SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સમૃતિ સંદર્ભ ગ્રંથ હતા. આપને અંતિમ સમય જાણીને ગુરુદેવ ધ્યાનસ્થ દશામાં લીન થઈ ગયા. આસો વદી ૧૦ના રેજ આપે ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. હજારો ભક્તોને આંસુભરી આંખોએ નિરાશ્રિત છોડી અમર અમર થઈ ગયા. દાદાગુરુ શ્રી ધર્મ વિજયજીની સમાધિની બાજુમાં માંડલીમાં આપનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું. ગુરુ ભકતએ અને ખાસ કરીને શેઠશ્રી કિશનચંદ લેખરાજે માંડલીમાં ભવ્ય સમાધિ મંદિર બનાવ્યું. તેમાં દેદિપ્યમાન જળહળતી જયોત સમીકલાત્મક પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. ગુરુભકતો ગુરુદેવની સ્મૃતિમાં દર વર્ષે માંડલી દર્શનાર્થે જાય છે. ગુરુદેવ ગુરુભકત પર આશીર્વાદનું અમૃત વરસાવી રહ્યા છે. આપણું દેવાંશી સંતની સ્તવન કુંજમાં ગુરુદેવના ઘણા ભકતોએ ભકિતભર્યા ભજનો રચ્યાં છે. તેમાં ખાસ કરીને સ્વ. શ્રી. કીંકરદાસના ભજનોનો અમર ખજાને છે. કિંકરદાસમાં આવો કાવ્યનાદ ગુરુદેવની આરાધના ઉપાસના તથા આશીર્વાદથી જા હતો. ઉદયપુર નિવાસી એચ. એસ. બોરડીઆ વકીલ સાહિત્ય ભૂષણે અંગ્રેજી કાવ્યમાં ભવ્ય શ્રદ્ધાંજલી વ્યકત કરી છે. પ્રખર વિદુષી શ્રી હીરાકુંવરબહેન ન્યાયવ્યાકરણ-વેદાન્ત, શાંખ્ય તીર્થ (કલકત્તા) એ સંસ્કૃતમાં ગુરુદેવની સ્તુતિ કરી છે. વ્યાખ્યાન દિવાકર શ્રી નાનચંદજી સ્વામી, આણંદ ઠાકોર સાહેબ શ્રી જયવંતસિંહજી, વિદુષી સાધવી શ્રી વલભશ્રીજી, સાદવી જ્ઞાનશ્રીજી, સાદી રાજેન્દ્રશ્રીજી વગેરે એ ભવ્ય શ્રદ્ધાંજલિઓ આપી છે. શાસનસ્તંભ-શાસનકટકોદ્વારક પૂ. આચાર્યદેવ શ્રી હંસસાગર સુરીશ્વરજી મહારાજ લેખક :- પૂ. ૯. શ્રી દશનસાગરજી મ. મુ. નાગોર (રાજસ્થાન) ચરમતીર્થપતિ પ્રભુશ્રી મહાવીર દેવનાં ત્રિકાલાબાધિત શાસનમાં તાર્કિકશિરોમણિ. પૂ. આ. દેવ શ્રી મલવાદિસૂરિજી મ; ૧૪૪ ગ્રંથપ્રણેતા પૂ. આ શ્રી હરિભદ્રસૂરિજી મ; નવાંગીવૃત્તિકાર પૂ. આ. શ્રી અક્ષયદેવસૂરિજીમ; વાદેમતલિંક પૂ. આ. શ્રી દેવસૂરિજીમ; કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજીમ તપગચ્છનાયક પૂ. આ. શ્રી જગનચંદ્રસૂરિજીમ; ક્રિોકારક પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજીમ; અકબર બાદશાહ પ્રતિબોધક પૂ. આ. શ્રી હીરસૂરિજી મ. “પ્રવચનપરીક્ષા” આદિ ગ્રંથસત્યાપક પૂ. આ. શ્રી વિજયસેનસૂરિજી મ. સર્વજ્ઞશતક' મહાગ્રંથાદે પ્રમાણે કારક-મહાતમા બિરુદ ધારક પૂ આ. શ્રી વિજયદેવસૂરિજીમ; ઉગ્રતપસ્વી પૂ. મહ. શ્રી વિદ્યાસાગરગણિ, શાસનધસ્તંભ પૂ. મહામહે. શ્રી ધર્મ સાગરજીગણિ, મહ. શ્રી પદ્મ સાગરજીગણિ આદિ શાસન સંરક્ષક અને એવા શાસનમહારથીઓ ભૂતકાળમાં થઈ ગયા છે. કે, જે વંદનીય મહાપુએ, તે તે કાલે બહુલકમિંતાના ઉદયે શાસનની અખંડિતતા અને સુંદરતાને પિતાના દુરાગ્રહો તથા કુમતાહ ખાતર છિન્નભિન્ન કરી કુકા-વિરૂ૫ બનાવવા તેમજ પોતાના મલીન થેયેને જિનશાસનમાં પ્રસારવામથતા ઉથાપકો-નિહાવો-કમતવાદીઓ-ચયવાસીઓ-બૌદ્ધો આદિને પિતાની અપૂર્વવાદલબ્ધિથી, અપૂર્વ પ્રતિભાબળથી, અપૂર્વ દેવીશક્તિથી રાજસભા આદિમાં પણ ખુલંખુલા સ્થાન આપીને વાદે કરીને તેને મતમતંતવાદીઓને સર્વથા નિરુત્તરીય બનાવી દેવા પૂર્વક જિનશાસનની જયપતાકા હિગંતવ્યાપની બનાવી દેવાનું આજે પણ તે તે મહાવિભૂતિ પુરુષોના ઇતિહાસ આપણને બા પોકાર જણાવી રહ્યા છે. ' yય આચાર્ય દેવશ્રીનો જન્મ વિક્રમ સંવત ૧૯૫૪ના કાર્તિકવદિ ૬ સેમવારે કુમારગે કુંભલગ્ન ઠલી આ ગામે શેઠશ્રી દીપચંદ જેરાજભાઈના ગૃહ થયેલ, માતાશ્રીનું નામ ઉજમબાઈ હતું, તેઓશ્રીનું શુભનામ હકીચંદભાઈ હતું. છે. પૂર્વ પ્રમોદથી બાલ્યવયથી જ ધમ પ્રતિ રૂચિ સુવિશેષ હતી. પૂ. માતા-પિતાશ્રીનો અનુક્રમે સ્વર્ગવાસ થતાં કુટુંબનો | સર્વ કારભાર પિતાની તથા વડિલબંધુ મોતીચંદભાઈ ઉપર આવતાં તેઓને ન્હા રીવયમાં ધંધાથે મુંબઈ જવાનું થયું. | મુંબઈમાં ધંધાની સાથે હંમેશાં પ્રભુપૂજા-પ્રતિકમણુ-સામાયિક-પૌષદ-વત-નિયમ-તપ-જ ૫ આદિ ધર્મકોમાં જ દિન પ્રતિદિન આગળ વધતા ચાલ્યા. કમ ધર્મોસમાજમાં જતાં તેઓએ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. નવપદજીની ઓળીનું Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy