SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૪ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ પ્રભુ પ્રાર્થના, વ્રત પંખા , જિન પૂજા, સામાજિક, પર્વતાથિએ પ્રતિક મણ આદિ માં ને કારણે બહેનાનું ધન સંસ્કારમય સુંદર ઘડતર થાય છે. પ્રતિવર્ષ પર્યુષણુ મહાપર્વમાં બહેને અનેરા ઉલd, સથી કર્મોની નિર્જ કરનારી અઠ્ઠાઈ તપથી માંડીને માસક્ષમ સુધીની ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરે છે. શ્ર વિકાશ્રમ સંસ્થા ખરેખર આજે તે જન સમાજની મોંઘી મડી છે. નિરાધાર વિધવા બહેનોને વિસામો છે, સ્વજનોથી તરછોડાયેલ ત્યકતા બહેનો શ્રધેય શ્વાસ છે, સધવા બહેનોનું સંસ્કારધામ છે, કુમારિકા બહેનો માટે સફળ જીવન જીવવા માટેની પ્રયોગશાળા છે. શ્રાવિકાશ્રમ સમાજની સંતપ્ત બહેને માટે એક માત્ર આધાર છે. નિ:સ્વાર્થ સેવાના ઉદેશથી શ્ર વિકાશ છેલા પાંચ દાયક થી આ કાર્ય વ્યવસ્થિતપણે કરે છે. આ કાર્યને, આ પ્રવૃત્તિને, આ સેવાય તે પ્રજવલિત રાખવા માટે સંસ્થાને પ્રતિવર્ષ અઢી લાખ રૂપિયા ખર્ચ આવે છે. દિનપ્રતિદિન વધતી મે ઘવારીથી આ ખયના આંકડા વધતા જ જાય છે. ખર્ચની સામે દાનના આંકડા વામણા હેય છે, નાના હોય છે. આથી જ પૂજય આચાર્ય ભગવંત, પૂજય પદસ્થ મુનિ ભગવતે અને પૂજ્ય શાવીજી મહારાજે તેમજ ચતુર્વિધ શ્રી સ છે અને સમાજના દાનવીરેને આ સસ્થાને ઉદારડી ૨હય આપી સંસ્કાર ઘડતરના આ વારસાને જાળવી રાખવા અમો નમ્ર અપીલ કરીએ છીએ, આ સંસ્થાનું વિશાળ અદ્યતન મકાન આજથી સાતેક વર્ષ પહેલા અગિયાર લાખના ખર્ચે તળેટી રોડ પાસે બાંધવામાં આવ્યું છે. અમો સમ જને નમ્ર અપીલ કરીએ છીએ કે પાલિતાણા ૫ધ છે ત્યારે જરૂર માં સ્થાની મુલાકાત લેશે અને સંસ્થાને તન, મન, ધનથી સહાય, સહકાર અને માર્ગદર્શન આપી આભારી કરશે. આ સંસ્થા રજીસ્ટર થયેલી છે અને સંસ્થાને ઇનકમટેક્ષ એકઝમ્પન સર્ટિફિકેટ મળેલ છે જેથી દાનમાં અપાતી રકમ ઉપર ઈન્કમટેક્ષ લાગતું નથી માટે આપ આજે જ ૧૦ ૦૦૧ આપી એક બહેનના શિક્ષદાતા (સ્કેલ) બને. ૫૦૧ અ. પી સાદા ભોજનની એક ટંકની કાયમી તીથિ નાંધાવે. ૨૫૦૧ આપી એક બહેનના આશ્રયદાતા બને. ૨૫૧ આપી દૂધ-નાસ્તાની કાયમી તીથિ ને દ્ધા. ૨૦૦૧ આપી પેટ્રન બને. જેમાં બહેનોને ફેટ મુકાય છે. ૨૫૧ આપી બપોરના નાસ્તાની કાયમી તથિ નેધા. ૧૦૦૧ આપી પ્રથમવર્ગને આઇવન સભ્ય બને. ૩૦૧ આપી એક ટંકનું મિસ્ટાન ભેજન આપે. ૫૦૧ આપી બીજા વર્ગના આજીવન સભ્ય બને. ૧૦૧ આ પી એક રંક સવારને દૂ-નાસ્ત આપે. ૧૦૦૧ આપી મિષ્ટ એ જનની એક ટંકની કાયમી તથિ નેધા. ૫૧ આપી એક ટકા અને નાસ્ત આપે. નોંધ :- સં. ૨૦૩૦ સુધી સંસ્થાના સિક્ષ ચુદાતા (ઑલર) થનારને રૂા. ૭૫૦૧ લેવાશે. ત્યારબાદ નિયત થયેલા રૂા. ૧૦,૦૦૧ ની રકમ લેવામાં આવશે. નિવેદક :શ્રી ધરમશીભાઈ જાદવજીભાઈ વિરા સ્થાનિક સેક્રેટરી, શ્રી સિધક્ષેત્ર શ્રાવિકાશ્રમ-પાલિતાણા શ્રી સિધક્ષેત્ર વિકાશ્રમ, પાલિતાણા, (સૌરાષ્ટ્ર) આપને ફાળો આ સરનામે મોકલે શેઠથી છવલાલ પ્રતાપશીભાઈ * કપના ', ત્રણ બંગલા, સહકાર નિકેતન સોસયટી સામે, નવરંગ પુરા. અમદાવાદ-૯ શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ ૯૭, ન્યુ સ્ટોક એકસચેજ બિડીંગ, એપોલો રટ્રીટ, ફેટ, મુંબઈ-૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy