિક નવલકથાઓ અને ધાર્મિક સાહિત્યના વાંચનને શેખ ધરાવે છે. શ્રી ગુલાબચંદ ગેપાળદાસ સિરાજ શ્રી ગુલાબચંદભાઈને જન્મ એડનમાં ૧૯૧૧માં થયે હતે છતા માંગરોળમાં શિક્ષણ લઈને તેઓ ૧૯૨૮માં મેટ્રિક થયા ૧૯૩૦માં એડનમાં તેમણે પણ પિતાની સાથે ધંધે શરૂ કર્યો. છેલ્લા લગભગ ૧૩૦ વર્ષથી એડનમાં તેમને વ્યાપાર-ધંધે ચાલી રહ્યો છે. ૧૯૪૨માં દુશમને એ ડુબાડ્યા પણ જીવતદાન પામીને બાર દિવસ સુધી લાગલગટ અરબી સમુદ્રના કિનારે ચાલ્યા પછી, તેરમા દિવસે એડન સરકારે ડૂબેલાઓની ભાળ મેળવીને ખેરાક અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમને પહોંચાડીને બચાવ્યા. આ એડનમાં પણ તેમની પેઢી ઘણી આગળ પડતી અને વિશ્વાસનિય છે. શ્રી ગુલાબભાઈનું કુટુંબ છેલ્લી ત્રણ પેઢીથી ત્યાંજ છે. તેમના પિતાશ્રીને જન્મ પણ ત્યાં જ તેમને ખુદને જન્મ પણ ત્યાં અને તેમના પુત્ર અનિલકાંત પણ ત્યાં જ જમ્યા છે. તેમણે ૧૯૪૯ માં સૌરાષ્ટ્રમાં અને ૧૫૪ માં મુંબઈમાં ધંધો શરૂ કર્યો. આજે તેમની પેઢી ભારતમાં એક અગ્રણી નિકાસકાર અને ઉદ્યોગપતિ ગણાય છે. સિરાજ સન્સના નામે ઓળખાતી એક અને વાડીલાલ પ્રા. લિ. સાથે ભાગીદારીમાં શરૂ કરેલ “સિરાજ વાડીલાલ એન્ટર પ્રાઈઝની પેઢીઓ તેમની છે. - સભ્ય મેનેજીંગ કમીટી ઓલ ઈન્ડીયા એકસપર્ટ ચેમ્બર ટ્રાફીક રીવીઝન કમીટી, વેસ્ટર્ન ઈન્ડીયા શીપર્સ એસસીએશન, ઇન્ડીયન કાઉન્સિલ ઓફ ફરેઈન ટેડના સભ્ય તરીકે શ્રી શેકશીદાસ ડાહ્યાભાઇ શાહ આપબળે કર્મગથી શૂન્યમાંથી સર્જન કરનાર સ્વ. શેઠ શ્રી ગોકળદાસ ડાહ્યાભાઈ શાહની જીવન ઝરમર પ્રેરક અને દાખલારૂપ છે. જામનગરની બાજુના ખીલેસ ગામના રહીશ ટાંચા સાધનોથી જામનગરમાં શાહ શીવલાલ ધીરજલાલની પેઢી શરૂ કરી. પ્રમાણિક વ્યવહાર અને સાહસવૃત્તિવાળા સ્વભાવને કારણે પેઢી ઉત્તરોત્તર ખુબ વિકાસ પામતી ગઈ. અને જામનગરની આગેવાન પેઢીઓમાંની એક બની. તે વખતના નવાનગર રાજ્ય, અનાજ, તેલ વગેરેની ખરીદી માટે તેમને કામ સુપરત કરેલું. વેપારી ભાઈઓના સંગઠન માટે જામનગરમાં ગ્રેઈન અને સીડસ એસોશીએશનની સ્થાપના કરી અને તેના પ્રથમ પ્રમુખ બન્યા. કેળવણી પ્રત્યેના અથાગ પ્રેમને કારણે હાલાર વિદ્ય-તેજક સંસ્થા માટે મોટી રકમનું દાન મેળવી તેને સદ્ધર પાયા પર મુકી અમેરિકા અભ્યાસ કરવા જતાં તેમના સુપુત્ર હસમુખરાયનું વિમાની અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં તેની સ્મૃતિમાં ઉદાર સખાવત આપી સ્વ. હસમુખરાય ગોકલદાસ શાહ મેમોરીયલ ટ્રસ્ટ ઉભું કર્યું. જેના આશ્રય નીચે બાલમંદિર, કુમાર મંદિર, માધ્યમિક સ્કૂલ અને હાઈસ્કૂલમાં ૧૫૦૦ ઉપરાંત વિદ્યાથીઓ જ્ઞાન ગંગાનું પાન કરી રહ્યા છે. રાજકેટની શીંગદાણુ તેલની સુવિખ્યાત પેઢીઓ હરસુખલાલ એન્ડ બ્રધર્સ અને એન. જી શાહની સ્થાપના કરી. - વેપાર ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કર્યા પછી ઉદ્યોગ જેગે તેમણે મીટ માંડી અને જામનગરમાં અદ્યતન એન્ટી બાયોટિક સલ્ફા વગેરે દવાઓ બનાવવા માટે પેરેગોન લેબોરેટરીઝની સ્થાપના કરી મેરબી વેજીટેબલ ઍડકટસ નુકશાનીના કારણે બંધ પડેલ તેમાં ૧૯૬૪માં પ્રાણ પુર્યો અને કેઈપણ ધંધા ઉદ્યોગ સફળ અને દૃષ્ટિવાળું મેનેજમેંટ સફળતા પૂર્વકૂ વૈજ્ઞાનિક ચલાવી શકે છે અને નફે કરી શકે છે. તેમ સાબિત કર્યું. કેટલાક વર્ષોથી બંધ પડેલા ભાવનગર કેમીકલ વર્કસ (૧૯૪૬) લિમિટેડને બીજી ચેલેંજ તરીકે સ્વીકાર્યું અને તેને Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy