SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિસદગ્રંથ ડાંગ રિવર-કૂતરા નદી છે. લેખાનેાન પર્ જુદે જુદે કાળે જીત મેળવી રાજ્ય કરનાર ઈ. સ. પૂર્વે ૧૩મી સદીના રામેસેસ બીજાથી ઈ. સ. ૧૯૨૦માં શાસન કરનાર જનરલ ગૌરાદે કડારાયેલ લેખેા અહીં છે. આ ૧૯ લેખામાં છેલ્લા અરખી ભાષામાં છે. અને તે ૩૧મી ડિસેમ્બર ૧૯૪૬ને દિને પરદેશી લશ્કાએ આ પ્રદેશ ખાલી કર્યા તેના સ્મરણમાં છે. કૂતરા નદીના મૂળ પાસે તેના મૂખથી ૭ કિલેામિટર દૂર ગુફાઓમાં અને ગ્રેટામાં જૂના અને નવા પથ્થર યુગના માનવાના અવશેષો મળ્યા છે. ખૈરુતથી ઉત્તરે ૨૬ માઈલ દૂર દરિયા પાસે આવેલુ બિખ્વાસ હાલ જખેલના નામે એળખાય છે. મિસરના લેાકેા એને દેવાના દેશ કહેતા. ખિખ્વાસ સતત માનવ વસવાટવાળું એક સૌથી પુરાણું નગર છે. ફિનિશિઅન પરંપરા અનુસાર ઈલ EL દેવે આ નગરને સ્થાપી તેની ચારે ખાજી કિલ્લા રચ્યા હતા. તેની માટી પ્રારંભિક કાંસા યુગની નગર દીવાલા ઈ. સ. પૂર્વે ૨૮૦૦માં બંધાઈ હતી. આ સમય પહેલાં એટલે ૭૦૦૦ વર્ષો અગાઉ પણ ત્યાં માનવે વસતા હતા. અને માછીમારના ધંધા કરતા. ચૂનાના પથ્થરના સૂકાથી અનાવેલ ભેાંયતળિયા વાળી એકખડી ઝૂંપડીએ હજ પણ ત્યાં નજરે પડે છે. અહીથી એક નવીન પથ્થર યુગની ઈ. સ. પૂ. ૪૫૦૦ની એક મૂર્તિ મળી આવી છે. ઈ. સ. પૂર્વે ૩૫૦૦માં નવી દન ક્રિયા અહીં દાખલ થયેલી લાગે છે. મેટી માટીની કાઠીમાં મૃતને તેની મિલકત સાથે દાટવામાં આવતે; કારણ માનવ મૃત્યુ પછીના જીવનમાં । માન્યતા ધરાવતા થયા હતા. અનાજના દાણા, કાંસાના આજાર, પથ્થરની ગદા, ઘરેણાંવાળાં માટીનાં વાસણા મૃત્યુ પછીના જીવનમાં ઉપયાગ માટે મરેલાં સાથે દટાતાં, બિÀાસના કબ્રસ્તાનમાંથી આવી ૧૪૫૧ દફન કાઢી મળી છે. એકમાં તે માલિક સામે કૂતરાને પણ દફનાવાએઁ છે. ઈ. સ. પૂર્વે બે હજાર વર્ષ ઉપર બિબ્લાસ ભૂમધ્યના પૂર્વ કિનારે ઈમારતી લાકડું. માકલનારુ` કેન્દ્ર બન્યુ હતું. મિસરના કારાહાએને જહાજો મધવા, દરગાહેા રચવા, અને મરાત્તર ક્રિયા માટે લાકડાની જરૂર પડતી. સેડાર લાકડાનું તેલ મમી (શંખનું રક્ષણ) કરણ માટે ઉપયાગી હતું. આના બદલામાં સાનુ, પેપિરસ, (કાગળ)ના વીંટળા, પેપિરસના દોરડાં, કાપડ વગેરે માકલતું, નગર રચનાને એક સૌથી આર'ભિક પ્રયાગ ખિલૈાસમાં થયેા હતેા. કિલ્લા બાંધી શહેરના કેન્દ્ર વચ્ચેથી વાંકીચૂકી કુંટાતી શેરીઓ પર ઘરા Jain Education International ૮૧૩ ખ્વાસની અધાયાં હતાં અને ઈ. સ. પૂર્વે ૨૮૦૦માં સન્નારી-દેવી ખાલત ગેબેલનું માટુ' મદિર ખધાયું હતું. ઈ. સ. પૂર્વે ૨૭૦૦માં નર દેવનુ ‘ઈન લ EnL 'તું મદિર નારીદેવીના મંદિર સામે રચાયું, પછી કેટલીક સદીઓ બાદ ભમતી એમારાઈટ ટાળીએ રણ પ્રદેશમાંથી ચડી આવી અને સમુદ્ર કિનારાના પ્રદેશ પર ફરી વળી. માટી આગમાં ખ્વિાસ ભસ્મીભૂત થયું અને દોઢ ફૂટ રાખના થર બધે છવાઈ ગયા. એમારાઈટ લેાકેાએ પછી વસવાટ કરી બિખ્વાસને ફરીથી ખાંધ્યું ફાર રહાએ બિખ્વાસના દેવાને અને રાજાએને કિંમતી ભેટે ધરતા કાંસા યુગના બિÀાસના રાજાઓની કખરામાંથી આનું પ્રમાણ મળે છે. આબેલિસ્કના મંદિરના ભેાંયતળિયા નીચે દાટેલી ભેટા એ યુગની ઊંચી કલાકારીગરીનું જ્ઞાન આપે છે. બિખ્વાસમાં એમારાઈટ, હાઈકસાસ, ઈશિઅન, ફિનિશિયન, ગ્રેકો-રામન અને મધ્યકાલીન સમયના સ્મારકા આપણે જોઈએ છીએ. બિબ્લાસના રાજાએ તે સમયે મિસરની રાયરાગ્નીકિસ લિપિના ઉપયાગ કરતા હતા. આ લિપિ વ્યાપારી નાંધ માટે વધુ પડતી અઘરી હાવાથી અનુકૂળ ન હતી. તેથી ખ્વિાસમાં ઉચ્ચાર પ્રધાન મૂળાક્ષરની લિપિના વિકાસ સાધવા પ્રયત્ન થયા. ખ્વિાસના રાજા અહિરમની (૧૨૦૦૧૦૦૦ ઈ.સ. પૂ) કમ્મરના પથ્થર પરની આ ફિનિશિયન મૂળાક્ષરની લિપિ હાલ રાષ્ટ્રીય સંગ્રહસ્થાનમાં છે. અહિરમ કખર પરના પથ્થર પર કમરમાંની વસ્તુએ ચારનારા પર શાપ વરસાવ્યેા છે. ફિનિશિયન મૂળાક્ષરો આશરે ૮૦૦ ઈ.સ. પૂર્વે ગ્રીસ સુધી પહોંચ્યા. ગ્રીક ભાષાના પેપિરસ [કાગળ ] માટે શબ્દ [મુખ્વાસ ] આ ફિનિશિયન શહેરનુ નામ સૂચવે છે. પેપિરસના અનેક પાના માટે બિબ્લિન શબ્દ વપરાતા. ‘ આઇબલ ’ શબ્દ ગ્રીકના ‘ પુસ્તકા ’ માટેના શબ્દ પરથી ઊતરી આવ્યેા છે. છેલ્લા પચાસેક વર્ષોંમાં મારિસ દ્રુનાંદેને ખ્વિાસના ખેાદકામમાં ૭૦૦૦ વર્ષના ઈતિહાસ ઉખેળતી પુરાતત્વની અજોડ શેાધ પ્રાપ્ત થઈ છે. મધર'ગી પથ્થરના બિબ્લાસના કિલ્લા ૧૨મી-૧૩મી સદીના ક્રુઝેડરાની ધર્મયુદ્ધના સુભટાની રચના છે. એએલિકસના મંદિરમાંથી કાંસાની સાનાના વરખ લગાડેલી નાની માનવાકૃતિએ મળી આવી છે. દુગની ઉત્તર પશ્ચિમે ઈ.સ.૧૧૧૫માં કુઝેડરા દ્વારા બધાએલ સ'ત જહેાન ખપ્ટીસ્ટનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy