________________
પર
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ઝગડિયા તાલુકા કો-ઓ જીનીંગ
એન્ડ
પ્રેસીંગ સોસાયટી લી.
ઝગડિયા (જિલ્લો-ભરૂચ)
સ્થાપના ૧૯૫૬ * આ સોસાયટીમાં ઝગડિયા તાલુકાના ૧૧૦૦ અગીયારો ખેડુત ભાઈઓ અને ૧૫ પંદર મટીપરપઝ
સોસાયટીઓ સભાસદ તરીકે જોડાએલ છે. * સભાસદ ભાઈઓના કપાસનું એકત્રીકરણ કરી તેનું પીલાણ કરી રૂ અને કપાસીયાનું વેચાણ કાર્ય કરે છે. * બીજના કપાસીયા તેમજ અન્ય સુધારેલા બિયારણનું વિતરણ કાર્ય કરે છે. * સંવેજિત મલ્ટીપરપઝ સોસાયટી છે તેમજ વ્યક્તિગત સભાસદમાં કપાસનું રૂપાંતર કાર્ય અને
વેચાણકાર્ય આ સોસાયટીની રથાપના સમયથી એકીકરણ પદ્ધતિથી થાય છે. નગી ભાઇ ત્રી. પારેખ
ગોરધનભાઈ છગનભાઈ પટેલ મેનેજર,
પ્રમુખ.
24214 : Paintshop
ટેલીફોન : ૩૧૬ ૧૩૦
ઉન વિભાગ સઘનક્ષેત્ર યોજના
સ્વસ્તીક સાડી સ્ટોર્સ
મગુર (તાલુકા તળાજા) (ભાવનગર જિલે.)
ગરમ ઉનના ધાબળા, સાદી ધાબળી વગેરે બનાવી વેચાણની કામગીરી કરે છે.
હોલસેલ એન્ડ રીટેલ કેન્સી સાડીઓના વેપારી
રવિશંકર કે. ભટ્ટ
વ્યવસ્થાપક
જયહિન્દ એસ્ટેટ, બિડીંગ નં. ૨, ભુલેશ્વર, મુંબઈ નં. ૨.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org