SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * મૃતિ સંદર્ભ ગ્રંથ ૧૫૧ * .* * શ્રી યુગાદિ ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના ચૌમુખજી ભગ્ય બિંબ પધરાવવામાં આવશે. તેની બીજી ભૂમિ ઉપર પણ ચૌમુખજી બિંબ પધરાવવામાં આવશે. ચારે બાજુ ચાર મેઘ મંડપ તૈયાર કરાવવામાં આવશે. ફરતી પ્રદક્ષિણામાં ૭૧ શિખરબંધી દેરીઓ, તેમાં અષ્ટ કેણવાળી દ્વિધારિણી આઠ દેરી અને ત્રણ બાજુ મહીધર પ્રાસાદના ત્રણ મોટા પ્રાસાદે આવશે. મેટી દેરીઓમાં શ્રી મેશિખર શ્રી સમવસરણ શ્રી અષ્ટાપદજી, શ્રી રાયણના પગલાં વગેરે રચના કરાશે. દેરાસરજીમાં થાંભલા, ફલેરીંગ દિવાલ આરસના અને બાકીનું બીજુ બધુ જ પથ્થરબધી બાંધકામ કરવાનું છે. પ્રવેશ દ્વારના બલાનક ઉપર ગણુધરભગવંત શ્રી પુંડરિક સ્વામિજીને પ્રસીદ થશે મુખ્ય મંદિરની ચારે દિશામાં વિશાળ મંડપ થશે. અને ફરતે વિશાળ ચોક રહેશે. આ સમગ્ર પ્રાસાદનાં બાંધકામનો એસ્ટીમેટ એકાવન લાખથી ૩. એ કોતેર લાખ મૂકવામાં આવ્યો છે. જે એની ભવ્યતા જોતાં કાંદ જ ગણત્રીમાં નથી. શ્રી શાસનદેવની કૃપાથી તેમજ પુ. આચાર્ય ભગવંતોની શુભાશિષથી દાનવીર સદગૃહસ્થની સહાયથી તેમજ અન્ય જિન મંદિરમાં દેવદ્રવ્યની મદદથી અ૬૫ કાળમાં જ આ પ્રાચીન મહાતીથીને ઉ૦.૨ "પદ છે. એવી અમને શ્રદ એ છે. આ શુભ કાર્યની પ થવર્ષિય યોજના વિશેની વિશેષ માહિતી મંગાવો શ્રી ચંદ્રોદય ચેરીટીઝ મુક્તિનિલય જૈનધર્મશાળા તલાટી રોડ પાલીતાણા (સૌરાષ્ટ્ર) લી. આપના સેવકે. ભેગીલાલ મણીલાલ શાહ- પાટણ રસીકલાલ બાપુલાલ પરીખ-પાટણ વ્રજલાલ લક્ષ્મીચંદ શાહ-વીરમગામ અ.વીંદભાઈ પન્નાલાલ શાહ- અમદાવાદ બાબુલાલ નગીનદાસ શાહ –ખંભાત કાતિલાલ મણીલાલ ઝવેરી-પાટણ શ્રી હસ્તગિરિજી તીર્થોદ્ધાર-કમીટી. ઉકાળેલા પાણુ ખાતુ પાલીતાણા ખાતે શ્રી માધવલાલ બાબુની ધર્મશાળામાં યાત્રિક ભાઈડેને તથા પુજ્ય સાધુ, સાવિ જી મહારાજ સાહેબની ભકિત અથે બારેમાસ ઉકાળેલા પાણીની સગવડતા રહે છે. આવક કરતાં ખર્ચ વિશેષ છે તે મદ મોકલવા વિનંતી કરીએ છીએ. (૧) શ્રી માધવલાલ બાબુની ધર્મશાળા પાલીતાણા (૨) શેઠશ્રી ઈશ્વરલાલ વાડીલાલ મ પારસીગલી ધનજી સ્ટ્રીટ મુંબઈ-૩ - Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy