SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ' ગ્રંથ સાબિત થાય છે પરંતુ ઇશ્વર અપૂર્ણ કદાપી હેાઇ શકે નહિ. આમ ઇશ્વરનું સર્જક તરીકેનું અસ્તિત્વકા બની જાય છે. ૨. ઇશ્વર નીતિમાન, શુભ, દયાળુ અને કરૂણા સાગર છે. જો આવા ઉત્તમગુણાવાળા ઇજવરે સૃષ્ટિનું સર્જન કર્યું હાય તેની કૃતિમાં અનીતિ, દુઃખ દર્દ તથા અનિષ્ટોનું અસ્તિવ સંભવી શકે જનહિ પરંતુ આપણે અનુભવ તેનાથી વિપરીત છે. દુઃખ, દર્દ, અનીતિ તથા આવા અસંખ્ય અનિષ્ટોથી સૃષ્ટિ ભરેલી છે. આથી તેને સર્જક ઇશ્વર હાઈ શકે નહિ. આ જૈમનધમ ઈશ્વરના અસ્તિત્વને અસ્વિકાર કરે છે. તેના મત મુજબ કર્માંના સિધ્ધાંતથી ગતિમાન આ વિશ્વમાં નિલેપ, પરમ વિતરાગી અને પરમ કૃતથી ઇશ્વરને સ્થન હાઇ શકે જ નહિ. પ્રત્યેક જીવ પેાતાના કર્મોને કારણે જ સુખ યા દુઃખ પ્રાપ્ત કરે છે, કર્મોને કારણે જ બધનમાં ફસાય છે અને ક`થી જ મૂકિત પામે છે, આ માટે તેને ઇશ્વરની કૃપાની કોઈ જરૂર ઉત્પન થતી નથી. જૈનધમ ઇશ્વરના આસીત્વના સ્પષ્ટ રીતે ઇન્કાર કરે છે. તેમ છતાં આ ધર્મ વ્યક્તિના આત્મામાં રહેલી દિવ્ય તામા વિશ્વાસ અવશ્ય ધરાવે છે. જ્યારે ચેતન જીવ અજીવના બંધનથી મૂકત થાય છે. ત્યારે દિવ્યતા પ્રાપ્ત કરે છે. અન ́ત જ્ઞાન, અન`તવીય અને અનત શ્રધ્ધા એ જીવના સ્વાભાવિક ગુણા . મેક્ષાવસ્થામાં આ ત્રણે ગુણેની પુનઃ પ્રાપ્તિ થાય છે. આવા દિવ્ય આત્માએ તીર્થંકર યા અદ્ભુત નામે ઓળખાય છે. સૈદ્ધાન્તિક રીતે જૈન ધર્મ નીરિશ્ર્વરવાદી ભલે હાય પર’તુ વ્યાવહારિક રીતે તેને નીરિવરવાદી કહેવા ઉચિત નથી જૈનધર્માંના તીર્થંકરા તથા અર્હાએ ઇશ્વરનું સ્થાન લીધુ છે. એમ કહેવામાં કોઇ અતિશયેાક્રિત નથી. જૈને આ દિવ્ય આત્માઓની ભકિતભાવથી પૂજા આરાધના કરે છે. તેમના મતાનુસાર ઈવરની ઉપાસનાથી ચિત્ત-શુદ્ધિ થાય છે. રાગ દેશ સર્વાં દુઃખાનું મૂળ છે, તેમાંથી મૂક્ત થવા રાગદ્વેષ હિત પરમાત્માનું અવલંબન જરૂરી છે. પરમાત્મા પરમશાતિમય અને વિતરાગી છે, તેનું સ્મરણ કરવાથી આત્મામાં શાંતિ અને વિતરાગ ધર્મ ને સંચાર થાય છે; જે ધર્મના સ્થાપક મહાવીર સ્વામી મૂર્તિ પૂજાના પ્રખર વિરોધી હતા પરંતુ અન્ય ધર્મોંમાં બને છે તેમ આ ધમાં પશુ કાળક્રમે તેના મૂળભુત સિદ્ધાંતામાં પરિવર્તન આવ્યું. હિન્દુધર્મ ની ગાઢ અસર તેના બાહુયાચાર પર પડી પિરણામે મૂર્તિ પૂજાના વિરેધ કરનાર સ્વયં મહાવીર સ્વામીની જ ભ ય મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી અને તેની પુવિધી શરૂ કરી. આ ઉપરાંત અન્ય તિથકરોની પણ મૂર્તિ એ બનાવી વિવિધ રીતે પુજાવિધી શરૂ થઇ. હાલ જૈનધમના Jain Education Intemational ૩ અનેક વિશાળ મંદિરે અસ્તિત્વ ધરાવે છે. આમ જૈનધર્મને પુષ્ટુત; નિરીશ્વરનાદી કહી શકાય નહિ. ઔધ્ધ ધ ઇ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મહાત્મા ગૌત્તમ બુદ્ધ દ્વારા સ્થપાયેલા બૌદ્ધધમ પણ જૈનધમની માફક ઇશ્વરના અસ્તિ ત્વના સ્વિકાર કરતા નથી. બુધ્ધતું દશ ન માટા ભાગે વ્યવહાર લક્ષી હતું, આથી ઈશ્વરના અસ્વિત્વ તેમજ રૂપ વિષયક વિચાર કે પ્રમાણુ પ્રસ્તુત કરવામાં માનતા નહાતા. તેમણે અનુભવ્યુ` કે આત્મા અને પરમાત્માની સંકલ્પનાઓએ વિ વમાં અનેક અનર્થાં ઉત્પન્ન કર્યાં છે આથી તેને સ્વિકાર કરી તેની ચર્ચા કરવા સર્વથા નિક છે, બૌધ્ધ ધર્માંમાં પ્રતિત્ય સમુત્યદના સિધ્ધાંત મહિવના છે. આ સિધ્ધાંત મુજબ પ્રત્યેક ઘટના યા વસ્તુ અકારણ ખનતી નથી, તેના કોઇ આધાર યા કારણુ જરૂર હાય છે. અકસ્માત કશું જ અનતુ નથી, બીજા શબ્દોમાં કહીએ તે શૂન્યમાંથી સર્જન થઈ શકતું નથી. કેઇ પણ વસ્તુનું અસ્તિત્વ તેની પૂર્વાવસ્થા પર આધારિત છે. આ નિયમને પ્રતિત્ય સમુહ્વાદ કહે છે. ધર્મ અનુસાર સમગ્ર વિશ્વ પ્રતિત્વ સમુત્પાદના સિધ્ધાંતને અનુસરે છે. અને જો તેમ જ હાય તા પછી સૃષ્ટિના અતિભૌતિક સર્જક તરીકે ઈવરની સત્તાના સ્વિકાર કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. આ ધર્મ અનુસાર વિશ્વના પદાર્થોની વિભિન્નતાન કારણ ક`ના સિધ્ધાંત છે, ઇશ્વર નહિં. પ્રત્યેક જીવ પેાતાના કર્મ મુજબ શુભ યા અશુભની પ્રાપ્તિ કરે છે. નિર્વાણ પ્રાપ્તિ પણ કમ પર જ આધારિત છે. અવિદ્યા સર્વ દુઃખા નું કારણુ છે અને એ જ જીવાત્માની બધનાવસ્થા છે. એમાંથી મુક્ત થવુ હોય તે તેના કારણ રૂપી અવિદ્યાને દૂર કરો, આપે।આપ નિર્વાણ પ્રાપ્ત થઇ જશે. આ માટે બુધ્ધે આય. અષ્ટાંગિક માનું અનુસરણ કરવાના આપ્યા છે. આમ નિર્વાણ પ્રાપ્તિ માટે પણ ઇશ્વરતું અવલંબન અનાવશ્યક બની જાય છે. અહિયાં બૌધમ ની વિરવાદી હોવાનું પ્રતિત થાય છે તે ફલિત થશે કે ધમ ને પણ પૃત : નીરવરવાદી પરંતુ તેની આ સંકલ્પનાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરીશુ કહેવા ઉચિત નથી. જો કે બુધ્ધે ઈશ્વરનાં અસ્તિત્વ કે તેના રૂપ વિષયક કોઈ નિર્ણાયક વિચાર રજૂ કર્યાં નથી. વાસ્તવમાં તેમને જયારે જ્યારે ઈશ્વરના અસ્તિત્વ તથા રૂપ વિષયક પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે જ્યારે હુ ંમેશાં મૌન જ સેન્યુ છે, આથી કેટલાક વિચારકો તેને અનીવરવાદી કહેવા પ્રેરાય તે બ્ભાવિક છે. પરંતુ મૌનનુ આવું અઘટન આયેાગ્ય મૌનના અર્થ અસ્વિકાર કરી શકાય નહિં. મારા મત મુજબ એ મૌનમાં જ ઈશ્વરના રૂપનું સમગ્ર વર્ણન સમાઈ જાય છે. હિન્દુ ધર્મમાં પણ ઈશ્વરના ગુણેાનું વર્ણન કરતાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy