SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ પાસ ૨૩૨ દેવાલયેા છે. આ સમય પછીના ઔધ્ધ દેવાલયેામાં ચડી પ્લાવસન અને ચડી સજીવન નેાંધપાત્ર છે. ચ'ડી પ્લાવસનમાં દેવાલયેાના ત્રણ જૂથમાં દક્ષિણ છેડાના જૂથમાં એક મોટું ચારસ દેવાલય છે. તેમાં ૧૧ બૌધ્ધભૂતિ એ છે, ચડી સજીવનની પીઠિકાના વચલા ભાગ પર પંચતંત્ર, જાતક કથા અને તત્રિ કથાના દશ્યો છે. બૌધમના સર્વોત્તમ દેવાલયે કેતુ પ્રદેશમાં ચંડી મૈત અને ચંડી પવન છે. ચડી મેદૂતની દિવાલ પરની વચલી પંક્તિમાં તારા સૌમ્ય અને દ્ર સ્વરૂપની અને બેધીસત્વ અવલેકિતેશ્વરની પ્રતિમાએ છે. બાજુની આઠ પક્તિમાં મૈત્રેય, મંન્તુશ્રી, પદ્મપાણિ, જેવા આઠ ખેાધિસત્વાની પ્રતિમાઓ છે. ત્યાં એકજ શિલામાંથી કડારેલી બુધ્ધની દસ ફૂટ ઊંચી પ્રતિમા છે. અવલોકિતેશ્વરની પ્રતિમા પીઠ પર જે સિંહમકર આકૃતિ છે તે ભારતના સારનાથના બુધ્ધની પ્રતિમા પીઠપરની આકૃતિ જેવી છે. ચંડી પવન નાનું પણ દર્શનીય છે. દેવાલયના ચાર ખૂણા પર ચાર ઊંચા શૃંગ અને ગર્ભાગારના વચલા ભાગ પર મોટું ઊંચું શૃંગ તથા શિખરની અંદરના ચાર બાજુના શૃગા મળી નવ શંગા છે. ચ’ડી મે'દૂત અને ચડી પવનની સીધી લીટીમાં આગળ જતાં જગવિખ્યાત બરબુડુરનું ધર્મસ્થાન આવે છે. સુવણુદ્વિપ ઇન્ડોનેશિયાની આ જગવિખ્યાત સર્વોત્તમ શિલ્પકૃતિ ખરબુદ્ગુરના અર્થ ‘બહુ યુધ્ધ ’ થાય છે. તેમાં ૭૦૦ ઉપરાંત બુધ્ધ પ્રતિમાઓ છે. મૂળ દેવાલય નવ મજલાનુ છે. એનુ ક્ષેત્ર ૩૬૦×૩૬૦ ફૂટ જેટલુ વિસ્તૃત અને ઊંચાઇ ૧૧૬ ફૂટ છે અને તે દૂરથી કાચબા જેવું ખેડા ઘાટનું દેખાય છે. મૂળ પાયાના ઉપલા ભાગમાં માનવ, રાક્ષસ, નાગ જાતિના સ્ત્રી પુરુષોના શિલ્પાના એક ‘સુંદર પટ્ટો’ છે. નીચલી ચાર વેદિકાની દહેરીઓમાં ચારે બાજુએ ચાર ધ્યાની એધિસત્વેાની મૂર્તિઓ છે. (૧) પૂર્ણાંમાં અફ઼ાભ્ય (૨) દક્ષિણમાં રત્નસભવ (૩) પશ્ચિમમાં અમિતાભ અને (૪) ઉત્તરમાં અમેઢા સિધ્ધ સૌથી ઉપલી વેદિકાની દહેરીમાં ચારે બાજુ પાંચમા ધ્યાની બુધ્ધ બૈરાચનની મૂર્તિ છે. દેવાલયની મધ્ય રેખાની લબાઇ પીડિકાના ૩૬૦ ફૂટની જગ્યાએ ધીમે ધીમે સૌથી ઉપરને મજલે ૯૦ ફૂટ સુધી ઘટી જાય છે. આ ધર્મસ્થાનના બધાં અંગેાપાંગ જોતાં તે શિલ્પના અખૂટ ખજાના જણાય છે. સાતમાં મજલામાં કુલ ૩૨ સ્તૂપ છે. આઠમામાં ૨૪ અને નવમામાં ૧૬ દરેક સ્તૂપના ખંડની અંદર ધ્યાની બુધ્ધ છઠ્ઠા-વ્રજસત્વની ભૂતિ છે. એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ ૨ સ્મારકને પહેલ વહેલા નમૂના કિડરી રાજ્યના પ્રખ્યાત રાજા અ રલંગના સમયના છે. એક શિલામાંથી ઘડેલી ચારસ Jain Education International સમાધિમાં નવ ખાનાં છે અને તે દરેકનાં રાજાના અસ્થિભસ્મ ના અવશેષ છે. આ ઉપરાંત ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનની મૂર્તિ ની મુખાકૃતિ ઔરલંગ જેવા રાજાની મુખાકૃતિ જેવી છે. સિધ સારી યુગના ત્રણ નમૂના નોંધપાત્ર છે. ચડા કડાલ, ચંડી જગા અને ચંડી સિંધસારી માપહિત રાજ્ય દરમિયાન શિલ્પમાં જાવાનુ વિલક્ષણ તત્વ ઉમેરાયું, મજાપહિત નગરમાં અનેક ભવ્ય મહાલયા અને દેવાલયે હતાં પણ તે જવાલા સુખીથી નષ્ટ થયાં તેમાં એક ગેપુરને અવશેષ જોવા લાયક છે. તેતુ શિખર ચૌદ મજલાનુ છે. અને ગેપુર ૪ ફૂટ ઊંચુ છે. આવે! બીજે નમૂને જે દાંગમાં આવેલા છે શૈવ દેવાલયેામાં ચડી શરમાણુની પીઠિકા પરની શિલ્પ પંક્તિમાં અર્જુન વિવાહના પ્રસંગ છે. અને ચડી તિગવગીની પીઠિકા પુર સુંદમાલાના પ્રસંગ છે. પૂર્વ જાવાનુ સર્વાંત્તમ દેવાલય ચંડી પનતરન છે. તેના પહેલા મજલાની દિવાલ પર પાંખવાળા નાગ અને સિંહના શિલ્પા છે. થડી સેલકેલીર એ મજાપહિત યુગનુ એક ઉત્તમ સ્થાનક છે. સુમાત્રાના વેલખ`ગની દક્ષિણેથી અવલેાકિતેશ્વર, બુદ્ધ મૈતૈત્રયની કાસ્ય પ્રતિમા મળી છે. સુમાત્રામાં પ્રાચીન દેવાલચેાના અવશેષામાં બિહાર બહાલના એ દેવાલય મહત્વના છે એકમાં વજ્રસત્વની પાષાણ પ્રતિમા પાલશૈલીની છે. બીજામાં હેરુકની પ્રતિમા ભારતીય શૈલીની છે. બૌદ્ધ પ્રતિમાએમાં મનુશ્રીની પાષાણુ મૂર્તિ શુદ્ધ ભારતીય શૈલી ી છે. ધાતુ પ્રતિમાએામાં ઊભા મુદ્દની કાંસ્ય પ્રતિમાં સૌથી વધુ દર્શનીય છે. એમના શિર પર ઉર્ણાની જગ્યાએ ઊંધું ઉષ્ણીય છે. દેહુ પર પર ગડીવાળું ચીવર ઉપવીત ઢળનુ છે. જમણા હાથ વિત મુદ્રામાં છે. ડાબામાં ભિક્ષા પાત્ર છે. મૂર્તિમાં દિવ્ય શખતા અને અનુગ્રહના ભાવ વ્યક્ત થાય છે. પ્રાચીન સ્થાપત્ય અને શિલ્પના ઘણા અવશેષ બાલીના નાનકડા ટાપુમાં છે. માટીની ગેાળ ટ્ટિકાઓમાં કોતરેલા યુદ્ધો અને બોધિસત્વનાં શિલ્પ શુદ્ધ ભારતીય શૈલીનાં છે. લલિતાસાનમાં બેઠેલા ચતુર્ભુજ મહાદેવની મૂર્તિમાં મધ્ય જાવાનીઝ શૈલીની અસર છે. ખાલીનીઝ આદિમ કાળનાં સ્થાપત્યનાં એ ખાસ અવશેષ ગો—ગજ અને ગુનુગ કાવીની ગુફા છે. ગેાઆ ગજ હાથી ગુફામાં ૧૧ ગોખલામાં જુદી જુદી મૂર્તિ આ છે. તેમાં કળશધારી સ્ત્રીનુ શિલ્પ ઉચ્ચ કે ટિન' છે ગુતુ`ગ કાવીની ગુફામાં રાજકુળના ૯ માણુસા અને એક અધિકારીનાં દસ સમાધિ સ્થાને છે. ગુફાઓ પર ના લેખા ભારતની કુટિલ લિપિ જેવી ગેાળમટોળ મરોડની ડિરી લિપિમાં છે. પુર સુકવનમાં એકમાં એક દંપતીની ઊભી પ્રતિમાએ અને બીજા શિલ્પમાં પતીની બેઠેલી પ્રતિ પૂર્વ જાવાનાં દેવાલયેામાં વાસુકીની રચના મધ્ય જાવાના મંદિરની શૈલીની છે. શુનુંગ ગશિરનું ઇટેરી મંદિર અને સુવર્ણનનું ઇંટેરી મદિર શૈલીની દૃષ્ટિએ સરખાં છે. આ મંદિરોમાં ભટારગુરુની પ્રતિમા હોય છે. દેવસ્થાનેાની જગ્યા રાજાના સમાધિસ્થાના ચણવાની પ્રથા શરૂ થતાં દેવની પ્રતિ મામાં સ્વર્ગીસ્થ રાજાની મુખાકૃતિ હેય છે. આ નવી તરેહનામાએ છે. ઉપરાંત સાત બાળકો સાથેની હારીતિની પ્રતિમા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy