SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ–ર મેતિલાલ (ઉં. વર્ષ ૯)ને ધાર્મિક રીતે તૈયાર કરી જામનગર મુકામે રૃ. આગમે દ્વારક આચાય દેવશ્રી પાસે ધામધૂમથી દીક્ષા અપાવવા લઈ ગયા. પૂજ્યશ્રી મેાટા દીકરાને લઈ અમદાવાદ આવી વિદ્યા શાળા જૈન ઉપાશ્રયમાં પૂ. આ. વિજય સિદ્ધિસૂરિજી મ. ના વરદહસ્તે વિ.સ. ૧૯૮૪ અષાડ સુદ ૫ ના રાજ દીક્ષા અપાવી મુનિ મહેદય સાગરજી મ. નામ રખાવ્યું. ત્યારબાદ પોતે પણ ચામાસા પછી જામનગરમાં ધામધૂમથી વિ.સં. ૧૯૮૫ ના માગ, સુ૬ ૧૧ ના રાજ પૂજ્ય આગમાદ્ધારક આચાય મ. શ્રી પાસે દીક્ષા લીધી. પૂજ્યશ્રીએ દીક્ષા લીધી ત્યારે એક પુત્ર નાનેા ૪૫ વષઁના અને એક પુત્રી રાા વર્ષની હાઈ તેમને સાત વર્ષના થાય ત્યારે દીક્ષા અપાવી ઘરમાંથી શ્રાવિકાએ દીક્ષા લેવી એમ ઠરાવી પેાતાની મુડીમિલ્કત, ઘર વગેરેની ભાઈએ સાથે સમજુતી કરી, સતાનેને સારા સ ંસ્કાર મળે, ધાર્મિ ક વાતાવરણની અસરથી વૈરાગ્યભાવના શ્રાવિકાની પણ મજબૂત રહે તેથી દીક્ષા પૂર્વે મહેસાણા સઘવી પેાળમાં મકાન માટે લઇ શ્રાવિકા વગેરેને ત્યાં રાખી ધાર્મિક વાતાવરણની પાકી ગેાઢવણુ કરેલ. તેથી તે મુજબ વિ. સ. ૧૯૮૮ના માગશર વદ ૧૧ શંખેશ્વરતીર્થે ૬૫ વર્ષની વયના નાના પુત્રની સયમની ઇચ્છા પ્રખલ બનવાથી પૂ. આગમો ધારક આચાય - દેવશ્રીના હસ્તે દીક્ષા અપાવી જેમનું નામ અભય સાગરજી સ્થપાવ્યું. મા દીક્ષા વખતે પણ માંડલ વગેરેના કેટલાક ધર્માંદ્વેષી અણસમજી લેાકેાએ ખૂબજ અનિચ્છનીય તાકાના કરેલ. જેમાં પૂજ્યશ્રીના મેોટાભાઈની મેહદશા ભળવાથી તે તાફાન જરા વધુ ઉગ્ર બન્યું. તેઆપણુ આ ધમાલમાં સામેલ થયા. એટલે શખેશ્વરથી ભેાયણી થઇ એક દિવસમાં નવદીક્ષિત ખાલમંનિને અમદાવાદ સુરક્ષિતરીતે પહેાંચાડી દેવા પડચા. આ પછી વિ. સ. ૧૯૬૧ના કા. વ. ૫ રતલામ (M. P )માં નાની પુત્રી (૬૫ વર્ષીની) સાથે શ્રાવિકાએ પશુ ધામધુમથી દીક્ષા લીધી. તેમનાં નામ સાઘ્વી બહુગુણાશ્રીજીમ અને સાધ્વીશ્રો સુલખાત્રીજીમ રાખવામાં આવ્યા. આ રીતે પૂજ્યશ્રીએ પોતાના સમસ્ત પરિવારને સંસારની માહક માયાથી દૂર કરી પ્રભુશાસનના પંથે આરાધનામાં જોડી દ્વીધા. વિ. સ. ૨૦૧૨માં પૂજ્યશ્રીએ સ'સારી સાસુજી ને પણ વૃદ્ધવટો આરાધના કરવા માટે પ્રેરણા કરી તેઓને પણ ધામધૂમથી અમદાવાદમાં દીક્ષા આપી કે જેએ ૧૫ વર્ષે દીક્ષા પાળી બે વર્ષ પૂર્વે જ સ્વર્ગવાસી થયાં આ સિવાય પૂજ્યશ્રીના મોટાભાઈની બે દીકરીઓ તથા બે ભાણીએ પણ આજે સચમના પથે વર્ષોથી ચાલી અનેક જીવાનુ` કલ્યાણ કરી રહ્યાં છે. પૂજ્યશ્રીએ દીક્ષાના બે વર્ષ પૂર્વ વિ. સ., ૧૯૮૩થી એકાશન શરૂ કર્યાં. તે હજી સુધી (વિ. સ. ૨૦૨૯) અતિવૃદ્ધવય થવા છતાં ચાલુ રાખ્યાં છે. પૂજ્યશ્રી જૈનસાધુઓમાં અજોડ તપસ્વી છે. તેઓશ્રીની તપશ્ચર્યાની ટુંક નાંધ આ પ્રમાણે છે. ૧૬ ઉપવાસ ૧ વાર ૮ ઉપવાસ બે વાર. (આ તપના પારણે પણ એકાસણું તે ખરુ જ) ૧૯ વર્ષ સુધી લાગ૮ વર્ષી`તપ ( એક દિવસ ઉપવાસ એક દિવસ એકાસણું) છઠ્ઠું તપથી ૧ વર્ષી તપ અઠ્ઠમથી વર્ષી તપ (૧૦ મહિના) શ્રી વધમાન તપની ૬૮ આથી. (જેમાં ૩ર થી ઓળી છઠ્ઠના પારણે છ, પારણે આય ખીલથી) અનેકવિધ તપશ્ચર્યા તેઓશ્રીએ કરેલ છે. દેરા સરાના જીણેાદ્ધાર, ધાર્મિક પાઠશાળા આય.બીલ, ખાતાએ, ગામના કુસ'પ-ઝઘડાઓના નિકાલ સરકાર તરફથી થતા ધર્મ વિરોધી કાયદાકાનુનાના ઉંડા અભ્યાસ કરી તેમાંથી ધાર્મિક હિતનું રક્ષણ આદિ અનેક પ્રવૃત્તિઓમાં શરીરની પણ પરવા કર્યા વિના સતત મંડયા રહેવુ' એ પૂજ્યશ્રીની ખાસીયત છે પૂજ્યશ્રીના ઉપદેશથી માળવા મેવાડમાં ૧૩૦૧કપ દહેરાસરાના જીર્ણોદ્ધાર, ૯-૧૦ દાના નવનિર્માણ, માંડવગઢ જેવા પ્રાચીનતીના આમૂલચૂલ પુનરુદ્ધાર ૧૦૦ થી ૧૨૫ ધાર્મિક પાઠશાળાએ; ઇંદોર રતલામ, પ્રતાપગઢ, જયપુર આદિ અનેક ગામામાં કાયમી આયખીલ ખાતા આદિ ધાર્મિક કાર્ય થયાં છે. આખા માલવા દેશના ધાર્મિક દૃષ્ટિએ પણ જીર્ણોદ્ધાર પૂજ્યશ્રીની ધર્મ પ્રેરણા મળે થએલ છે. પૂજ્યશ્રીએ માળવાના એક-એક ગામમાં વિહાર કરી ધર્મદ્યોત ઘણા કરેલ છે. માળવા અને મેવાડના લેાકેા પૂજ્ય શ્રીને પેાતાના તારક અને ધર્મના પથ બતાવનાર તરીકે બિરદાવે છે. પૂજ્યશ્રી સરકારી કાયદાઓના ધર્મ વિરાધી વલણ સાથે અડીખમ દિવાલ જેવા બની ગયા. કોઇને કંઇપણુ મુશીમત આવે કે પૂજ્યશ્રીની સલાહ લેવાતી જેથી પૂજ્યશ્રી જિનશાસનના બેરીસ્ટર તરીકે જનસંઘમાં પ્રખ્યાત બની ગયા. તે પ્રમાણે પૂજ્યશ્રીએ ભરુચ સાધર્મિકવાત્સલ્ય કેસ, કાસાર પરખડી કેસ, નડીયાદ, કડી, મગરવાડા, પાવાપુરી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy