________________
સ્મૃતિ સ'દ' ગ્રંથ
આ
યુદ્ધના ઠરાવ કરી તેના આરંભ કરવા આવ્યા હતા. દિવસ દર વર્ષે યુવકદિન તરીકે ઉજવાય છે. અહીંના જાહેર ઉદ્યાનમાં આતા તુર્ક કમાલપાશાની ઘેાડેઅસ્વાર પ્રતિમા આ ઐતિહાસિક પ્રસ ગના સ્મારકમાં મૂકાઈ છે.
આતાતુર્ક કમાલપાશાએ તુકી ને એક પછાત દેશમાંથી આધુનિક પ્રતિકારક દેશ બનાવવા જે મહાન ક્રાંતિકારી સુધારા દાખલ કર્યો અને તેના અમલ કર્યો તેથી દેશની પ્રગતિ ખૂબ ઝડપી બની. તેણે મુસલમાની પેશાક અને ફૈઝ ટોપીને વિદાય આપી યુરોપિયન પોશાક દાખલ કર્યાં. તુકી ભાષાની લિપિ સરળ કરવા રોમન લિપિ અપનાવી. દેશભરમાં નિરક્ષરતા નિવારણુની ઝુંબેશ ઉપાડી. સ્રીઓને મુરખા ફગાવી જાહેરમાં કામ કરતી સ્વતંત્ર નારીએ
૮૭૩
અનાવી. તુકી માંથી સુલ્તાનની રાજાશાહી દૂર કરી લેાકશાહી રાજ્ય સ્થાપ્યુ. તેણે પદર વર્ષના શાસનમાં તુીની સૂરત પલટી નાંખી અને તેથી જ તે આતાતુક એટલે તુર્કીના પિતાનું બિરુદ પામ્યા છે. આજે તુકી તેની આઝાદી અને લેાકશાહીના ૫૦ વર્ષ બાદ એક એશિયાઈ દેશ હોવા છતાં યુરોપના પ્રગતિવાદી દેશેાની હરાળમાં છે. તેમાં વિમાની સેવાઓ, મેાટા ઉદ્યાગે, સુખસગવડવાળી આધુનિક હોટલે છે અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પણ તે દેશ પ્રગતિ કરી રહ્યો છે. તેના સદ્ગત સામ્યવાદી કવિ નાઝીમ હિકમતે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. ગુજરાતીમાં આ કવિના પરિચય આપ। કૃષ્ણવદન જેટલીના લેખ ‘નવચેતન ’માં પ્રગટ થયા હતા.
ભારતભરમાં એક અને અજોડ જૈન સ્ત્રી શિક્ષણ સંસ્થા શ્રી સિધ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ-પાલિતાણા. ( સૌરાષ્ટ્ર. )
આજથી પચાસ વર્ષ પહેલાં જૈન સમાજમાં વિધવા અને ત્યકતા બહેનેાની કરૂણ સ્થિતિ તથા જ્ઞાનદશા જોઈ સ્ત્રી-શિક્ષણની જરૂરિયાત જણાતાં શ્રી ઉન્નતિના સુવિચારોથી પ્રેરાઇને પાલિતાણા નિશ્વસી શ્રી હરકારબેન મેાહનલ લ તથા ભાવનગર નિવાસી શ્રી સુરજબેન નરોત્તમદાસ ભાણજીભાઈના સુપ્રયત્નેથી સ. ૧૯૮૦ના વૈશાખ સુદ-૩ અજ્ઞાત યા તા. ૭-૯-૧૯૨૪ને બુધવારના શુભ દિને તર્યાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની પવિત્ર છત્રછાયામાં આ સંસ્થા ખુલ્લી મુકવામાં આવી.
• પાંચ મહેતાની નાનકડી સંખ્યા, નાનકડું' એવું ભાડુતી મકાન અને ટૂંકા એવા ભંડાળથી શરૂ થયેલી આ સસ્થા આજે વિશાળ વટવૃક્ષ બની નાની-મેટી ૨૫૦ ખડેનેનુ' શિક્ષણુ અને સંસ્કારધામ ખૂની રહી છે.
વિધવા, ત્યકતા અને નિરાધાર બહેનને આશીર્વાદરૂપ બનનારી અને બાળાગાને ધર્મ-સસ્કારમય સૂ ́દર જીવનઘડતર કરનારી આ સંસ્થાએ કુંડના • ભાવે વચ્ચે ઘણા કપરા કાળ જોયે, પણ આ સંસ્થાને બહેને માટેનું કલ્પવૃક્ષ માનીને રોડ શ્રી જીવતલાલ પ્રતાપ શીભાઈએ તેનું સુકાન હાથમાં લઈ અને કા ભાર ઉપાડી લીધા અને તે શ્રીતા અથાગ પરિશ્રમથી સસ્થા આજે પ્રગતિના શિખરી સર કરી રહી છે. સસ્થાના સર્વાંગી વિકાસ માટે બહેનેાની એક કિમિટ પણ કા કરી રહેલ છે.
સમાજને આ 'સ્થા કેટલી ઉપયેગી છે તે જાણવા મટે તેનાં જીવંત પરિણામે મેનૂદ છે. આ સંસ્થામાં શિક્ષર્, સંસ્કાર પામીને આજ સુધીમાં કેટીએ ભાગ્યશાળા ખડુંનેએ પરમ પવિત્ર ભાગવતી પ્રત્રજયા અગિકાર કરી જીવન ધન્ય કરવા સાથે સ સ્થાનુ નાથ દશન ક' છે. તેમજ સેકડા બહેનેા ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મારવાડ, મધ્ય ભારત આદિ પ્રદેશોમાં ધાર્મિક પાઠેશ ળાઓ ચલાવી સમાજના હુન્નરા બાળકાની કથળી રહેલી ધાર્મિક વૃત્તિને સતેજ કરી સ`સ્કાર ઘડતરતું અત્યુત્તમ કાર્ય કરી રહેલ છે. તદ્ઉપરાંત હજારા બહેનેાએ આ સસ્થાના લાભ લઈ પોતાના જીવનને અદમય બનાવી સંસ્થાનું ગૌરવ વધાયુ છે.
Jain Education International
આ સંસ્થામાં બહેના અને બાળાઓને શુદ્ધ અને સાત્વિક ખાન-પન અને રહેવાનીં સમવડ આપવા સાથે તેમને ધાર્મિક તેમજ વ્યવહારિક શિક્ષગુની, ભરત-ગૂંથણુ અને સીવ કામના ડીલમા ક્રાની, સ`ગિતની, s, s, c, (મેટ્રિક) ક્રાસની, હિન્દીના અભ્યાસની
એવી દરેક પ્રકારની સગવડતા સંસ્થા તરફથી આપવામાં આવે છે.
[અનુસધાન પાતુ ૮૭૩]
For Private & Personal Use Only
www.jainelibrary.org