________________
સ્મૃતિસ‘દર્ભ ગ્રંથ
રચેલ આ અદ્ભુત સુંદર ભૂગર્ભ સરોવરની સહેલગાહ જેણે માણી હોય તેને જીવનભર તેનું સ્મરણ આનંદ આપે છે.
જગપ્રસિદ્ધ લેમાનેાનના કવિ, ચિત્રકાર ચિંતક ખલીલ છબ્રાન [ ૧૮૯૩-૧૯૩૧ ]ની કબર આરામગાહ તથા તેનુ સંગ્રહાલય ત્રિપાલીથી ૨૬ માઈલ દૂર બેસારે માં આવેલાં છે. એસામાં સેડાર વૃક્ષેાની કુંજમાં ૪૦૦ વૃક્ષે! છે અને તેમાં સૌથી મેટું ૨૭ મિટર ઊંચુ વ્રુક્ષ છે અને તેના થડને ઘેરાવે-પરી-૨૫ મિટરના છે. આ સેડાર વૃક્ષાની કુંજમાં જતાં ભૂગર્ભ કઢીશા ગ્રેટ આવેલા છે. અને તેમાંથી કદીશા નદીના ખરક્ સમાં ઠંડા જળ વહે છે.સેડાર વૃક્ષાને ઉપયાગ મિસરવાસીએ હાડીએ જહાજો અને કેમ્નેિ શખ પેટીએ-બનાવવામાં કરતા. સેનન રાજાનું મદિર પણ સેડાર વૃક્ષના લાકડાથી બધાયેલુ છે.
શૌક્ જિલ્લાનું અતએદ્દીન ગામ અમીર બશીર બીજા ચેહાએ [ ૧૭૯૦-૧૮૪] ખવાવેલ ભવ્ય મહેલ માટે જાણીતુ છે. હાલ તેના ઉપયેગ રાષ્ટ્રપ્રમુખના ગ્રીષ્મે વિહાર માટે થાય છે. પુરાણા પૌર્યાત્ય છુપની અલ કારિક શૈલીની સમૃદ્ધિ તેની ટીવાલે, છ, અનેકરગી ભેયનિયુ, સરસ સ્નાનગૃહા, રામાંચક ફુવારાએ વગેરેમાં પ્રગટ થાય છે અને આપણે જાણે ‘આરબ રાત્રિઓના’‘પરીામાં આવ્યા હોઈએ એવા ભાસ થાય છે.
ખૈરુતથી દમાસ્કસને રસ્તે ૩ માઈલ દૂર જારમાં આઠમી સદીના એલિમ્પિયાદ શહેરના છે. અહી છઠ્ઠા એલિમ્પિયાડ ખલીફ વાલીડ બેન મલેકના પુત્ર ઈબ્રાહીમ ખાવેલ ગ્રિષ્મ વિહાર મહેલ છે. ઇબ્રાહીમે દમાસની સુંદર મસ્જિદ પણ બંધાવી હતી. ખૈરુતથી ૨૫ માઈલ દૂર દરિયાની સપાટીથી ૨૬૦૦ ફીટ ઊચે આવેલ દેર ઈલક્ષ્મર-અગાઉના વખતમાં પાટનગર હતું. તેમાં ૧૭મી અને ૧૮મી સદીમાં બધાયેલ મડાલયે છે. અને વિશાળ ચોગાનની આજુબાજુ તે આવેલા છે.
ફિનિશિયનાના જમાનાન સિદ્ઘૌના અને પછી સિદોન તરીકે ઓળખાતુ હાલનું સદા શહેર બાયબલમાં પશુ ઉલ્લેખ પામ્યુ. છે. સેતુ શબ્દના અર્થ શિકાર થાય છે. અને તેમાં અનેક માછલી પકડવાના કિનારા હતા. ઈજિપ્તના ફારાહાની ૧૮મી-૧૯૨ી પેટી દાન તે મહત્વનુ ઐતિહાસિક શહેર હતું. ઈ. સ. પૂર્વે ૬૦માં અસિરિયન શાસન તળે તેનું પતન થયું. પછી તે પરિચત સામ્રાજ્યના ભાગ બન્યું. ઈ. સ. પૂર્વે ૩૩માં મહાન સિકંદરે તેને
આવેલ અવશેષ
અબ્દેલ
Jain Education International
૮૧૫
તાબે કર્યું. અને તે ગ્રીક, રામન અને ખાઈસાઈન્ટાઈન સામ્રાજ્યના શાસન તળે અનુક્રમે આવતું ગયું. ઈ. સ. ૬૬૬માં આરખ લશ્કરે તેના કખો લીધા. ૧૧૧૧ ઈ. સમાં
ઝેડને કબજે ગયા પછી ફરીથી ૧૧૮૨માં સલાદીને તેને ફરીથી કમજે કર્યુ”. ૧૨૯૧થી તે આરખ શાસન તળે નાના પ્રાંતીય નગર રૂપે રહ્યું છે, અહી ફિનિશિયન હકર્યું લસ મૈલ્કનું મંદિર નાના ટાપુ પર હતુ. અને ૧૩મી સદીમાં લાલ અને ભુખરા પથ્થરાના સ્તભાવાળા દુર્ગી ક્રુઝેડરોએ બધાવેલેા, ફ્રાંસના સત રાજા લુઈ નવમા અહીં ૧૨૫૦થી ૧૬૫૪ દરમ્યાન તેના જેરૂસલેમના શાસન દરમ્યાન રહેતા હતા. સદેોન-સૈદા-ખૈરુતથી ૩૦ માઈલ દૂર છે. તેનાથી ત્રણ માઈલ દૂર ઉત્તરે વિશાળ ફિનિશિયન ઇંશમૌનના મંદિરના ગહન અવશેષેા છે. ઐતિહાસિક મહત્વના સ્થળેામાં અમિર ક્રેને બીજાએ ૧૭મી સદીમાં બધાવેલ ખાન ઈલજિ કેરેવનસેરા મુસ ફરખાનુ ધમ શાળા છે. ઈસુ ખ્રિસ્તે અહી' સુધી આવી તેમના ધર્મોપદેશ પ્ચા હતા. અરુતથી દક્ષિણમાં ખાવન માઈલ દૂર દરિયા કિનારે આવેલું ‘ ટાયર ' ગ્રીક ધતિહાસકાર હિરે ડેટસના મત મુજબ ઈ. સ. પૂર્વે ૩૦૦માં સ્થપાયું હતું. તેનું નામ સેમેટિક શબ્દ સૌર” એટલે ખડક અને અરૈખિક શબ્દ “સૌર' એટલે કિલ્લા પરથી પડ્યુ છે. તે સિદેાન-સૈદા નગર સમાન ઈતિહાસ ધરાવે છે અને તેવુ ગિની નગર ગણાય છે. હાલનું ટાયર ૬૦૦૦ જેટલી વસતિ ધરાવતુ નાનું નગર છે. ટાયરના રાજા હિરમે ૩૦૦૦ વર્ષ પહેલાં તેના મિત્ર રાજા સેાલેામન સુલેમનને મંદિર બાંધવા સેડારના લાકડાં અને બિબ્લાસના કારીગરો પૂરાં પાડ્યા હતા. ટાવરથી ૬ કિલેામિટર દૂર રાજા હિરુમની કબર છે. તે ૪ મિટર લાંબી, ત્રણ મિટર પહોળી અને એ મિટર ઊંડી છે.
66
ખૈરુતથી ૬૬ માઈલ દૂર લિતાની નદી વહે છે. ત્યાં ૧૦૦૦ ફૂટ ઊંચે ટેકરી પર લેખાનેાનને સૌથી સુંદર જોવાલાયક કેસલ-દુગ આવેલા છે. આવાં અનેક મનહર આકર્ષક દૃશ્યાથી ભરપૂર લેમાનેાનને પ્રદેશ અનેક આધુનિક સગવડાથી પણ ભરપૂર છે.
શિયાળામાં બરફ પરથી લસરવાની સ્કીઈંગ રમત માટે ૧૦,૦૦૦ ફીટની ઊ'ચાઈએ આવેલુ એશારે નુ સ્કીઈંગ ક્ષેત્ર છે. ત્યાંથી ૬૫૦૦ ફીટની ઊંડે સરકવાની રમત રમી શકાય છે. આ ક્ષેત્ર પર પહોંચવા માટે ૨૩૦૦ મિટર લંબાઈની સ્કી-લિફ્ટની આધુનિક સગવડ છે. માઉન્ટ હમાન
For Private & Personal Use Only
www.jainelibrary.org