SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૪૭ ડાએમાં સપ કરાવ્યેા છે. ઘણા ગરીખ અધુઓને તથા વિદ્યાથી ઓને સહાય અપાવી છે અને અપાવી રહ્યા છે. અંજનશલાકા, પ્રતિષ્ટા ઉપધાન નવીન મદિર નવા ઉપાશ્રય અગ્નિ કાર્ય પણ તેઓશ્રીના સઉપદેશથી થયા છે. તે તે વર્ષોથી શુદ્ધખાદીના વસ્ત્રો ધારણ કરે છે અને સાદાઇ, સૌમ્યતા અને નમ્રતાના સંગાથી છે. રાજસ્થાનમાંથી શત્રુંજય, શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી લાકગુરૂ સમયજ્ઞ, સમાજ કલ્યાણદાતા, આચાર્ય પ્રવર આચાર્ય શ્રી વિજય. વલ્લભ સૂરિશ્વરજીના શતાબ્દિ ઉત્સવ મુંબઈ નગરમાં ઉજવવા મુનિમ`ડળમાં સાથે પધાર્યા અને તેએશ્રીની નિશ્રામાં સુખઈએ અપૂર્વ ભવ્ય અને શાનદાર રીતે શતાબ્દિ ઉત્સવ ઉજવ્યેા શતાબ્દિ સમારેાહના રચનાત્મક કાર્ય તરીકે ઉચ્ચ કાટીના વિદ્યાથી એની સહાયતા માટે ખાર-તેર લાખનું ફંડ પણુ થયુ, મધ્યમવર્ગના ઉત્કર્ષ અને રાહત માટે “ મહાવીરનગર ”ની યાજનાને અમલી સ્વરૂપ આપવા ૮૨ વર્ષોંની જઈફ ઉંમરે પ્રતિજ્ઞા લઈને સમાજના ઘડવૈયાએ અને દાનવીરાને જાગ્રત કરી દીધા છે. ૨૦૨૭તુ ચામાસુ પુના શહેરમાં કરી શતાબ્દિ પૂર્ણાહુતિ મહાત્સવ ધામધૂમથી ઉજવી શતાબ્દિ સ્મારક તરીકે “ આચાર્યાં વિજયવલ્લભ હાઈસ્કૂલ ”ના નિર્માણ માટે પ્રેરણા આપી પુનાના સંધમાં જાગૃતિ લાવ્યા અને ફળરૂપે રૂા. અઢી લાખનું ફંડ કરાવ્યું અને ૭૦૦૦૦ ફુટ જગ્યા પણ ખરીદાવી લીધી છે. મકાન માટે ચાર પાંચ લાખ રૂપિયાનું ફંડ કરવાનું છે. જે તેઓશ્રીની પ્રેરણાથી જરૂરને જરૂર થઈ જશે. ઈંદોરના ચાતુર્માસમાં ઐકયતા અને સંગઠ્ઠનની ભેરી ખાવી ખેડેલીમાં ગુરુદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. વડોદરામાં ગુરુદેવની સ્વ`વાસ તથા જન્મ જયંતિ ઉજવી. સાધ્વી સંમેલનમાં પ્રેરણાત્મક ઉદ્બેધન કયું. વાવૃદ્ધ અનુયાગાચાય ૫. શ્રીનેમવિજયજીના સ્વર્ગ વાસ નિમિતે તેમને ભાવભરી શ્રદ્ધાજલી અપી અને ગુરુદેવની જન્મ ભૂમિમાં હાસ્પીટલનું ખાતમૂહુત કરાવી વિહાર કર્યાં વડાદરા શ્રી સથે ભવ્ય વિદ્યાથ આપી. (શ્રી ઉમેદમલ હજારીમલના સૌજન્યથી) પરમાર ક્ષત્રીયના સૌથી પ્રથમ આચાર્ય પ્રવર શ્રી ઇન્દ્રદિનસૂરી સાલપુરા ગામનાં ભાઇશ્રી માહનભાઈ ધનિષ્ટ સામચંદભાઈની પ્રેરણાથી જૈનધમ માં જોડાયા, જૈન પાઠશાળામાં પંચ પ્રતિક્રમણ ચાર પ્રકરણ અને ત્રણ ભાષ્ય શિખ્યા. દ્વીક્ષાની ભાવના જાગી અને સ', ૧૯૯૮ ના ફાગણ સુદ ૫ ના ઠાઠમાઠપૂર્વક દીક્ષા લીધી. તેનું નામ મુનિ ઇંદ્રવિજયજી રાખવામાં આવ્યું. મહેન્દ્ર જન પંચાગના પ્રણેતા વિકાસચંદ્ર સૂરીશ્વરજીના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. સ. ૨૦૦૫ માં આચાર્યશ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીની સેવામાં આનંદ માન્યા. અહીં વ્યાકરણ; કાવ્ય; સાહિત્ય, ન્યાય વિગેરેના અભ્યાસ કરી તૈયાર થયા. આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીશ્વરજી પાસે યેાગેાહન કર્યાં. સ. ૨૦૧૧ માં ફાગણ વદ ૩ ના સુરત વડા ચૌટા ઉપાશ્રયમાં તેમને ગણીપદ પદવી આપવામાં આવી. ગુરુદેવની આજ્ઞાથી વતનમાં આવ્યા. અનેક ભાઈએને વ્યસન મુક્ત કરી જૈનધર્મીમાં જોડયા. આ કામાં ઘણાં કષ્ટ વેઠ્યા. જાડા જુવારના રોટલાથી ચલાવ્યું. આજે તે વીસેક હજાર પરમાર ક્ષત્રીએ જૈનધમ પાલન કરી રહ્યા છે. સાધુસમાજના જાતિર જેવા વાવૃદ્ધ શાન્તિમૂર્તિ સેવામાં ભેખ ધારી મુનિશ્રી જીનભદ્રવિજયજી મહારાજ ખેડેલીમાં પરમાર ક્ષત્રીઓનાં સમુદ્ધાર માટે વૃદ્ધાવસ્થા હોવા છતાં જીવનભર બેસી ગયા. ખેડેલી મહાતી ખની પરમાર ક્ષત્રીય જૈન પ્રથમ ત્યાગી ગણી શ્રી ઇંદ્રવિજયજી મહારાજ પણ તેમની સાથે સેવામાં બેસી ગયા. ગણીવર્ય શ્રી ઈન્દ્રવિજયજી પંચાસરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા માટે પાટણ ગયેલા. મુનિ પુંગવ જીનભદ્ર વિજયજીએ ગણીવ ને ખેાડેલી આસપાસ પ્રચાર કરવા લાગ્યા. ગયુ'. મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy