SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ હિન્દુ સસ્કૃતિ અને શીખ સંપ્રદાય “જ્ઞાની સતસિંહજી પ્રોતમ હિન્દુ સંસ્કૃતિ એક ધારા છે જેનેા પ્રવાહ સૃષ્ટિના જન્મથી શાન્ધનરૂપે ચાલ્યા આવે છે તેના પ્રવાહને રોકનાર પેાતે જ તે પ્રવાહમાં તણાયા છે. હિન્દુ ધર્મી અથવા ભારત ધમ એક ઉદ્યાન છે. તેનામાં ભક્તિ, યેાગ, ક, ઉપાસના, જ્ઞાન ઇત્યાદિ કેટલાય વૃક્ષે વિદ્યમાન છે. મુગલ સામ્રાજ્યના સમયમાં હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે ભારતના જુદા જુદા પ્રાંતેમાં ભક્તિની એક લહેર ઉડી હતી. પંજાબમાં તેના જન્મદાતા બાબાનાનક થયા. તેણે પોતે પાતાની તપસ્યા, ભક્તિ અને જ્ઞાનના પ્રભાવથી હિન્દુ સંસ્કૃતિને સિક્કા, મક્કા, બગદાદ અને ખીજા દેશેામાં પણ પ્રભાવ જમાબ્યા તે સમયનું વર્ણન ખુદ ગુરુજી આ શબ્દોમાં કહે છે કલીકાતી રાજે કસાઇ ધમ પ`ખકર ઉડી રયા ફૂડ અમાવસ સચ્ચ ચન્દ્રમા દીસે નાહી કરી ચઢિયા ખાખા ગણેશ સિંહુજી વેદી પેાતાની રચેલ નાનક જન્મ સાખીમાં ગુરૂજી ના જન્મને હેતુ તે પ્રાચીન વિચાર ધારાની રક્ષા લેખે છે. રાજ વિનાશ ભયે નૃપ હિન્દુન પર્યાં જાયે તુરકાના વાત ગવાકિ પાતક પુર, હેાન લગે ઉત્પાત મહાના દેશ ઉપર સંકટ જોઈ ગુરુ ગાવિંદસિહે તે ભક્તિ સંપ્રદાયને એક શૂરવીર સેનામાં પિરણત કર્યાં તેને દેશ અને ભારતીય સંસ્કૃતિ ના રક્ષક બનાવ્યા. તે સંપ્રદાય આજથી પચાસ વર્ષ પહેલાં પેતે પેતાના દેશ સ્થાપી. સેના સમજતે હતા, પરંતુ વિદેશી એની કુટિલ નીતિના ચકકરમાં ફસાય અને રાજસત્તાની લાલચમાં કેટલાંક શિખભાઇએ પેાતે પાતા જુદા-જુદા માનવા લાગ્યા. ગુરુ તેગ બહાદુરજીએ હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે જ દિલ્હીમાં શિશ આપ્યું હતું, ગંગા, યમુનાનુ પાણી —ગ'ગાશ'કરછ મિશ્ર ગંગાજળના સ્વાસ્થ્ય સંબ'ધી ગુણા પર આપણે ખૂબ ભાર દીધા છે, અને તે ગુણેા પર મુગ્ધ થઇ વિદેશીઓ અને હિન્દુ સિવાયના લોકોએ પત્ર તેને અપનાવેલ છે. સુલતના મહુમાઁદ તઘલખ માટે ગંગાજળ ખરાખર રીતે દૌલતાબાદ મેકલાતું તેને ત્યાં પહોંચવામાં ૪૦ દિવસે લાગતા (ગીબ્સકૃત અંગ્રેજી અનુવાદ પૃ. ૧૮૩) મુગલ બાદશાહુ અકબરશાહને તે ગંગાજળ પ્રત્યે અનદ પ્રેમ હતો. અબુલ ફઝલ પેાતાના “ આઈને અકબરી’’ Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતાભાગ-૨ માં લખે છે કે બાદશાહુ ગંગાજળને અમૃત સમજે છે. અને તેની ખરાબર વ્યવસ્થા રાખવા માટે તેણે યેાગ્ય વ્યક્તિઓને નિયુક્ત કરેલ છે. તે વધુ પીતા નથી પણ તેના તરફ તેનુ વધુ ધ્યાન રહે છે; ઘરમા તથા યાત્રામાં ગંગાજળ પીવે છે. કેટ લાંક વિશ્વાસપાત્ર માણસે ગંગાતટ પર ગેડવાયેલા રહે છે. કે તે ઘડામાં ગાંગાજળ ભરી તેના પર મહેાર મારી નિયમિત મોકલતા રહે. જ્યારે બાદશાહની રાજધાની આગ્રા અથવા તેહપુર સીફ્રીમાં રાખવામાં આવી તે ત્યાં ગંગાજળ સારેથી આવતુ હતુ અને જ્યારે પામ જતાં ત્યારે ગંગાજળ હરદ્વારથી આવતું. રસોઇમાં વાપરવા વજળ અથવા જમના જળમાં ગ’ગાજળ મેળવી રસાઇમાં તે પાણીને ઉપયોગ થતો. અકબરનાં ધાર્મિક વિચાર કાંઇક જુદા પ્રકારનાં હતા. અને એટલાથી તેને ગંગાજળમાં શ્રદ્ધા હોય તેમાં નવાઈ નહિ પણ મધાથી મજાની વાત તો એ છે કે કટ્ટર મુસલમાન ઔર 'ગઝેબનુ કામપણુ ગંગાજળ વિના થતું નહિ. ફ્રાંસી નિયર જે ભારતમાં સને ૧૪૫૯-૬૭ સુધી રહ્યાં હતા અને જે શાહજાદા દારાશિ કેહના ચિકિત્સક હતાં તેણે પોતાના યાત્રા વિવરણમાં લખ્યું છે કે દિલ્હી અને આગ્રામાં ઓર્ગઝેબ માટે ખાવા પીવાની સામગ્રી સાથે ગંગાજળ પણ રહેતુ હતું. પ્રવાસમાં પણ તેને પ્રબંધ રહે છે. બાદશાહ તે જ નહીં પણ અન્ય દરબારીએ પણ ગંગાજળના ઉપયેગ કરતા, વધુમાં અનેિઅર લખે છે કે ગંગાજળઉંટ ઉપર લાદી તે બરાબર સાથે રાખવામાં આવતુ કાયમ સવારે ના .. સાથે એક પ્યાલા ગંગાજળના પણુ અપાતા પ્રયાસમાં મેવા, ફળ, મિઠાઈ, ગંગાજળ વિ.ને ઠંડા રાખવાના પણ પ્રત્ર ધ હતા. ફ્રાંસીસ પ્રવાસી ટેનિનયરે પણ તે દિવસેામાં ભારત આવેલ હતા. તેણે લખ્યુ છે કે ગંગાજળનાં સ્વાસ્થય સબંધી ગુણા જોઈ મુસલમાન નવાબ તેને બરાબર ઉપયાગ કરતા કપ્તાન અડવડ સુર જે બ્રિટિશ સેનામાં હતા. અને જેણે ટીપુ સુલ્તાન સાથે યુદ્ધમાં ભાગ લીધો હતો તે લખે છે કે શાહે નવરનાં નવાખ માત્ર ગગાજળ પીતા હતા. તેને લાવવા માટે કેટલાક ટો વગેરે રાખતા (નૈટિવ પૃ. ૨૪૮) ઈબીબતૃતાએ સને ૧૩૨૫-૫૪માં આફ્રિકા તથા એશિ યાના કેટલાંક દેશોના પ્રવાસ કર્યાં હતા તેમાં તે ભારત પણ આવેલા તે પેાતાના પ્રવાસ વર્ણનમાં લખે છે કે- શ્રી ગુલામ હુરોને પેાતાના બંગલાના હિત હાસમાં “રિયાજી–સ સલાતીનમાં લખ્યુ છે કે મધુરતા સ્વાદ અને હલકા પણામાં ગંગાજળ સમાન ખીજું કોઈ પાણી નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy