________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
પ૩૭
શુભેચ્છા પાઠવે છે
શુભેચ્છા પાઠવે છે આંબલા વિ. કા. સે. સહ. મંડળી લી.
આંબલા
અમરગઢ વિ. કા. સે. સહ. મંડળી લી.
અમરગઢ
કરનારા મામા:
કામ
રજી. નં. ૧૧૬ તા. ૨૩-૧-૩૭
રજી. નં. ૧૨૧ સભ્ય સંખ્યા ૯ સભ્ય સંખ્યા ૧૯૩
તારીખ ૨૨-૫-૩૭ ધીરાણ ૯૨૮૮૩ ધીરાણ રૂ. ૧૬૭૬૧૬
થાપણુ રૂ. ૯૪૦૦ અન્ય ભંડોળ ૧૫૮૦૪-૦૨ થાપણુ રૂા. ૧૨૯૫ર અન્ય ફડે ૧૯૮૪૩–૨૨
મંડળી સુધરેલ ખાતર બીયારણનું કામકાજ કરે છે. મંડળી સુધરેલ બીયારણ ખાતરનું કામકાજ કરે છે. 8 મણીશંકર પ્રેમજી રાજ્યગુરૂ ભીખાભાઈ હામાભાઈ પટેલ
એ મંત્રી.
પ્રમુખ. વ્ય ક, સભ્ય જસવંતસિંહ માધવસિંહ ગોહીલ ગોવિંદભાઈ વાલજીભાઈ પટેલ
વ્ય. ક. સભ્યો ડાયાભાઈ માધાભાઈ પટેલ
પ્રમુખ
જાદવભાઈ પ્રેમજીભાઈ ઝવેરભાઈ નારણભાઈ પટેલ મણીશંકર પ્રેમજીભાઈ રાજ્યગુરૂ નથુભાઈ ખોડાભાઈ જીવાભાઈ વસતાભાઈ પટેલ
બળવંતસિંહ દેવીસિંહ ભગવાનભાઈ પ્રેમજીભાઈ
અનુમોદન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલભદ્રજી રૂપરૂપના ભંડાર હતા. એકવાર રૂપનો અનર્થ નિહાળી પાપી રૂપ ઉપર તિરસ્કાર લાવી તે મુનિ થઈ જંગલમાં વિહરવા લાગ્યા.
આ જંગલમાં એક હરણ ફરે. એ બલભદ્રજીનું હેવાયું થઈ ગયું. મુનિ દાનમાં બેસે તે એ પાસે બેસે; ભિક્ષાએ જાય તે એ પણ સાથે જાય.
વનમાં ભિક્ષા મળવી કયારેક બની જાય મુશ્કેલ એમાંય ચોમાસાના દિવસે આવ્યા. સાત દિવસની વરસાદની હેલી. મુનિ સાત દિવસથી ક્ષુધા સહીને બેઠા હતા. અલ હરણ પરિસ્થિતિ પારખી ગયું હતું.
એકાએક આજે ઉઘાડ નીકળે. ને સાથે એક વટેમાર્ગ વડ નીચે ભાતુ ખાવા બેઠે. હરણાએ એ જોયું ને કૂદતુ-નાચતુ મુનિના વસ્ત્રને છેડે મોંમાં લઈ મુનિને ત્યાં ખેંચી લાવ્યું. એની આંખમાં પરમ આનંદ હતે.
વટે માએ અણધાર્યા પવિત્ર અતિથિને આવેલા જોઈ હર્ષથી ભિક્ષા આપવા હાથ લંબાવ્ય, મુનિએ પાત્ર લંબાવ્યું; હરણાએ આનંદમાં ઠેક દીધી ને વિજળી આકાશમાંથી કઠેકાટ તૂટી પડી ત્રણે જીવ અવસાન પામ્યા. લેનાર દેનાર ને અનુદન કરનાર ત્રણે તરી ગયા. ધન્ય ઘડી ! ધન્ય વેળા ! -આર રતિલાલ એન્ડ કું. મુંબઈના સૌજન્યથી
R. Ratilal & Co. Importers, Exporters & Manufacturers Representatives.
Dealers in : Hosiery Furnishing Fabrics & House-hold Linen
13, Champa Gally, BOMBAY-2.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org