SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૪૩ મારારજીભાઈની સલાહથી ગાલ્ડ બેન્ડની ચેાજના રજુ કરી તે વખતે પૂ. મુનિશ્રીએ રાષ્ટ્રીય જૈન સહકાર સમિતિ સ્થાપીને જાહેર સભામાં ગૃહમંત્રીશ્રી નોંદાજીને ૧૭ લાખની કિંમતનું સુવર્ણ અર્પણ કરાવ્યું તે કાર્યની દેશમાં પૂરેપૂરી પ્રશસા થઈ હતી. જૈન સમાજમાં પણ તેઓ ઘણા આદર પાત્ર છે. “ યશાભારતી જૈન પ્રકાશન સમિતિ ’ ના સંખ્યામધ વિદ્ ભાગ્ય ગ્રંથેનું સંપાદન તેઓ કરી રહ્યા છે. અનેક ગ્રંથાનું સંપાદન કરી પણ ચૂકવ્યા છે. પણ શાસ્ત્રીજીનુ તાકદમાં અવસાન થતાં અને ચીન સાથે સધિ થતાં એ પ્રસંગ બંધ રહ્યો હતા. અહિંયા મૂર્તિ ભગવાન પટાવી સ્વામીના જીવનના કલાત્મક ચિત્રાના મુનિશ્રી પ્રાણ પ્રેરક અને સર્જક છે. કલા-જૈન સ`સ્કૃતિ કલા કેન્દ્રના સંસ્થાપક મુનિશ્રીએ જૈન જગતને ગ્રામેફેશનની ધાર્મિક સ્તવનાની રેકર્ડ આપીને નવા નવા પ્રસ્થાન કરી હજારા હૃદયાને ભાવાલ્લાસમાં તરખેળ કરી વૃદ્ધ-બિમાર અને યુવાન પેઢીને શીતળતા આપવાનું પૂણ્ય કા વર્ષાં સુધી યાદગાર બની રહેશે. જૈન સ`સ્કૃતિ અને સાહિત્ય કલાના નવા નવા પ્રસ્થાન કરવા મુનિશ્રી દીર્ઘાયુ બને એજ અભ્યર્થના. ( જૈન સંસ્કૃતિ કલા કેન્દ્રના સૌજન્યશ્રી) શાસન સરક્ષક શ્રી ધર્મસાગરજી મહારાજ આ મહાપુરુષના જન્મ વિ. સ’. ૧૯૫૭ ભા. સુ. ૭ ના રાજ ઉનાવા (ઉંઝા પાસે) મીરાંદાતારમાં શેઠશ્રી નહાલચંદભાઈના સુપત્ની મેનાબેનની કુક્ષિથી થયેલ. નાની વયમાં ખૂબ ઝડપથી શાળાનું વ્યાવહારિક શિક્ષણ મેળવવાની સાથે ધાર્ડમક અભ્યાસ પણ સાશ કરેલ. ત્યારખા ઉંઝા હાઈસ્કુલમાં તેમજ વીસનગર એડિંગમાં અભ્યાસ કરી મેટ્રિકની પરીક્ષા પાસ કરી ધધાર્થે હારીજ અને પછી મુંબઈમાં પાટણવાળા શેઠશ્રી નગીનદાસ કરમચંદ સંઘવીને ત્યાં ધર્મક્રિયાની સગવડના હિ“ામે મહેતાજી તરીકે સર્વિસ સ્વીકારી. મુંબઈ આવ્યા પછી પૂજ્યશ્રીના દીક્ષાગુરુ—તે વખતે સ’સારી-અવસ્થામાં (અમદાવાદના રહેવાશી) શ્રી ચીમનલાલ જેશિંગભાઈ પટવા તથા પાટણના ગભ શ્રીમત શ્રી ભગવાનદાસ હાલાભાઈ (કે જેમની પેઢી પૂજ્યશ્રી બેસતા તે દુકાનના ઉપલા માળે હતી.)ના ધર્મ પ્રેમ ચીમનભાઈ પટવા અને ભગવાનભાઈના સંયુક્ત સહયાગથી પૂજ્યશ્રીએ ક્રાંતિકારીના નામે ભળતી પેસી ગયેલી વિચારધારાની સમજણપૂર્વક અસારતા કલાકે સુધી ચર્ચા-વિચારણાના ખળે સમજીને રગાવી દીધી. પરિણામે વિ.સ’. ૧૯૮૪ના માગ. સુદ ૫ થી શ્રાવક જીવનના આદર્શ નિયમા પથે જવા સુધીની તૈયારીએ અમલમાં મુકાઈ. જીવનની કાયાપલટના મૂળ પાયારૂપે શ્રી વમાનતપની આરાધનાએ ખૂબજ મહત્વના ભાગ ભજવ્યેા. જેમાં વમાન તપની ઓળીના પાયા ૨૦ દિવસના શરૂ કર્યા તે ઠેઠ તેરમી ઓળીએ જઈને પારણું કર્યું. વચ્ચે પારણું જ ન કર્યું. વધુમાં આ અરસામાં પૂ, આગમાહારક આચાર્ય દેવશ્રીના પરિચય અને તેઓશ્રીની તાત્વિક દેશનાથી પ્રમાવિત બની, સ'સારની અસારતા યથાથ રીતે સમજી જગતની સામે આદર્શ રજુ કરવા રૂપે પેાતાના બે પુત્રો; એક પુત્રી અને સુપત્ની બધાને સાથે લપ ચઢતી જુવાનીમાં પણ સ'સારના ભાગેાને લાત મારી શકવાની તાકાત જિનશાસનની આરાધનામાં છે, તેવી પ્રેરણા ભાવુક પુણ્યાત્માઓને મળે તે આશયથી પોતાના કુટુંબને ધાર્મિક વાતાવરણ અને ત્યાગના સંસ્કારોથી રગવા માંડયું. શરૂઆતમાં ઘરમાંથી ખુબજ વિરોધી અને દીક્ષાના નામથી ભડકનાર, પણ ખૂબજ ધીરજ અને ખત પૂર્વક સમજાવટના પરિણામે હૈયું પલટાવી ઘરમાંથી શ્રાવિકાને પણ્ સ'તાનાને સયમ માર્ગે વાળી દીક્ષા લેવા માટે સહુ તૈયાર કર્યા. તે વખતના વાતાવરણની વિષમતાને લીધે ખાલીામાં ખૂબજ કનડગતા થતી જોઈ પૂજ્યશ્રીએ પેાતાના સંતાનાને પ્રથમ દીક્ષા અપાવી પછી પાતે લેવાનું નક્કી કરેલ. જેથી વિ.સ. ૧૯૮૪માં પેાતાના મોટા પુત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy