________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૨૩
હજરત મહંમદ પયગંબર :
પણ એક કથા છે. ઈતિહાસમાં હમ્મરાબીનું એક વિશિષ્ટ સ્થાન છે. મહાત્મા ગાંધી :
આવ્યા બાદ
અલાહનો સંદેશ પૃથ્વી પર લઈને પયગંબર સાહેબ પૃથ્વી પર પધાર્યા. આજે દુનિયામાં બાવીશ કરોડ અને પચાસ લાખ વ્યકિતઓ જેમના અનુયાયી છે એવા પયગંબર સાહેબે ઈ. સ. પ૭૦ની સાલમાં એપ્રિલની વીશમી તારીખે પૃથ્વી પર અવતરણ કર્યું. તેમના પૂર્વજો પવિત્ર કાબાના સંરક્ષકે હતા. છેક નાનપણથી સનાતન સત્યની શોધમાં આતુર પયગં. બર સાહેબ મકકા શરીફથી ત્રણ માઈલ દૂર એક ગિરિમાળામાં જઈને ધ્યાન કરતા. પિતાના પર્યટનમાં તેમને આરબ પ્રજાની કેટલીક કુરૂઢિઓ અને અનેક દેવદેવીઓની ઉપાસના વિચિત્ર લાગી અને ધ્યાન અને ઉપવાસમાં બેસતા પયગંબર સાહેબ બને પરમાત્માને સંદેશ સંભળા. ઈશ્વર એક જ છે. એ એક વિચાર તેમણે જગતને આપે. વળી આમાં દીકરીનું સ્થાન ઘણું હીન હતું. આરબો દારૂ પણ ખૂબ પીતાં. આ બધી જ કુરૂઢિઓને દૂર કરવા જતાં તેમને હિજત પણ કરવી પડી પયગંબર સાહેબના યાદગાર ઉપદેશોમાં મૂર્તિપૂજાને વિરોધ, વ્યભિચાર, જુગાર અને મદ્યપાનની તેમણે કરેલી આકરી ટીકા અને ઈ લામનું પાલન કરનારા એમાં બ્રાતૃભાવ આ બધી બાબતે એ તેમને વિશ્વમાં એક અપ્રતિમ સ્થાન અપાવ્યું.
વિશ્વમાં આજ સુધીમાં થયેલી માનવ વિભૂતિઓમાં મહાત્મા ગાંધીનું નામ મુખ્ય રહેશે. સૌરાષ્ટ્રના પોરબંદર માં એક મેઢ વણીક કુટુંબમાં જન્મેલા મેહનદાસને બાળપણથી જ માતૃપિતૃભકિત અને ધાર્મિક સંસ્કારો મળેલા હતા. તેઓ ઇલેંડ બેરીસ્ટર થવા ગયા ત્યારે હિંદુ ધર્મના કેટલાંક મૂળ ગ્રંથનો તેમને પરિચય થયો. ત્યાંથી ભારત આવ્યા બાદ દક્ષિણ આફ્રિકામાં ગોરી તનત સામે તેણે હસક સત્યાગ્રહનું અજોડ એવું શસ્ત્ર ઉપાડયું અને પાછળથી ભારતમાં પણ આ જ અહિંસક સત્યાગ્રહની દ્વારા ભારતમાં અઢીસે વર્ષથી રાજ્ય કરતાં અંગ્રેજોને તેમણે વિદાય કર્યો. પરંતુ મહાત્મા ગાંધીનું નામ. સ્વાતંત્ર્ય આપનારા નેતા તરીકેનું મૂલ્યાંકન અધૂરું ગણાશે. સમગ્ર માનવજાત માટે તે સોક્રેટીસ અને ઈસુખ્રિસ્ત જેવા સંત હતા અને વિશ્વની તેઓ વિરલ વિભૂતિ હતાં.
ગ્રહનું અને સલ્તનત સામે
રવીન્દ્રનાથ ટાગોર
હિરડેટા :
એશિયા માઈનરની નેત્રત્યે આવેલાં કારીયા નામના નગરમાં ઈ.સ. પૂર્વે ૪૮૪ માં હીરડોટસનો જન્મ થયો. આ હીરેડેટસ કેટલાંકનાં મતે ઈતિહાસનો જન્મદાતા છે. પશ્ચિમના દેશોએ હીરેડેટસને પહેલે ઇતિહાસકાર કહ્યો છે. તેની શૈલીમાં તેજસ્વીતા, સરળતા અને મધુરતા છે. તેણે વિશ્વના ઈતિહાસમાં બહુ મૂલ્યવાન ફાળો આપે છે.
ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર બંગાળાના એક સુધારાવાદી બંગાળી કુટુંબમાં મહર્ષિ દેવેન્દ્રનાથને ત્યાં જમ્યાં. શાળામાં અને ઘરમાં શિક્ષણ આપવાના પ્રયત્ન નિષ્ફળ ગયા અને એકવાર હિમાલયના પ્રવાસ દરમિયાન પિતાના પિતાનાં સહવાસમાં તેમની સર્ગશકિત પ્રબળ પણે જાગૃત થઈ. વિલાયતમાં તેઓ કાયદાને અભ્યાસ કરતા ગયાં પરંતુ તેમાં રસ ન પડતા ફરી ભારતમાં આ વ્યા અને સરસ્વતિનાં ચારે હાથ તેમને વરદાન આપતા થયા. ઊર્મિશીલ કવિતા; બંગાળના લેકજીવન અને ભારતીય સમાજને ચિત્રિત કરતી સુંદર નવલકથાઓ, પહેલ પાડેલા હીરા જેવી નવલિકાઓ ચિંતન, ચિત્રકલા અને બીજા જે જે ક્ષેત્રોમાં ટાગોરે પોતાનો હાથ અજમાવ્યો તેમાં તેમણે ગૌરવપૂર્ણ અને યુગ નિર્માણ કરતું પ્રદાન કર્યું. ૧૯૦૧ ના વર્ષમાં તેમણે શાંતિ નિકેતનની સ્થાપના કરી અને આંતર રાષ્ટ્રિય સંસ્કારકેન્દ્ર તરીકે વિશ્વ ભારતી નામની યુનિવર્સિટી પણ સ્થાપી. ગીતાંજલીને નોબેલ પારિતોષિક મળ્યું છે તે એમના જીવનને એક નાને એ બનાવ કહેવાય. એટલા પરથી જ માત્ર ટાગોરનું ગૌરવ કરવું તે એગ્ય નથી. રવીન્દ્રનાથ પણ આપણા દેશના એક સૌદય નિષ્ટ એ ત્મિ ચેતનાના કવિ હતા તેમ કહેવું જોઈએ.
હમ્મરાબી :
હમ્મરાબી બેબીલેનની ગાદી ઉપર સામુ આલમે સ્થા- પિલ પહેલાં રાજવંશનો છઠ્ઠો વંશજ. હમ્મરાબીને બેબીલેનને એક મહાન, લેકાનરંજન કરનાર રાજા તરીકે ગણવામાં આવે છે. બેબીલોનનાં લેકમાં પૂજાતા સૂર્યદેવની સામે ઉભેલાં હમ્મરાબીનાં કેતરકામવાળો એક સ્તંભ પણ સાતફૂટ અને ચાર ઇંચને મળી આવ્યું છે. હમ્મરાબીએ પોતાના સમયમાં ઈશ્વર પાસેથી કાનુન પ્રાપ્ત કર્યો એ એક મત છે.
જ્યારે બીજો મત એ છે કે હમ્મરાબીએ પોતાના સમયના કાયદાઓને વધારે વ્યવસ્થિત કર્યા. તેમના રાજ્યમાં એક વાર જ્યારે અન્ન પાણી અને ઘાસચારાની તંગી પડી ત્યારે એણે આ બધી વસ્તુઓ પૂરી પાડીને લોકોનું રક્ષણ કર્યું તેવી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org