SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ગ્રંથ સંદર્ભ તાલુ તિ'તિણિ તિ’દુક તિનિસ તિલ તિલક દમનક દ દાડમ પ્લેક્ષ દરી અંધુક ખિ’બી Jain Education International બીજ પૂરક ભગીર ભૂ મજીઠ્ઠ મધુક મદાર ગૅલ્લિકા માડુંદ માલતી ૩.૫ મુચુકુંદ મુજ મુદ્રગ મુસ્તા યુવ યુભિકા રક્તચંદન રજક રક્તમૂલ પાટલ પારિજાત પાષાણભેદક પિપ્પલી પુનાગ યુગ પ્રિયક પ્રિયાલ પ્રિયંગુ લેપ્ર વઝુલ વરુણ વિશલ્યકર્ણ રિતરુ વેતસ શમી શર શાક મી શિરીષ શિલાકુસુમ શીલીન્દ્ર શિશયા શુક ૬ ૧ શેફાલીક શૈવાલ શેાભાજનક સતાનાવૃક્ષ સમીપ સરલ સલ્લકી સિદ્ધા શહિણ રહિતક લજ્જા લવંગ લવી લાજ લિકુચ 333 For Private & Personal Use Only સિ’ફુવાર સૂચલા સૂવર્ણ વક્ષ સ્થગર રથલ કમિટિન સરીચ'ન હરીદ્રા હિં તાલ આયુર્વેદમાં વનસ્પતિએ સ્થાન સામાન્ય રીતે વનસ્પતિઓના ઉપયાગ માનવ, પશુ, પક્ષીઓ કરે છે. પરંતુ આ વનસ્પતિઓના ફળ, પુષ્પ, પાંદડા વિગેરેમાં શું શું ગુણા તે તે વિષયના વિચાર આયુર્વેદ શાસ્ત્રમાં વિશેષ રૂપથી ચર્ચા કરવામાં આવેલ છે. વાસ્તવમાં આયુર્વેદમાં વનસ્પતિ વિષયમાં જે વિચાર કરેલ છે. એ ઉપરથી એમ લાગે છે કે માનવ પશુ પક્ષીઓના ચિંરજીવન માટે વનસ્પતિઓનું નિર્માણુ હાય છે. જેમકે ખાળકના જન્મ થતાં પહેલાં જ તેના પાષણ માટે માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન થઈ જાય છે એટલે કે ચરક સહિતાના પહેલા અધ્યાયમાં લખ્યું છે કે “ પહેલા હિમાલયની તળેટીમાં પ્રાણીમાત્ર ઉપર કરૂણાથી પ્રેરાઈને તપના તેજથી પ્રદીપ્ત બ્રહ્મજ્ઞાનનાં નિધિરૂપ મહિષ એ એકઠા થઈ ને વિચાર કરવા લાગ્યા કે ધમ, અથ, કામ અને મેાક્ષનુ મૂળ ઉત્તમ આરાગ્ય છે અને રાગા આરેગ્યના કલ્યાણુના તેમજ વિતને પણ હરનાર છે. માટે આ રાગેા રૂપ મોટું વિન્ન મનુષ્યાને માથે આવી પડયુ છે. એને ઉપાય શે ? એમ વિચાર કરતા એને ઉપાય ઈંદ્ર જાણે છે, એવુ' સમજાતાં ઋષિએની વતી દિર્ઘજીવનની ઇચ્છાવાળા ભારદ્વાજ ઈંદ્ર પાસે ગયા ઇંદ્રે ભારદ્વાજને જે “ ત્રિપુત્ર આયુર્વેદ” બ્રહ્મા જાણતા હતા. તે શાશ્ર્વત આયુર્વેદ ભણાવ્યા. ભારદ્વાજ પાસેથી ઋષિએ શીખ્યા અને જાતે જાતે રાગ રહિત જીવિત અને અને પરમ સુખ પામ્યા પછી મૈત્રી પરાયણ પુનઃ સુએ સર્વભૂતા ઉપર અનુકમ્પાથી પવિત્ર આયુર્વેદ છ શિષ્યાને ભણાવ્યે તે શિષ્યેા (1) અગ્નિવેશ (૨) ભેડ (૩) જતૂકણું (૪) પારાશર (પ) હારિત (૬) ક્ષારપાણી હતા. જેએએ આયુવેદના વિકાસ કર્યો. જેમાં દરેક વનસ્પતિઓનાં ગુણદાષાનુ સંશોધન કરીને જેતે રાગેાને મટાડવા માટે આયુર્વેદ શાસ્ત્રમાં ઉલ્લેખ કરેલ છે જેમકે - (૧) હૃદય રોગ મટાડવા માટે : કપૂર, તજ, જાયફળ, જાવંત્રી વગેરે. (૨) લાહીનાં દબાણુ માટે : નાગકેસર, હ્યુસ, પહાડી ફૂદીના લસણ, નાળીયેર તેનુ' પાણી તાળગેાલા વિગેરે www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy