________________
મૃતિ સંદભ ગ્રંથ
૦
*
>૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮
૯૯૦૯૯ક
Phone : 120 & 551
Grams; ARVINDCO
૦૨૬૨૨
SHIP YOUR CARGO FROM BEDI
IT'S CHEAP AND QUICK
નાનકડા સંપ્રદાય તરીકે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ પૂર્વના પ્રદેશમાં આજે બૌદ્ધધર્મીઓની સંખ્યા દોઢ અબજની થવા જાય છે. સિલાન, બ્રહ્મદેશ, ને મલાયાને એ મુખ્ય ધર્મ છે. ચીન અને જાપાનમાં પણ કેયુશિયન અને સેન્ટોનિયન અનુયાયીઓ જેટલી જ સંખ્યા ધરાવે છે. અશોકે આ હકીકત શક્ય બનાવી. અશોકના પહેલા ગૌતમના સિદ્ધાન્તો એ ભારતનો કિનારો છેડો ન હતે. અરે, ગંગાની ખીણ પણુ ઓળંગી ન હતી એમ કહીએ તો ચાલે પરંતુ કોઇ ધ ભલે એની જન્મભૂમિમાં મેળ પડ હોય પરંતુ અશકના પ્રતિનિધિ દ્વારા બુદ્ધનો સંદેશ પૂર્વના પ્રદેશોમાં ફેલાવવા નિર્માયલે જ હતે. આ પ્રતિનિધિઓ ધર્મનું કેવળ અધ્યામિક મુલ્યનું પ્રસારણ કર્યું એટલું જ નહિ પણ અશોકે એને વ્યવહાર સ્વરૂપ આપી તેની સફળતા પણ ગાઈ. જિંદા જીવનમાં ને સામ્રાજ્યના વહીવટમાં કે જે સિદ્ધિ મેળવી તેને પણ પ્રચાર કર્યો બૌદ્ધ ધ આજે વિશ્વના મુખ્ય ધર્મો માં એક ગણાય છે. એના આદેશો ને સિદ્ધાંત અશોકે શિલાલેખોમાં અને સ્તંભોમાં કોતરાવ્યા હતા તેથી સેઈટ પોલની કલમે ખ્રિસ્તી ધર્મને જે મહત્વ આપ્યું એટલું જ મહત્વ અશોકે બૌદ્ધ ધર્મને આપ્યું.
ARVIND & Co.
દરર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
&
Stition Road,
Jamnagar.
Bunder Road,
Veraval
દt * *
*
. :
::::::
::::::::::::
:
::
Telephone : 255323–3135 33
Gram : “DYESCROWN" BOMBAY.
Kapasi Group of Industries Indodyes Corporation NEO DYECHEM INDUSTRIES
Eright Colour Industries
KAPASI & CO.
Ka asi Dyechem Corporation GERMOCHEM INDUSTRIES
Ranpart House, Rainpart Raw,
Fort, BOMBAV-400001
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org