SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ" પ્રય ઉપરાંત ગ્રીકોની અસર મૂતિ'વિધાનની કલા શિલ્પકલા) ના ક્ષેત્રે પણ વર્તાઇ આવે છે. ગ્રીક ભારતીય કલાના સંયોજનથી અનેલા ‘ગાંધાર શૈલી ની કલાવાળી અંગ અને ઉપાંગાને તેમજ વસ્ત્રાલ કારાને આબેહુબ રીતે રજુ કરતી નિર્માણ થવા લાગ્યું. ગ્રીક કલાની અસરને લીધે ભારતીય કલામાં ‘Art is for art sak' ના આદ, અપનાવ્યો. વાસ્તવદર્શી નિરૂપણુ એ (ત્યાર બાદ) ભારતીય કલાને આત્મ મૂર્તિઓનુ ખો. સમાપનઃ- મૌયેત્તર યુગમાં ભારતની અંદર વિદેશી પ્રજાઓના આગમનમાં સૌ પ્રથમ શ્રીકા હતા અને ત્યારબાદ શકે તથા કુષાણો, શ્રીકાની નેધપાત્ર ભારતીય સંસ્કૃતિના નાટયકલા, સિક્કા પાડવાની કલા. શિલ્પકલા, ખગોળ શાસ્ત્ર, જયોતિષ શાસ્ત્ર, ભારતીય ધર્મો અને અને તત્વજ્ઞાનના ક્ષેત્રોમાં પડેલી અકરા કાલાન્તરે પણ ચિરસ્મરણીય ખની રહેશે. એ હકીકત નિાવે વાદ છે. (૫) ભારતમાં રાક-ક્ષત્રપ પ્રજા પ્રજાનુ આગમન અને ભારતીય સંસ્કૃતિ ઉપર પડેલી અસરે ( ૫ ) ભૂમિકા ભારતની વાયવ્ય સરહદ પરથી ગ્રીક માસનને દૂર કરનાર શક પ્રજા (બીજુ નામ સ્કાઇથિયન ) મૂળ મધ્યએશિયાનુ ભટકતુ ગે।પ જીવન ગાળતી પ્રજા હતી. મૌય સામ્રાજ્યનું ઇ, સ, પૂર્વ ૧૮૬ના અરસામાં પતન થતાં છિન્ન ભિન્ન થઈ ગયેલી ભારતની રાજકીય એકતાનેા લાભ લઇ વાયવ્ય સરહદેથી જે વિદેશી પ્રજાઓના ઘાડાં ભારત ઉપર ઉતરી આવ્યા તેમાં ગ્રીકો ઉપરાંત શકે અને કુષાણેા પણ હતા. જંગલી અને રખડું જીવન જીવતી હણુ યુદ્ધે–ચી અને કુશાણુ ટાળીએએ શકાને મધ્યએશિયા માંથી ઇરાન, ઈરાનમાંથી અધાનિસ્તાન અને અફધાનિસ્તાન માંથી ભારત તરફ ખસવા ફરજ પાડી પિરણામે શકે તેમજ બીજી યહુલવ જાતિને બેકિટ્રયામાં આશ્રય લેવા પડયા આથી પ્રથમે તેમણે શ્રીકા ( યવનેા ) ઉપર આક્રમણ કર્યું અને તે ભારત પર ચઢી આવ્યા તેમના સૌ પ્રથમ રાજવી (મારું) ( એન્ત ) હતા અને તેણે પેાતાનુ રાજ્ય ગાંધાર તક્ષશિલા અને પબ સુધી વિસ્તાર્યું હતું. (બ) ભારતમાં શક ક્ષત્રાનુ શાશન : ભારતમાંથી ગ્રીકોના શાસનને દૂર કરવામાં શકાના ફાળેા શ્વમ મેટા છે, મેઝ પછી તેના જમાઇ અઝીઝ પહેલા અને તે પછી તેના પુત્ર અલિરાસ અને તે પછી અન્નીક ખીજે ગાદીએ આવ્યા હતા, આ રાજાએએ વારસામાં મળેલા સામ્રાજયમાં સૌરાષ્ટ્ર અફઘાનિરતાન સિઘ વગેરે પ્રાંતા જીતીને ઉમેર્યાં. Jain Education International ૪૫ બેકિટ્રયામાંથી આવેલા શકાએ ભારતમાં મુખ્યત્વે ચાર સ્થાને ( ૧ ) તક્ષશિલા ( ૨ ) મથુરા ( ૩ ) માળવા, (૪) સૌરાષ્ટ્ર માં પેાતાનુ રાજ્ય સ્થાપ્યું હતું. વિશાળ શકસામ્રાજ્ય ઉપર સત્રા ( સુખાએ ) દ્વારા વહીવટ ચલાવતા આવા સુબાએ બે પ્રકારના હતા. (૧) ઉત્તરના શક-ક્ષત્રા જેમના વહીવટ અફધાનિસ્તાન, મથુરા અને તક્ષશિલાના ક્ષત્રપોને સમાવેશ થતા હતા અને (૨) પશ્ચિમના શક-ક્ષત્રા જેમાં માળવા અને સૌરાટ્રાના ક્ષત્રપાને સમાવેશ થતા હુતા ઉત્તરના શક-ક્ષત્રામાં ડો. રાધા ચૌધરીના મતાનુસાર ( મણિકપાલા અભિલેખમાં દર્શાવ્યા પ્રમાણે (૧) કાપિશિણાંધાર ના ક્ષત્રપ તરીકે ત્રણ વ્યહના પુત્ર હતા, (૨) પુષ્પપુરના ક્ષત્રપનું નામ નિહ હતુ અને (૩) અહિંસાર પ્રસ્થનગર ના ક્ષત્રપનું નામ શિવસેન હતુ. આ ઉપરાંત લિયાક કુલુક ( તક્ષશિલાને ) પતિક ( મથુરા ) મનિગલ અને તેના પુત્ર જહેાાનક પુષ્પ કલા વી) અને ચુક્ષા( તક્ષશિલા પાસે ), ઇન્દ્રવન, ઈસ્ટ વન શાસ ( ગાન્ડા નિ`સ રાજાના ક્ષત્રપ તરીકે ) હુગાન; હનામસ, રાજુલ, અને શે।કારી મથુરા વગેરે મુખ્ય છે. ( જયારે પશ્ચિમના શક-ક્ષત્રપેામાં ક્ષહેરાત કૂળના ભૂમક અને નહુપાન ( નાસિક ), ઉષવદત અથવા ઋષભદત્તને ( સામ્રાજયના દક્ષિણ ભાગમાં ) ચષ્ટન ( ઉજજૈન ) રૂદ્રદામન સૌરાષ્ટ્ર ) અને તેના પછી કુલ ૧૭ ક્ષત્રયા વારાફરતી સત્તા સ્થાને આવ્યા હતા. અંતિમ ક્ષત્રપ રૂદ્રસિંહ ત્રીજા ગુપ્ત સમ્રાટ વિક્રમાદિત્યે ઈ. સ. ૩૯૮ માં હરાવીને તેનું રાજય મગધના સામ્રાજમાં વિલીન કરી દઇ હુંમેશને માટે પશ્ચિમી શક ક્ષત્રપ સત્તાના અંત આણ્યો. ઉપરાંત સર્વે શક- ક્ષત્રપ રાજવીએમાં ભૂમ, નડ્ડયાન અને રૂદ્રદામન મુખ્યત્વે છે. રૂદ્રદામને તે સત્ત, સામ્રાજય વહીવટીતંત્ર સાહિત્ય, કલા વગેરેને વિસ્તારવામાં તેમજ વિકસાવવામાં અજોડ ફાળા આપ્યા હતા. ભારતમાં આવેલી વિદેશી શક પ્રજાનું છે. સ. ૬૮માં શરૂ થયેલું શાસન શરૂ થયેલું શાસન છેક ઈ. સ. ૩૯૮ સુધી એટલે કે લગભગ ૩૦૦ વર્ષ સુધી ટકયું તેમના આ દીર્ઘકાળ પર્યંત ભારતમાં સાતવાહન સામ્રાજયને સૂ મધ્યાહનને તપતા હતા અને બીજી ખાજુ વિદેશી કુશાણુ પ્રજાનું સામ્રાજય પણ ભારતમાં આકાર લઈ ચૂકયું હતું. શકેના આ લાંબા વસવાટ અને શાસન દરમિયાન તેઓ સાતવાહન ઇવાકુ, વૈશાલીના લિચ્છવીએ વગેરેના સ'પક'માંઆવ્યા હતા; એટલું જ નહીં પરંતુ તેમની સાથે રાજકીય અને સામાજીક સંબંધો ગાઢ રીતે વિકસાવવા પેાતાની કન્યાએ રાજકુમાર સાથે પરણાવી હતી. આમ, શાક પ્રજા ભારતીય સમાજ સાથે ઝડપથી ભળવા લાગી હતી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy